AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલીકા ભરતી: Ahmedabad Municipal corporation મા વીવીધ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે. AMC Recruitment 2023 મા વિવિધ 51 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. જેમા આસી.મેનેજર, આસી.સીટી એંજીનીયર, ડે.સીટી ઇજનેર અને એડીશનલ સીટી ઇજનેર ની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતીઓની પુરી માહિતી જાણીએ.
AMC Recruitment 2023 ડીટેઇલ
જોબ સંસ્થા | અમદાવાદ મહા નગરપાલિકા |
લોકેશન | અમદાવાદ |
જગ્યાનુ નામ | આસી.મેનેજર, આસી.સીટી એંજીનીયર, ડે.સીટી ઇજનેર એડીશનલ સીટી ઇજનેર |
ભરતી વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26-4-2023 |
સતાવાર વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
આ પણ વાંચો: વિદેશ અભ્યાસ લોન: વિદેશમા અભ્યાસ માટે સરકાર આપે છે 15 લાખની લોન, વ્યાજદર 4 %; જાણો પુરી માહિતી અને પ્રોસેસ
AMC Recruitment 2023
અમદાવાદ મહા નગરપાલિકા મા નીચે મુજબની વીવીધ જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવેલ છે.
- આસી.મેનેજર
- આસી.સીટી એંજીનીયર
- ડે.સીટી ઇજનેર
- એડીશનલ સીટી ઇજનેર
AMC Recruitment 2023 અગત્યની તારીખ
- આ તમામ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26-4-2023 સાંજના 5:30 ક્લાક સુધી અરએજે અક્રી શકાસે.
AMC Recruitment 2023 માટેની આ વીવીધ ભરતીઓની માહિતી વિગતવાર જોઇએ.
AMC આસીસ્ટન્ટ મેનેજર Recruitment
આસીસ્ટન્ટ મેનેજર ની આ ભરતી માટેની જરૂરી વિઅગ્તો જેવી કે ખાલી જગ્યાઓ, લાયકાત,અનુભવ, પે સ્કેલ વગેરે માહિતી નીચે મુજબ છે.
ભરવાપાત્ર જગ્યાઓ
આસીસ્ટન્ટ મેનેજરની કુલ 27 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ અનામત જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન આ પોસ્ટમા નીચે આપેલ છે. જે ડાઉનલોડ કરી અભ્યાસ કરશો.
શૈક્ષણિક લાયકાત
આસીસ્ટન્ટ મેનેજર ની ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામા આવી છે.
- ઉમેદવારુ કાનૂની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની એમ.બી.એ. ની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ
અથવા
- પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા ઇન બીઝનેશ મેનેજમેન્ટ ની ડીગ્રી નિયત કરેલી માન્યતા પ્રાપ્ત સંસ્થાની ધરાવતા હોવા જોઇએ.
અથવા
- ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ.
પે સ્કેલ
આસીસ્ટન્ટ મેનેજર ની આ ભરતી માટે સાતમા પગારપંચ મુજબ લેવલ 9 પે મેટ્રીકસ રૂ. ૫૩૧૦૦-૧૬૭૮૦૦ મળવાપાત્ર છે.
વયમર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 33 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
આ પણ વાંચો:
AMC આસી.સીટી એન્જીનીયર Recruitment
AMC Recruitment 2023 આસી.સીટી એન્જીનીયર ની આ ભરતી માટેની જરૂરી વિગતો જેવી કે ખાલી જગ્યાઓ, લાયકાત,અનુભવ, પે સ્કેલ વગેરે માહિતી નીચે મુજબ છે.
કુલ ખાલી જગ્યા
આસી.સીટી એન્જીનીયરની કુલ 15 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ અનામત જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો વિગતે અભ્યાસ કરશો.
શૈક્ષણિક લાયકાત/અનુભવ
આસી.સીટી એન્જીનીયર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- બી.ઈ. સીવીલ
- પાંચ વર્ષનો ઇજનેરી કામનો અનુભવ ધરાવતા હોવા જોઇએ. જેમા 2 વર્ષનો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઇએ.
પે સ્કેલ
આસી.સીટી એન્જીનીયર ની આ ભરતી માટે સાતમા પગારપંચ મુજબ લેવલ 9 પે મેટ્રીકસ રૂ. ૫૩૧૦૦-૧૬૭૮૦૦ માનિમણૂક આપવામા આવશે.
વયમર્યાદા
આ ભરતી માટે ઉંમર 37 વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.
આ પણ વાંચો: માનવ કલ્યાણ યોજના 2023: મળશે 28 પ્રકારના વ્યવસાય માટે free સહાય, ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરૂ
AMC ડે.સીટી ઇજનેર Recruitment
ખાલી જગ્યા
ડે.સીટી ઇજનેરની કુલ 07 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો વિગતે અભ્યાસ કરશો.
શૈક્ષણિક લાયકાત/અનુભવ
ડે.સીટી ઇજનેર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- બી.ઈ. સીવીલ ની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ
- 7 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ ધરાવતા હોવા જોઇએ.
પે સ્કેલ
ડે.સીટી ઇજનેર ની આ ભરતી માટે સાતમા પગારપંચ મુજબ લેવલ 11 પે મેટ્રીકસ રૂ. ૬૭૭૦૦-૨૦૮૭૦૦ મા નિમણૂંક આપવામા આવે છે.
વયમર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.
AMC એડીશનલ સીટી ઇજનેર Recruitment
ખાલી જગ્યા
એડીશનલ સીટી ઇજનેર ઇજનેરની કુલ 02 જગ્યાઓ ભરવા માટે આ ભરતી જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ અનામત જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો વિગતે અભ્યાસ કરશો.
લાયકાત
એડીશનલ સીટી ઇજનેર ઇજનેર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- સીવીલ એંજીનીયરીંગમા ગ્રેજયુએટ
- 15 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ.
પગારધોરણ
એડીશનલ સીટી ઇજનેર ઇજનેર ની આ ભરતી માટે સાતમા પગારપંચ મુજબ લેવલ 13 પે મેટ્રીકસ રૂ. ૧૧૮૫૦૦-૨૧૪૧૦૦ મા નિમણૂંક આપવામા આવે છે.
વયમર્યાદા
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ૪૫ વર્ષ કરતા વધુ ન હોવી જોઇએ.
અગત્યની લીંક
આસી.મેનેજર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
આસી.સીટી એંજીનીયર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
ડે.સીટી ઇજનેર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
એડીશનલ સીટી ઇજનેર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 હોમ પેજ 💥 | અહીં ક્લિક કરો |

અમદાવાદ મહાનગરપાલીકા ભરતી માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?
https://ahmedabadcity.gov.in/