AC AND Cooler tips: AC તથા Cooler વહેલી સવારે 4 થી 6 શા માટે બંધ રાખવા જોઈએ? જાણો આ પોસ્ટથી

AC AND Cooler tips: AC તથા Cooler વહેલી સવારે 4 થી 6 શા માટે બંધ રાખવા જોઈએ? હાલ તો ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો AC અને કૂલર નો ઉપયોગ કરતાં હોય છે. અને આ કાળઝાર ગરમીમાં તેના વગર રહી શકાઈ તેમ પણ નથી . લોકો ઠંડક મેળવવા કઈ ને કઈ નુશ્ખા મેળવી જ લેતા હોય છે. ત્યારે લોકો રાતના સુવા માટે AC તથા કૂલર નો ઉપયોગ કરતાં હોય છે. અને આખી રાત ચાલુ રાખતા હોય છે પણ આ કેટલું યોગ્ય? આ માટે અમે AC AND Cooler tips લઈ ને આવ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી થશે. ચાલો જાણીએ આ વિશે વધુ માહિતી નીચે મુજબ.

AC AND Cooler tips

ગરમીમાં AC અથવા કૂલર વગર ભલભલા રહી શકતા નથી. AC અથવા કૂલરની આદત આપણને એવી પડી ગઈ છે કે થોડી વાર પણ તેના વગર ચાલે તેમ નથી. એસી વગર કામ કરવું મુશ્કેલ થાઈ ગયું છે. ગરમીમાં આરામથી ઊંઘ લેવી હોય તો, સૌથી પહેલા AC અથવા કૂલર ON કરવામાં આવે છે. ગરમ હવા અને હવામાનથી રાહત આપતી આ વસ્તુઓથી ઘણો આરામ મળે, પણ તેના કેટલાક નુકસાન પણ છે. ACનો ઉપયોગ અતિશય વધી ગયો છે અને તેના કારણે લોકો સ્વાસ્થય માં નુકશાન પણ થાય છે.

આ પણ વાંચો: તમારા મોબાઇલ ડેટા જલ્દી પુરો થઇ જાય છે?, આ ટીપ્સ ફોલો કરો અને બચાવો મોબાઇલ data;

સવારના 4થી 6ની વચ્ચે AC અથવા Coolerને બંધ કરી દેવું જોઈએ

લોકો દિવસ જ નહીં રાતમાં પણ કલાકો સુધી AC ચાલુ રાખે છે. શું આપ જાણો છો કે, સવારના 4થી 6ની વચ્ચે એસી અથવા કૂલરને બંધ કરી દેવું જોઈએ. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે કે, આ સમયે એસી ચલાવવાના ઘણા નુકસાન થાય છે. આ નુકશાન વિશે અહીં જાણીએ.

Body inactive

દિલ્લી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યુ છે કે, સવારે 4 થી 6 ની વચ્ચે આપણું શરીર અંદરથી Rest મૂડમાં હોય છે. કારણ કે Body inactive હોય છે અને ત્યારે આ સમયે ACના કારણે Extra pressure આવે છે muscles પર. એક્સપર્ટ કહે છે કે, આ કંડીશનમાં આપણી Body બેસલ મેટાબોલિઝ્મમાં ચાલી જાય છે. રુમનું ટેમ્પેચર ઓછુ થવા પર બોડી પણ ઠંડી થવા લાગે છે. તેના કારણે એનર્જી પણ વધારે લાગે છે.

આ પણ વાંચો: ભૂલથી અન્યના ખાતામાં થયેલૂ પેમેન્ટને કેવી રીતે મેળવશો, કરો આ નંબર પર કોલ અને મેળવો તમારા પૈસા પરત.

કફ અને મસપેશીમાં ખેચાણ

ડોક્ટર કહે છે કે, આ સ્થિતિમાં બોડીમાં કોલ્ડ તથા કફની તકલીફો થઈ શકે છે. એટલું જ નહીં આપણા Muscle Spasms થવા લાગે છે. તેમાં માંસપેશીઓમાં ખેંચાણ થાય છે. જો આપ સતત આવી રીતે ઊંઘતા રહેશો તો તેનાથી Heart attack અથવા હ્દય ને લગતી તકલીફો પણ થવા લાગશે. સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થશે તથા અસ્થમા પણ થઈ શકે છે. તથા 4 થી 6ના સમય દરમ્યાન ઠંડી વધારે લાગે છે અને લોકો કપડા અને ધાબળો ઓઢી લેતા હોય છે.

ટેમ્પરેચર 28 પર રાખવું

AC AND Cooler tips માં આ બાબતે જો તમને ACમાં ઊંઘવાની ટેવ હોય તો, કેટલાય ઉપાય કરવા જોઈએ. આમ તો સવારે 4 થી 6ની વચ્ચે AC બંધ કરી દેવું જોઈએ. પણ જો આવું ન કરવું હોય તો, ACનું ટેમ્પરેચર 28 પર રાખવું જોઈએ. તેની સાથે જ ધાબળો અને ચાદર પણ રાખવા. શ્વાસની તકલીફ હોય તો તેમણે ACમાં ઓછું રહેવું જોઈએ. જો તેમને ઊંઘવાનીની આદત હોય તો, રોજ મેડિટેશન અથવા યોગ કરવા જોઈએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
AC AND Cooler tips
AC AND Cooler tips

AC તથા કુલરનું રાતના 4 થી 6ની વચ્ચેનું ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ

28 જેટલું

રાતના 4 થી 6 ની વચ્ચે AC તથા Cooler ચાલુ રાખવામાં આવે તો કેવી સમસ્યા થાઈ છે ?

કફ ની તકલીફ , હ્રદયને લગતી બીમારીઓ વગેરે

શ્વાસની તકલીફ હોય તો શું કરવું જોઈએ ?

રોજ મેડિટેશન અથવા યોગ કરવા જોઈએ

રૂમ નું ટેમ્પરેચર ઓછું થવાથી શું થાય છે ?

રૂમ નું ટેમ્પરેચર ઓછું થવાથી ઠંડી લાગે છે

Leave a Comment

error: Content is protected !!