Asia Cup 2023: BCCI એ કર્યું ટિમ ઈન્ડિયાનું લિસ્ટ જાહેર: રાહુલ, શ્રેયશ ઐયરને મળ્યું સ્થાન: 30 મી ઓગસ્ટ 2023 થી શરૂ થનારા Asia Cup 2023 માટે ટિમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ એશિયા કપ એશિયા ખંડના દેશો વચ્ચે રમવામાં આવે છે. જેમાં પહેલા અમુક ટીમને કોલિફાઇ રાઉન્ડ રમવા પડે છે અને ત્યાર બાદ તેને ટોપ માં સ્થાન મળે છે. ત્યારે આ Asia Cup 2023 ના કોલિફાયર રાઉન્ડ પૂરા થયા બાદ અન્ય દેશોની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આજે રોજ Asia Cup 2023 માટે ટિમ ઈંડિયાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આવો જોઈએ આ માહિતી નીચે મુજબ.
Asia Cup 2023 વિશે
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની અધ્યક્ષતા વાળી પસંદગી સમિતિએ ઘણા મોટા નિર્ણયો લીધા બાદ નોંધનીય છે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. સિલેક્ટર્સ 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. 17 ખેલાડીઓની ટીમ છે અને સંજુ સેમસન બેકઅપ વિકેટકીપર રહશે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનું લિસ્ટ
Asia Cup 2023 માટે ટિમ ઈન્ડિયાનું લિસ્ટ નીચે મુજબ છે.
- રોહિત શર્મા (કેપ્ટન)
- શુભમન ગિલ
- વિરાટ કોહલી
- શ્રેયસ અય્યર
- કેએલ રાહુલ
- સૂર્યકુમાર યાદવ
- તિલક વર્મા
- ઈશાન કિશન
- હાર્દિક પંડ્યા
આ પણ વાંચો: શું તમને ખબર છે? ક્રિકેટમાં બેટ્સમેન કેટલી રીતે થઈ શકે છે આઉટ? જાણીને ચોકી જશો.
- રવીન્દ્ર જાડેજા
- શાર્દુલ ઠાકુર
- અક્ષર પટેલ
- કુલદીપ યાદવ
- જસપ્રીત બુમરાહ
- મોહમ્મદ શમી
- મોહમ્મદ સિરાજ
- પ્રખ્યાત કૃષ્ણા
આ પ્લેયરને ટીમમાં જ્ગ્યા ન મળી
એશિયા કપમાં ટિમ ઇન્ડિયાની જાહેરાત થતાં સિનિયર લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા નથી. જોકે, સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. અન્ય ઔપરોક્ત બે પ્લેયરને ચાન્સ ન મળ્યો.
આ પણ વાંચો: सरकार महिलाओं को दे रही है मुफ्त सिलाई मशीन, ऑनलाइन करें आवेदनFree Sewing Machine:
આ 2 પ્લેયરની ટીમમાં એન્ટ્રી
એશિયા કપની પ્લેઈંગ 17 ની ટીમમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં લેવામાં આવ્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં ચાન્સ મળ્યો છે. હાર્દિક પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા હતા પણ તેને વાઈસ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે.
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Asia Cup 2023 માટે ક્યાં પ્લેયરને મોકો ન મળ્યો ?
યુઝવેન્દ્ર ચહલ અને ઉમરણ માલિક ને
આ એશિયા કપ 2023 કઈ તારીખથી શરૂ થશે ?
30 ઓગસ્ટ 2023 થી