Adipurush Trailer: આદિપુરુષ ટ્રેલર: સાઉથના સુપરસ્ટાર હિરો પ્રભાસ અને કૃતિ સેનન દ્વારા અભિનય કરાયેલ ઓમ રાઉતની ફિલ્મ “આદિપુરુષ” આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મની રિલીઝ ની અને તેના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે ફિલ્મ મેકર્સે આજે ‘આદિપુરુષ’નું શાનદાર ટ્રેલર રિલીઝ કર્યું હતુ, આ ટ્રેલરને ચાહ્કો તરફથી જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ટ્રેલર ટી-સીરીઝના યુટ્યુબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે.
Adipurush Trailer
- ફિલ્મ આદિપુરુષનું ઓફીસીયલ ટ્રેલર થયું રિલીઝ
- ભગવાન રામનાં પાત્રમાં જોવા મળ્યાં સુપરસ્ટાર પ્રભાસ
- ફિલ્મ 16 જૂન 2023નાં થિયેટર્સમાં રિલીઝ કરવામા આવશે.
આ પણ વાંચો: માત્ર રૂ. 1500 મા મળતુ મીની કૂલર
પ્રભાસ અને કૃતિ સેનન-ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો પૈકીની છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણની ભૂમિકા મા જોવા મળશે. અનેક વિવાદોનો સામનો કરી રહેલ કરેલ આ ફિલ્મ રિલીઝ થવાની ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આજે આદિપુરુષ ફિલ્મનું ટ્રેઈલર રીલીઝ થઈ ચૂક્યું છે જેને ચાહકો તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ થિયેટર્સમાં16 જૂન 2023નાં રોજ તમામ રિલીઝ કરવામા આવશે.
આદિપુરુષ નું ટ્રેલર
Adipurush Trailer આ ફિલ્મના ટ્રેલરની શરૂઆત થતાં જ તમારું હ્દય થોડી ક્ષણો માટે ધબકારા ચૂકી જશે. મંગલ ભવન અમંગલહારીનાં શાનદાર બેકગ્રાઉન્ડ મ્યૂઝિકની સાથે આ ટ્રેલરની શરૂઆત થાય છે. તેના બાદ એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાનદાર સીન ની સાથે બેકગ્રાઉન્ડ વોઈસમાં સંભળાય છે કે આ કહાની છે મારા ભગવાન શ્રીરામની..તેમની જે માનવથી ભગવાન બની ગયાં છે.
આ પણ વાંચો: જિયો નો સસ્તો વાર્ષિક રીચાર્જ પ્લાન
ભગવાન રામનાં રૂપમાં પ્રભાસ
આ ફિલ્મમા ભગવાન શ્રી રામ ની ભુમિકા સાઉથ ના સુપરસ્ટાર પ્રભાસ ભજવી રહ્યા છે. આ સાથે જ ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનો ચમકતો ચહેરો જોવા મળી રહ્યો છે. જેના બાદ વોઈસ ઓવર સંભળાય છે કે જેમનો ધર્મે તોડ્યો અધર્મનો અહંકાર, ગાથા એ રઘુનંદનની.

અગત્યની લીંક
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
Adipurush Release Date કઇ છે ?
16 જૂન 2023
Adipurush ફિલ્મમા ભગવાન શ્રી રામ નુ પાત્ર કોણે ભજવ્યુ છે ?
સાઉથના સુપરસ્ટાર હિરો પ્રભાસ
1 thought on “Adipurush Trailer: આદિપુરુષનું ટ્રેલર રિલિઝ, ભગવાન રામનુ પાત્ર ભજવી રહ્યા છે પ્રભાસ”