5G Network Tips: હાલ ના સમયમાં લોકો સોશિયલ મીડિયા તથા અન્ય ઓફિસ કામ વગેરે બાબતો માટે ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે ત્યારે સમય ની સાથે સાથે સ્માર્ટ ફોનનો પણ ઉપયોગ કરે છે જેમાં ઇન્ટરનેટ માટે 4G નો ઉપયોગ કરતાં હતા પરંતુ હવેના યુગમાં 4G માથી 5G માં લોકો પોતાના મોબાઇલને અપગ્રેડ કર્યો છે. પણ ઘણી વખત 5G મોબાઈલ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતાં હોવા છતાં તેના ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોય છે. આ સમસ્યાનો રસ્તો લઈને આવ્યા છીયે બસ ફોલો કરો આ ટેક્નિક.
5G હોવા છતાં ઇન્ટરનેટ ધીમું ચાલે છે?
Jio અને Airtel ટેલિફોન કંપનીએ સમગ્ર ભારતમાં 5G ની સેવા શરૂ કઈ છે, જેથી વપરાસ કરતાં માટે ઝડપી અને સરળ ઈન્ટરનેટ એક્સેસની આશા રાખી શકે છે. 5G સાથે પણ, ધીમાં ઈન્ટરનેટ સ્પીડ હજુ પણ શક્ય છે. જો તમારે પણ મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ માં તકલીફ હોય અને સ્પીડ વધારવી હોય તો તમે અહીં આપેલી ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
આ પણ જુઓ: ગુજરાત ના તમામ જિલ્લાના RTO પાર્સીંગ કોડ, કયુ વાહન કયા જિલ્લાનુ છે તે જાણો;
5G Network Tips
શું તમારો મોબાઈલ ફોનમાં ઝડપી અને સરળ ઈન્ટરનેટ મેળવવા ઈચ્છો છો, શું તમારે 5G Mobail Problem છે તો પહેલાં એ જાણવું જરૂરી છે કે તમે 5G નેટવર્ક સાથે જોડાયેલા તો છો ને? તમે તમારા ફોન પર સેટિંગ્સ એપને ખોલી અને ત્યાં તમે સેલ્યુલર વિકલ્પ પર જઈને ચેક કરી શકો છો કે તમે જે નેટવર્ક સાથે જોડાયેલા છો, તે 5G છે કે નહીં. ચાલો જાણીએ 5G ઇન્ટરનેટ ના પ્રોબ્લેમને સોલ કરીએ.
તમારા ફોનને Restart કરો.
સૌથી પહેલા તમે આ ટિપ્સ ને ફોલો કરો કારણ કે ધીમાં ઈન્ટરનેટ સ્પીડ સહિત અન્ય બીજા પ્રકારની સમસ્યાઓને સરખી કરી શકે છે. તમારા ફોનને Restart કરવા માટે, Power બટનને ત્યાં સુધી દબાવી રાખો જ્યાં સુધી તમને પાવર ઓફ સ્લાઈડર દેખાય નહીં. પાવર ઑફ સ્લાઇડરને જમણી બાજુથી સ્લાઇડ કરો અને પછી તમારા ફોનને ફરી શરૂ કરવા માટે થોડી સેકન્ડ વાટ જુઓ.
એપ્સને ફોર્સ ક્લોઝ કરો.
અહી તમારા ફોનનાં Background માં ઘણી બધી એપ ખૂલી હોય, તો તે તમારા Dataનો યુઝ કરી શકે છે અને તમારું ઇન્ટરનેટ કનેક્શનને ધીમું કરી શકે છે. એપ બંધ કરવા માટે, તમે એપ્લિકેશન સ્વિચર ખોલી શકો છો. પછી તમે જે એપને Background માં શરૂ રાખવા માંગતા નથી તેને ક્લોઝ કરી દો.
Cache clear કરો.
Cache એ તમારા ફોનની Cache વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સમાંથી data સેવ કરે છે જેની તમે હાલમાં મુલાકાત કરી હોય. આ Load થવાના સમયને speed બનાવવામાં મદદ કરી શકે છે, પરંતુ તે સ્પેસ લઈ શકે છે અને તમારા ફોનની સ્પીડ ધીમી પણ કરી શકે છે. તમારા Cache clear કરવા માટે સેટિંગ app ખોલો અને General> Storage and iCloud Usage> Manage storage પર જાવ. તે એપ પર Tap કરો જેના માટે તમે Cache clear કરવા માંગો છો અને ફરી Clear Cache પર ટેપ કરો.
સૉફ્ટવેરને અપડેટ કરો.
આ પણ કારણ હોય શકે છે તમારા ફોનના ઇન્ટરનેટની સ્પીડ ઘટાડવામાં. આ માટે તમારા ફોનનું સૉફ્ટવેર નવી સુવિધાઓ અને Bug fixes સાથે સતત Update થઈ રહ્યું છે. જો તમે સોફ્ટવેરનું Latest version ચલાવી રહ્યાં નથી, તો શક્ય છે કે તમે Bugને કારણે ઈન્ટરનેટની સ્પીડ ધીમી અનુભવી રહ્યાં હોવ. Update ચેક કરવા માટે, સેટિંગ્સ એપ્લિકેશન ખોલો અને General > Software Update પર જાઓ. જો અપડેટ ઉપલબ્ધ હોય, તો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ પર ટૅપ કરો અને અપડેટ કરી દો.
આ તમામ ટિપ્સનો ઉપયોગ કરી તમે તથા તમારા સબંધીઓ જે 5G મોબાઈલ ઉપયોગ કરી રહ્યા હોવ તેમણે મોબાઈલ ઇન્ટરનેટ ની સ્પીડ વધારી શકાઈ છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

5G ની સેવા કઈ ટેલિફોન કંપનીએ શરૂ કરી છે?
JIO અને Airtel
ક્યો રસ્તો ઇન્ટરનેટની સ્પીડ સિવાય અન્ય માં પણ મદદ કરે છે?
restart મોબાઈલ
2 thoughts on “5G Network Tips: શું તમારો મોબાઈલ 5G હોવા છતાં ઇન્ટરનેટ ધીમું ચાલે છે? તો અપનાવો આ ટિપ્સ, તેનાથી સ્પીડ આવશે સુપરફાસ્ટ”