AAICLAS Recruitment 2023: 10 પાસ પર એરપોર્ટમાં 105 કર્મચારીની ભરતી: સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એરપોર્ટમાં AAI Cargo Logistics and Allied Services Company Limited (AAICLAS) માં કુલ 105 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે નિયત લયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે કારણ કે AAICLAS Recruitment 2023 એટ્લે લે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અંતર્ગત ભરતી આવી ગઇ છે. તો આવો જોઈએ આ AAICLAS Recruitment 2023 વિશેની માહિતી.
AAICLAS Recruitment 2023
પોસ્ટનું નામ | AAICLAS Recruitment 2023 |
સંસ્થા | AAI Cargo Logistics and Allied Services Company Limited |
કુલ જગ્યા | 105 |
જગ્યાનું નામ | Trolley Retriever |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | http://www.aaiclas.aero/ |
જગ્યાનુ નામ
AAICLAS Recruitment 2023 માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- Trolley Retriever
આ પણ વાંચો: TET 2 મેરીટ કેલ્ક્યુલેટર, ટેટ અને ટાટ 2 નું મેરીટ કેલ્ક્યુલેટર, અહીંથી જુઓ તમારું મેરીટ કેટલું બને
કેટેગરી પ્રમાણે જગ્યા
General | 44 |
OBC | 28 |
SC | 15 |
ST | 7 |
EWS | 11 |
કુલ | 105 |
અગત્યની તારીખ
આ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ દર્શાવી છે.
- ફોર્મ ભરવાની શરૂઆત 02 ઓગસ્ટ 2023 થી
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 સુધી
શૈક્ષણિક લાયકાત
આ AAICLAS Recruitment 2023 માં અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછુ 10 પાસ હોવો જોઇએ. આ ઉપરાંત ઉમેદવારની ઉંમર 27 વર્ષથી વધુ ન હોવી જોઇએ. OBC કેટેગરી માટે વધુ 3 વર્ષની અને ST/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
પાત્રતા
ટ્રોલી રીટ્રીવરની પોસ્ટ માટે પાત્રતા માપદંડ નીચે મુજબ છે.
- આવશ્યક લાયકાત: 10મું પાસ
- વય મર્યાદા: 01.08.2023 ના રોજ ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત 3 વર્ષની ઉંમર
- OBC કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે અને એસસી/એસટી કેટેગરીના ઉમેદવારો માટે. 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
- શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં ઉમેદવાર 10 નંગ એકત્રિત કરવા સક્ષમ હોવા જોઈએ. 100 માં વેરવિખેર ટ્રોલીઓ મીટર વિસ્તાર અને તેને નિયુક્ત માં એસેમ્બલ 5 મિનિટની અંદર છે.
શારીરિક રીતે તમામ પાસાઓમાં ફિટ હોવા જોઈએ
- 1.1 ઊંચાઈ 167 સેમીથી ઓછી નહીં.
- 1.2 વજન 55 કિગ્રા કરતા ઓછું નથી.
- 1.3 છાતી 81 સેમી લઘુત્તમ વિસ્તરણ 5 સેમી સાથે.
દ્રશ્ય આવશ્યકતાઓ
- 1.1 દૂરની દ્રષ્ટિ: ચશ્મા સાથે 6/6.
- 1.2 નજીકની દ્રષ્ટિ: ચશ્મા વિનાની દરેક આંખ સાથે N-5
- સુનાવણી – સામાન્ય.
- શારીરિક – સારું શરીર.
અરજી ફી
આ AAICLAS Recruitment 2023 માટે નીચે મુજબ ફી નીચે મુજબ છે.
- આ ભરતીમાં અરજી કરવા માટે 250 રૂપિયાની ફી જમા કરાવવાની રહેશે. જોકે, આરક્ષિત કેટેગરીમાં આવતા અરજદારોએ અને મહિલાઓએ કોઇ ફી ચુકવવાની નથી.
પસંદગી પ્રક્રિયા
આ AAICLAS Recruitment 2023 માં પસંદગી ફક્ત ચેન્નાઈ એરપોર્ટ પર ભૌતિક મોડના આધારે અથવા મેનેજમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
- ત્યાર બાદ ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટ પર જાઓ, જે છે http://www.aaiclas.aero/ છે
- ત્યાર પછી રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા પછી તમારા ID અને password પરથી લૉગિન કરો.
- ત્યાર બાદ તમારી જરૂરી માહિતી દાખલ કરો.
- હવે જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાર બાદ અરજી ફીની ચુકવણી તમારી કેટેગરી માટે લાગુ પડતી અરજી ફી ચૂકવો.
- પૂર્વાવલોકન અને સબમિટ કરો. અંતિમ સબમિશન પહેલાં, અરજી ફોર્મમાં ભરેલી તમામ વિગતોની સમીક્ષા કરો અને અપલોડ કરેલા ડૉક્યુમેન્ટની ચકાસણી કરો. એકવાર તમે સંતુષ્ટ થઈ જાઓ, એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
- હવે ભવિષ્યના સંદર્ભ માટે અરજી પ્રિન્ટઆઉટ કાઢો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન માટે | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

AAICLAS Recruitment 2023 માં ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
http://www.aaiclas.aero/
આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
31 ઓગસ્ટ 2023
1 thought on “AAICLAS Recruitment 2023: 10 પાસ પર એરપોર્ટમાં 105 કર્મચારીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.”