Ayushman Hospital List: આપણાં ભારત દેશમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો ને દેશની સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યાર વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જે લોકોએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલું છે તેમના માટે ભારત સરકાર દ્વારા નક્કી કરેલી હોસ્પિટલ માં રૂપિયા 10 લાખ સુધીની સારવાર મફત મળે છે. આ કાર્ડ ધરાવતા લોકોને સારવાર માટે કઈ હોસ્પિટલમાં લાભ મળવા પાત્ર છે તે હોસ્પિટલનું લિસ્ટ ચેક કરવા માટે આપણે નીચે મુજબ જોઈશું.
આયુષ્માન ભારત યોજના Hospiital લિસ્ટ
યોજનાનું નામ | પીએમ આયુષ્માન ભારત યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) |
આ યોજનાની શરુઆત | શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ શરૂઆત કરવામાં આવે હતી. |
આ યોજના થી મળતા લાભ | હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયાની મફત સારવાર આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો બાબતો સમાવેશ થાય છે. |
ઓફિસિયલ વેબસાઈટ | https://mera.pmjay.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 14555 |
આ પણ વાંચો: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફોનથી
હોસ્પિટલ લિસ્ટ ચેક કરવા માટેના સ્ટેપ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે હોસ્પિટલોમા આયુષ્માન કાર્ડ અંતર્ગત મફત સારવાર આપવામા આવે છે તે લિસ્ટ ચેક કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો.

- સ્ટેપ:1 સૌ પ્રથમ PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની ઓફીસીયલ વેબસાઇટ https://pmjay.gov.in ઓપન કરો.
- સ્ટેપ:2 ત્યારબાદ આ વેબસાઇટમા ઉપર આપેલ Find Hospital ઓપ્શન પર ક્લીક કરો.

- સ્ટેપ:3 ત્યારબાદ ઓપન થયેલ વેબસાઇટમા તમારે નીચે મુજબની વિવિધ વિગતો ભરવાની થશે.
- તમારુ રાજય પસંદ કરો
- ત્યાર બાદ તમારો જિલ્લો પસંદ કરો
- હોસ્પિટલ પ્રકાર સિલેક્ટ કરો
- Speciality
- આટલુ સીલેકટ કરી સર્ચ બટન પર ક્લીક કરતા તમારા જિલ્લાની કાર્ડ ધરાવનાર માન્ય હોસ્પિટલનુ લીસ્ટ તમને જોવા મળશે.
આ પણ વાંચો: રસોડાની ઔશધિઓ. આટલી બીમારીમા કામ લાગશે. જુઓ પુરૂ લીસ્ટ
આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત 10 લાખની મફત સારવાર
PMJAY અંતર્ગત આયુષ્માન ભારત યોજના એ આરોગ્ય ને લગતી એક રાષ્ટ્રીય યોજના છે એટલે આયુષ્માન ભારત યોજના હેઠળ જે લોકોની આવક મર્યાદામાં પાત્રતા ધરાવતા જે પણ લોકો લાભાર્થી પરિવારને દર વર્ષે તેમની વાર્ષિક આવક પર રૂપિયા 10 લાખ નો સ્વાસ્થ્ય વીમો આપવાની યોજના છે. જે અંતર્ગત સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલી હોસ્પિટલો મા ભારતના લોકો તેમના સ્વાસ્થ્ય માટે ઇલાજ સારી રીતે કરાવી શકે.
જો તમે ભારત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલી હોસ્પિટલ નું લિસ્ટ જોવા માંગો છો તો તમે નીચે આપેલી લીંક પર જઈને સીધું જ આયુષ્માન ભારત યોજના લિસ્ટ ની યાદી મેળવી શકો છો.
આયુષ્માન કાર્ડ લીસ્ટ
- આયુષ્માન કાર્ડ યોજના માં તમારૂ નામ છે કે તે જોવા માટે સૌ પ્રથમ PMJAY ની સતાવાર વેબસાઈટ www.pmjay.gov.in પર જાઓ.
- ત્યારબાદ હોમપેજ માંથી ‘Im a Eligible’ ના ઑપ્સન પર ક્લિક કરો.
- ત્યારબાદ એક નવું પેજ ખૂલશે તેમાં તમારો મોબાઈલ નંબર અને Captcha Code એન્ટર કરો અને Generate OTP પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- આ બધી પ્રક્રિયા કર્યા પછી તમારું ID વેરીફાય થઈ જશે અને આગળના પેજમાં તમારી વીવીધ વિગતો પસંદ કરવાની રહેશે.
- રાજ્ય સિલેક્ટ કર્યા બાદ Select Category option માંથી કોઈપણ એક ઓપ્શન સિલેક્ટ કરો.
- ત્યારબાદ તમારું નામ આ યોજના હેઠળ હશે તો તે નવા પેજમાં બતાવશે
- છેલ્લે Family Details પર ક્લિક કરતા તમારા પરિવારોની તમામ વિગત ઓપન થશે, આ અંતર્ગત તમે પરિવાર ના સદસ્યો ના તમામ નામ જોઈ શકો છો.
- નામ ચેક કર્યા પછી Get Details પર ક્લિક કરશો એટલે HHID નંબર તમારા રજીસ્ટર્ડ થયેલા મોબાઈલ નંબર પર આવી જશે તે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈને જવાનું રહેશે.
Ayushman Hospital List મોબાઈલ એપ
Ayushman Hospital List હવે તમે મોબાઈલ એપ્લીકેશન મારફત પર આ આયુષ્માન કાર્ડ હોસ્પિટલનુ લીસ્ટ જોવા મળશે. આ એપ્લીકેશન માટે તમારે સૌ પ્રથમ પ્લેસ્ટોર પર જવાનું રહેશે અને આયુષ્માન ભારત (PM-JAY) એપ્લીકેશન ડાઉનલોડ કરવા ની રહેશે. આ એપ્લીકેશન ની ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ઓપનનો ઓપ્સન દેખાશે. તમારે તે ઓપ્સન પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી, એપમાં તમામ વિગતો ની મહતી મેળવી શકશો.
અગત્યની લીંક
આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Ayushman card Hospital List | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરો | અહિં ક્લીક કરો |

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લીસ્ટ જોવા માટેની સતાવર વેબસાઇટ કઇ છે ?
https://www.pmjay.gov.in/
આયુષ્માન કાર્ડ અંતર્ગત કુલ કેટલી રકમ સુધી ની સારવાર મફત મળે છે ?
રૂ.10 લાખ સુધીની
આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લીસ્ટ જોવા માટેની એપ્લીકેશન કઇ છે ?
PM-JAY
3 thoughts on “Ayushman Hospital List: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ જુઓ, તમારા શહેરની કઇ હોસ્પિટલો મા free સારવાર મળશે;10 લાખ સુધીની મફત સારવાર”