Bank of Maharashtra Recruitment: બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 400 જગ્યા પર ભરતી: બેન્કની નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે Bank of Maharashtra Recruitment બહાર પાડવામાં આવી છે. આ બેન્ક ઓફ મહારાષ્ટ્ર માં કુલ 400 જેટલી જગ્યા પર ભરતી આવી છે. આ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ Bank of Maharashtra Recruitment માં ભવિષ્ય બનાવવા માટે એક સુવર્ણ તક છે. તો આ Bank of Maharashtra Recruitment માં ફોર્મ ભરવાની વિગતો નીચે મુજબ દર્શાવેલી છે. જેથી તમને ફોર્મ ભરવામાં સરળતા રહે.
Bank of Maharashtra Recruitment 2023
લેખનું નામ | Bank of Maharashtra Recruitment |
જગ્યા નું નામ | Officers in Scale -II & Officers in Scale -III |
કુલ જગ્યા | 300 + 100 |
ફોર્મ ભરવાની તારીખ | 13 જુલાઇ 2023 થી |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.bankofmaharashtra.in |
આ પણ વાંચો: GPSC દ્વારા 127 જગ્યા પર ભરતી, જલ્દી કરો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, જુઓ વિગતો અહીથી.
અગત્યની તારીખ
આ Bank of Maharashtra Recruitment 2023 માં ફોર્મ ભરવાની તારીખ નીચે મુજબ આપેલી છે.
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 13 જુલાઇ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જુલાઇ 2023
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે નીચે મુજબની શૈક્ષણી લાયકાત નક્કી કરવામાં આવી છે. તેમ છતાં આ પોસ્ટ માટેની શૈક્ષણી લયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
ભારત સરકાર અથવા તેની નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાંથી તમામ સેમેસ્ટર/વર્ષ (SC/ST/OBC/PwBD માટે 55%)ના એકંદરમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. JAIIB અને CAIIB પાસ કરવું ઇચ્છનીય છે અથવા સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી/સંસ્થા/બોર્ડમાંથી CA/CMA/CFA જેવી વ્યાવસાયિક લાયકાત. ભારત / સરકાર દ્વારા મંજૂર. નિયમનકારી સંસ્થાઓ.
વયમર્યાદા
આ પોસ્ટ માટે ની વય મર્યાદા 25 થી 38 વર્ષ સુધીની નિયત કરેલ છે.
આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોએ IBPS દ્વારા લેવાતી ઓનલાઈન પરીક્ષા માટે હાજર રહેવું જરૂરી રહેશે. સફળ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે
- પરીક્ષા/ઇન્ટરવ્યૂ માટેની ચોક્કસ તારીખ, સમય અને સ્થળ યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારોને જાણ કરવામાં આવશે તેમજ આવી માહિતી બેંક ઓફ મહારાષ્ટ્રની સત્તાવાર વેબસાઇટ પર પણ ઉપલબ્ધ હશે.
પગાર ધોરણ
આ બંને પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ નક્કી કરેલ છે જે માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
અરજી કરવાની રીત
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ મહારાષ્ટ્રની અધિકૃત વેબસાઈટ https://ibpsonline.ibps.in/bmcgomay23/ દ્વારા જ ઓનલાઈન અરજી કરી શકે છે.
- આ અરજી કરવા માટે ઉમેદવારે પોતાની વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમામ વિગતો ભરી ઓનલાઈન ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- પછી અરજી ક્ન્ફોર્મ કરવાની રહેશે.
- ત્યાર બાદ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.
- ભવિષ્ય માટે આ ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢી લેવી.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહિયાં ક્લિક કરો |
નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Bank of Maharashtra Recruitment માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે ?
https://ibpsonline.ibps.in/bmcgomay23/
Bank of Maharashtra Recruitment માં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે ?
400 જગ્યા પર
1 thought on “Bank of Maharashtra Recruitment: બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 400 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વાગતો અહીથી.”