Aadharcard Update: શું તમારે પણ આધારકાર્ડમાં ફોટો Change કરવો છે, તો Follow કરો સિમ્પલ આ પ્રોશેષ.

Aadharcard Update: શું તમારે પણ આધારકાર્ડમાં ફોટો Change કરવો છે: અત્યારે દરેક લોકો પાસે આધારકાર્ડ રહેલું હોય છે. અને સરકાર દ્વારા સમયે સમયે આ આધારકાર્ડ અપડેટ કરવું જરૂરી છે. ત્યારે ઘણા લોકો એ જે તે સમયે આધારકાર્ડમાં આવેલ ફોટો સરખો દેખાતો નહોય તથા ફોટો ખરાબ થઈ ગયો હોય તો અમે આ પોસ્ટમાં Aadharcard Update વિશે માહિતી આપવાના છીએ જેથી લોકો પોતાના હાથે આ Aadharcard Update કરી શકે છે. અને બિનજરૂરી ખર્ચ પણ નથી થતો. આ Aadharcard Update કરવા માટે અમે કેટલાક સ્ટેપ કહેશું જે તમારે ફોલો કરવાના છે. જેથી તમારું આધારકાર્ડ અપડેટ થઈજશે. તો આવો જોઈએ નીચે મુજબ આ Aadharcard Update વિશેની માહિતી.

Aadharcard Update વિશે

ભારતમાં, તમારી ઓળખ બતાવવા માટે આધાર કાર્ડ એક અગત્યનું ડૉક્યુમેન્ટ છે, કામ સરકારી હોય કે ખાનગી, તમને દરેક જગ્યાએ આધારકાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડની મદદથી તમે સરકારી સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે જોયું હશે કે આધાર કાર્ડ પર કેટલાક લોકોનો ફોટો ખરાબ આવી જાય છે. આવી સ્થિતિમાં કોઈને પણ તે બતાવવામાં શરમ અનુભવતા હોય છે. આ માટે અમે તેમણે સુધારવા માટે ની ટિપ્સ લઈને આવ્યા છીએ. જેથી તમારું આધારકાર્ડ અપડેટ થઈ જશે.

આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?

UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રોસેસ

જો તમે તમારા આધારકાર્ડમાં ફોટો બદલીને બીજી અને સારો ફોટા સાથે બદલવા માંગો છો, તો હવે તમને આ સુવિધા ઓનલાઈન આપવામાં આવી રહી છે. Unique Identification Authority of Indiaની મદદથી તમે આધારમાં નામ, મોબાઈલ નંબર, સરનામું, લિંગ, જન્મ તારીખ અને ફોટો બદલી શકાય છે.

આધારમાં ફોટો અપડેટ કરવાની સૌથી સરળ પ્રોસેસ

  • આધાર કાર્ડમાં ફોટો Update કરવા માટે સૌ પ્રથમ તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • હવે તમારે આધાર વિભાગમાં જવું પડશે અને Aadhaar Enrollment Update ફોર્મ ડાઉનલોડ કરવું પડશે.
  • હવે તમારે ફોર્મ ભરવું પડશે અને તેને Permanent Enrollment Centre માં સબમિટ કરવું પડશે.
  • અહીં તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે..

આ પણ વાંચો: Jio, એરટેલ કે VI કોનું સૌથી મોંઘું છે પ્રિપેડ રિચાર્જ, જુઓ અહીથી.

  • ત્યાર બાદ તમારે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 100 રૂપિયા જમા કરાવવા પડશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમને એક Acknowledgment slip આપવામાં આવશે જેમાં URL આપવામાં આવશે.
  • તમે આ URN નો ઉપયોગ કરીને અપડેટ્સ ચકાસી શકો છો.
  • આ પછી તમારા આધારની ફોટો અપડેટ થઈ જશે.

અગત્યની લિન્ક

Uidai ની ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Aadharcard Update
Aadharcard Update

Uidai ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://uidai.gov.in/

આધાર અપડેટ કરવા માટે કેટલા રૂપિયા ફી ચૂકવવી પડશે ?

100 રૂપિયા

Leave a Comment

error: Content is protected !!