Aadhar Linkd Mobile: શું તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિન્ક છે?, જાણવા માટે તરત ફોલો કરો આ સ્ટેપ.

Aadhar linkd Mobile: શું તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિન્ક છે?: અત્યારના સમયમાં એક ઓળખપત્ર એટ્લે કે આધારકાર્ડ દરેક વ્યક્તિનું હોવું જરૂરી છે આ આધારકાર્ડ વગર અત્યારે કોઈ પણ ઓફિસોમાં કામ થઈ શકતું નથી. નાનામાં નાનું કામ પણ આધારકર જરૂરી છે. અને આધારકાર્ડ હોવા છતાં ઘણી વખત તેમાં મોબાઈલ નંબર લિન્ક ન હોવાને કારણે આપણું કામ અટકી જાય છે અને મોબાઈલમાં OTP ન આવવાને કારણે ઘણી સમસ્યા થાય છે. પરંતુ શું તમારું Aadhar Linkd Mobile નંબર સાથે છે કે નહીં? તે જાણવા માટે અમે આ Aadhar Linkd Mobile પોસ્ટ લઈને આવ્યા છીએ. જે તમને ચેક કરવા માટે મદદ રૂપ બનશે.

Aadhar Linkd Mobile વિશે

હાલ આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ID Proof છે. તેનો ઉપયોગ દરેક સ્થળે થાય છે, તેથી જ આધારમાં એન્ટર કરેલી તમામ વિગતોને Update રાખવી ખૂબ જ અગત્યની છે. આ સાથે એ જાણવું જરૂરી છે કે તમારો કયો Aadhar Linkd Mobile એટ્લે કે મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે. નોંધનીય છે કે આધારની ઘણી સેવાઓનો ઉપયોગ કરવા માટે, તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની જરૂરી છે.

આ પણ વાંચો: પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ અંતર્ગત આજે ખેડૂતો માટે 14 માં હપ્તાની જાહેરાત થશે, આ યાદીમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરો.

Aadhar Linkd Mobile નંબર વિશે લો જાણકારી

આધાર જાહેર કરતી સંસ્થા UIDAI એ જણાવ્યું છે કે, આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને ટ્રેક કરવો ખૂબ જ સહેલો છે. આ માટે આધાર કાર્ડ ધારકોએ my Aadhaar Portal અને mAadhaar Appનો ઉપયોગ કરવો પડશે. આ બંનેની મદદથી તમે આધારકાર્ડથી લિંક નંબર સરળતાથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે જો કોઈ નંબર આધાર સાથે લિંક નથી અથવા તમારે નવો નંબર Update કરવો છે, તો તમે માત્ર 50 રૂપિયાની Fee ભરીને આ કામ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતના 5 બેસ્ટ ફરવા લાયક સ્થળ, અહી ફરવા જશો તો રોકાઈ જવાનું મન થઈ જશે.

ક્યો મોબાઈલ નંબર આધાર સાથે લિન્ક છે તે જોવા માટે

  • આ માટે તમે UIDAIની સતાવાર વેબસાઇટ પર જાઓ.
  • ત્યાર બાદ અહીં Verify Email/Mobile Number પર ક્લિક કરો
  • ત્યાર બાદ તમારે બીજા પેજ પર ડાયરેક્ટ કરવામાં આવશે. જ્યાં તમારે Verify Mobile Number પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારે 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે.
  • ત્યાર પછી તમારે કેપ્ચા એન્ટર કરવુ પડશે અને જો તમારો નંબર નાખ્યો હશે તો તે દેખાશે અને જો નહીં આપો તો નંબર દેખાશે નહીં. આવી સ્થિતિમાં, તમે અહીંથી સરળતાથી માહિતી મેળવી શકો છો.

આધારથી લિંક મોબાઇલ નંબરને કેવી રીતે કરવુ અપડેટ

ઉલ્લેખનીય બાબત એ છે કે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂરી છે. તેને અપડેટ કરવા માટે તમારે કોઈપણ પ્રકારના Documents ની જરૂર નથી. આધાર કેન્દ્રની મુલાકાત લઈને માત્ર Biometric માહિતી દાખલ કરવાની રહેશે. આ પછી, તમે 50 રૂપિયાની ફી ચૂકવીને સરળતાથી માહિતી અપડેટ કરી શકો છો.

અગત્યની લિન્ક

આધારકાર્ડની ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
મોબાઈલ લિન્ક છે કે નહીં તે જોવા માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
.
Aadhar Linkd Mobile
Aadhar Linkd Mobile

Aadhar Linkd Mobile ચેક કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://uidai.gov.in/

આધારકાર્ડમાં આધારકેન્દ્ર પર જઈને Update કરવા માટેની ફી કેટલી છે ?

50 રૂપિયા

1 thought on “Aadhar Linkd Mobile: શું તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિન્ક છે?, જાણવા માટે તરત ફોલો કરો આ સ્ટેપ.”

Leave a Comment

error: Content is protected !!