AC Tips for Monsoon: વરસાદમાં AC ઉપયોગ કરવાની Tips: ખરાબ નહીં થાય તમારું AC: અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ વરસાદ થયા પછી પણ ઘણી વખત ગરમી અનુભવાતી હોય છે માટે લોકો AC નો ઉપયોગ કરે છે. પણ આ વરસાદની ઋતુમાં કેવી રીતે AC નો ઉપયોગ કરવો તે AC Tips for Monsoon માં અમે જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ આ AC Tips for Monsoon વિશે વધુ માહિતી નીચે મુજબ.
AC Tips for Monsoon વિશે
AC Tips for Monsoon માં જો વરસાદની ઋતુમાં હવામાન સારું હોય તો AC ચલાવવાનું ટાળવું જોઈએ. બીજી બાજુ, જો AC ચલાવવાની જરૂર હોય, તો તમારે તાપમાન 26 પર સેટ કરવું જોઈએ અને AC ચલાવવું જોઈએ. તથા અન્ય AC Tips for Monsoon નીચે મુજબ છે.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
વરસાદનું પાણી AC માં વધારે જાય તો મોટું નુકસાન
ગરમ અને ભેજવાળા ઋતુમાં AC એકમાત્ર રાહત આપે છે. જો તમે તમારા ઘરમાં Window, split અથવા central AC લગાવ્યું છે, તો તમારે વરસાદમાં તેનો ઉપયોગ કરવાની AC Tips for Monsoon જાણવી જ જોઈએ. કારણ કે જો વરસાદનું પાણી એર કન્ડીશનરમાં વધારે જાય તો મોટું નુકસાન થઈ શકે છે.
હળવા વરસાદને કારણે AC માટે કોઈ ખતરો નથી
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે હળવા વરસાદને કારણે AC માટે કોઈ ખતરો નથી. તથા ઓછા વરસાદને કારણે, તમારા Split ACના Outdoor યુનિટમાં એકઠી થયેલી ધૂળ અને ગંદકી સફાઈ થઈ જાય છે. જો કે, ભારે વરસાદ અને તોફાનને કારણે, તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેના વિશે અમે અહીં જણાવી રહ્યા છીએ.
ભારે વરસાદથી એર કંડિશનરનું રક્ષણ
જો તમે આવી જગ્યાએ Window AC લગાવ્યું હોય. જ્યાં વરસાદનું પાણી વધારે આવી શકે છે, તો તમારે તેના માટે જરૂરી દેખભાળ લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે જો પાણી ACના Compressor પર જાય છે તો Compressor ને પણ નુકસાન થઈ શકે છે. તે જ સમયે, Split ACના Outdoor યુનિટને ભારે વરસાદથી બચાવવા માટે, તમારે આશ્રય બનાવવો જોઈએ, જેથી Split AC ના આઉટડોર યુનિટ સારું રહેશે.
આ પણ વાંચો: ચોમાસુ બેસતા જ આ 5 બીમારીઓનો ખતરો વધ્યો. જાણો બીમારી તથા તેના ઉપચાર વિશે.
વરસાદમાં વાયરિંગની જાળવણી
વરસાદની ઋતુમાં ACના વાયરિંગમાં સ્પાર્ક થવાનું જોખમ વધારે હોય છે, કારણ કે વરસાદની ઋતુમાં voltageમાં ઘણી વખત વધઘટ થાય છે. સાથે જ વરસાદી ઋતુમાં વાયરો કપાવાને કારણે વીજ શોક લાગવાનો પણ ભય રહે છે. એટલા માટે વરસાદ પહેલા, તમારા ACના વાયરિંગની તપાસ કરી લેવી જોઈએ.
ACની નજીક સિલિકા જેલ રાખો.
જો વરસાદને કારણે તમારા રૂમમાં વધુ ભેજ હોય, તો તમારે તમારા ACના Indoor યુનિટની આસપાસ સિલિકા જેલના પેકેટ રાખવા જોઈએ. સિલિકા જેલ ભેજને શોષવાનું કામ કરે છે. આ સાથે તમને AC પર વધારાનો ભાર નહીં પડે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

ચોમાસાની ઋતુ દરમિયાન AC ટેમ્પરેચર કેટલું રાખવું જોઈએ ?
26 પર
AC ની આજુબાજુ શું રાખવું જોઈએ ?
સિલિકા જેલ