Benefits of eating Dates: આજકાલ બદલતા યુગમાં આપણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. સામાન્ય રીતે જોઈએ તો બદલાતી મોસમ ને લીધે ઘણા રોગો નો સામનો કરવો પડતો હોય છે. જેથી કરીને આરોગ્ય સાચવવું જરૂરી બની ગયું છે. આ આરોગ્ય માટે અમુક વસ્તુ આપણે ઘર માથી મળી આવતી હોય છે જે આ રોગો સામે રક્ષણ આપે છે. તેમાની એક એટ્લે ખજૂર. Benefits of eating Dates અનેક ગુણોથી ભરપૂર છે. અને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. આ પોસ્ટ માં આપણે નીચે મુજબ ખજૂર ના ફાયદાની માહિતી મેળવીશું.
Benefits of eating Dates
ઘણા લોકોને ખજૂર ખાવાનું પસંદ હોય છે. ખજૂરએ પોષક તત્વોથી ભરપુર છે, જેના લીધે ઘણા લોકો તેમના રોજ ખોરાકમાં ખજૂર ખાવાનું પસંદ કરે છે. મેડિકલ સમાચાર ટુડે પ્રમાણે, અમે તમને ખજૂર ખાવાના ફાયદા જણાવીએ છીએ, જેની મદદથી તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદા વિશે.
આ પણ વાંચો: આખો દિવસ મોબાઇલ કે કમ્પ્યુટર વાપરતા હોય તો આંખો ની આ રીતે રાખો સંભાળ
ખજૂરમાં રહેલ પોષક તત્વો
ખજૂરને પોષક તત્વોનો ભંડાર ગણવામાં આવે છે. ખજૂરમાં ફૂલ માત્રામાં Calories, Carbohydrates, Fiber, Sugar, Protein, Vitamin B6, Iron, Magnesium અને Potassium હોય છે. જેના કારણે રોજના ખોરાકમાં ખજૂરનું સેવન કરવું ખૂબ જ ફાયદામંદ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદાઓ.
બળતરામાં રાહત
ખજૂરને Anti-oxidant તત્વોનો ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે. તે જ સમયે, બીજા ફળો અને શાકભાજીની તુલનામાં ખજૂરમાં Polyphenols are anti-oxidants વધુ પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ કિસ્સામાં, તમે ખજૂરનું સેવન કરવાથી સોજામાંથી છુટકારો મેળવી શકો છો.
વિટામિન B6 અને આયર્ન
ઘણી વાર માણસો કેલરીના ડરથી સ્વીટ વસ્તુઓ ખાવાની ટાળે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમને મીઠાઈ ખાવાની લાલચ થતી હોય, તો તમે ખજૂર ને ટ્રાઈ કરી શકો છો. સાથે જ ખજૂર ખાવાથી તમે શરીરમાં વિટામિન B6 અને આયર્નની ઉણપને પણ પૂરી કરી શકો છો.
આ પણ વાંચો: ભૂલથી અન્યના ખાતામાં થયેલૂ પેમેન્ટને કેવી રીતે મેળવશો, કરો આ નંબર પર કોલ અને મેળવો તમારા પૈસા પરત.
ફાઈબર
નિષ્ણાતોના મતે, તમે ¼ કપ ખજૂર ખાવાથી દિવસમાં ફાઈબરની 12 ટકા જરૂરિયાત પૂરી કરી શકો છો. Benefits of eating Dates માં તે જ સમયે ડાયટિંગ માં પણ ખજૂર ખાવો ઉતમ છે. આના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે.
માસપેસીને મજબૂત બનાવે
ખજૂરને Potassium નો પણ ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ખજૂર ખાવાથી શરીરની માંસપેશીઓ સ્ટ્રોંગ બને છે. બીજી બાજુ, Benefits of eating Dates માં ખજૂર શરીરના લોહીના પરિભ્રમણને સુધારીને હૃદયને સ્વસ્થ રાખે છે.
કુદરતી ખાંડ
મોટા ભાગના માણસો સવારે નાસ્તા માટે Chocolate, chips, candy and baking વગરે લેતા હોય છે. પણ આવી સ્થિતિમાં, ખજૂરનું સેવન કરીને, તમે ચોખ્ખી ખાંડથી સમૃદ્ધ વસ્તુઓને કુદરતી ખાંડ ની સાથે બદલી શકો છો.
ડાયાબિટીસથી બચવું
ખજૂરમાં મોટા પ્રમાણમાં ખાંડ હોય છે. આવી સ્થિતિમાં ખજૂર ખાવાથી શરીરમાં Blood sugar (ડાયાબિટીસ) લેવલ વધવા લાગે છે. બીજી બાજુ, ખજૂર ખાવાનું ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાન કરતાં સાબિત થઈ શકે છે. તેથી જ ડાયાબિટીસના દર્દી માટે ખજૂર ખાવાનું ટાળવું વધુ હિતાવત છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

ખજૂરમાં ફાઇબર માત્ર કેટલી હોય છે ?
12 %