Bike Car Number: શું તમારે પણ બાઇક કે કારમાં લેવા ઈચ્છો છો VIP નંબર? તો પોસ્ટ વાંચી લેજો આ માહિતી ખૂબ જ કામ આવશે VIP નંબર લેવામાં.

Bike Car Number: શું તમારે પણ બાઇક કે કારમાં લેવા ઈચ્છો છો VIP નંબર?: અત્યારના સમયમાં દરેક લોકો પાસે બાઇક અને કાર હોય છે. અને તેનો ઉપયોગ પરિવહન માટે કરતાં હોય છે. અને આ બાઇક કે કાર માં લોકો પસંદગીનો નંબર મેળવવા ખૂબ પ્રયત્ન કરતાં હોય છે. લોકો ગમે તેટલા પૈસા પોતાના વિહીકલના નંબર પર પાછળ ખર્ચતા હોય છે. પરંતુ શું તમારે પણ Bike Car Number લેવા ઈચ્છો છો? તો આ પોસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ Bike Car Number પોસ્ટની વધુ માહિતી નીચે મુજબ આપેલી છે.

Bike Car Number વિશે

બીજા બધા લોકોથી પોતાની ગાડી અલગ દેખાડવા માટે ગાડી માટે ફેન્સી અને VIP રજિસ્ટ્રેશન નંબરનું ચલણ હાલમાં વધ્યું છે. જેથી કાર કે બાઇક માલિક જુદા જુદા કારણોસર બધાથી અલગ Bike Car Number Registration નંબરની પસંદગી કરે છે. અનેક લોકો એવા નંબરની પસંદગી કરે છે, જેમાં જન્મ તારીખ, લગ્નની તારીખ અથવા કોઈ Lucky નંબર હોઈ શકે છે. ઘણી વાર એવા નંબરની પસંદગી કરવામાં આવે છે, જે બિઝનેસ સાથે જોડાયેલ હોય છે. દરેક વ્યક્તિ પોત પોતાની પસંદગી મુજબ Bike Car Numberની પસંદગી કરે છે.

આ પણ વાંચો: તમારા સ્માર્ટ ફોનથી સીધી ડૉક્યુમેન્ટ પ્રિન્ટ કાઢો. ના કેબલ કે ના પેનડ્રાઇવ સીધી મોબાઇલથી પ્રિન્ટ.

જો તમે પણ બાઇક કે કાર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તો તમારે એવો નંબર લેવો જોઈએ, જે અન્ય કરતા જુદો પડતો હોય. આ નંબર કેવી રીતે લઈ શકાય, તે અંગે અહીંયા માહિતી આપવામાં આવી છે.

ગાડીનો VIP નંબર લેવા માટે

  • ગાડીનો નામબર લેવા માટે તે માટે સૌથી પહેલા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર Public User તરીકે રજિસ્ટર્ડ કરવાનું રહેશે. જેથી તમે લોગિન કરી શકો. ત્યાર પછી તમે જે યૂનિક નંબર લેવા માંગો છો, તેની પસંદગી કરો.
  • રજિસ્ટ્રેશન અને નંબર બુક કરવા માટે ફી ભરવાની રહેશે. જુદા જુદા રાજ્યમાં જુદી જુદી ફી હોઈ શકે છે. દિલ્હીમાં આ ફી 1,000 રૂપિયા છે, જે નોન Refundable એટ્લે કે પૈસા પરત નહીં મળે. રજિસ્ટ્રેશન કરવામાં ના આવે તો Fee પરત મળતી નથી.

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

  • રજિસ્ટ્રેશન કર્યા પછી સ્ટેપ નંબર માટે બોલી લગાવવાની રહે છે. આ પ્રોસેસ મોટાભાગે ઓનલાઈન થાય છે. સૌથી વધુ બોલી લગાવનાર લોકોને નંબર મળી જાય છે. બોલી લગાવીને નંબર જીત્યા પછી આ Fee જમા કરવાની રહે છે.
  • પોતાની ગાડી માટે એક Unique રજિસ્ટ્રેશન નંબર મેળવવો તે એક સારો Experience હોઈ શકે છે. બોલી લગાવતા પહેલા તેની થોડી જાણકારી હોવી જરૂરી છે અને તે પ્રક્રિયા સમજવી જરૂરી છે.

અગત્યની લીંક

પરિવહનની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Bike Car Number
Bike Car Number

બાઇક અને કારના VIP નંબર મેળવવા માટે કોની વેબસાઇટ પર જવું પડે છે ?

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

લોકો પોતાના વાહનમાં ક્યાં નંબર વધુ રાખે છે ?

જન્મ તારીખ, લગ્નની તારીખ અથવા કોઈ Lucky નંબર હોઈ શકે છે

1 thought on “Bike Car Number: શું તમારે પણ બાઇક કે કારમાં લેવા ઈચ્છો છો VIP નંબર? તો પોસ્ટ વાંચી લેજો આ માહિતી ખૂબ જ કામ આવશે VIP નંબર લેવામાં.”

Leave a Comment

error: Content is protected !!