Board Exam Braking: કેન્દ્ર સરકારનું મોટું એલાન, હવે થી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 (બે) વખત લેવાશે. જાણો બીજા ક્યાં બદલાવ થશે.

Board Exam Braking: કેન્દ્ર સરકારનું મોટું એલાન: હવે થી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 (બે) વખત લેવાશે: ભારત અને ગુજરાતમાં અભ્યાસ કરતાં ધોરણ 10 તથા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વર્ષના અંતે માર્ચ માહિનામાં બોર્ડની પરીક્ષા આપતા હોય છે જે વર્ષમાં 1 જ વખત આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020 માં નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે જેના અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં 1 વખત લેવામાં આવતી બોર્ડની પરીક્ષા હવેથી 2 વખત લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે Board Exam Braking માં બીજા પણ ઘણા અગત્યના ફેરફારો કરવામાં આવ્યા છે તે Board Exam Braking માં નીચે મુજબ જોઈએ.

Board Exam Braking 2023

ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે સૌથી Board Exam Braking મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, ભારતમાં શિક્ષા મંત્રાલય 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુસંધાને શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) રજૂ કરવા પર કામ કરી રહ્યું છે. જેથી હવે આવનારા સમયમાં ધોરણ 11 અને 12 માટે દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાઇ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને કોચિંગ ફી યોજના 2023, યોજના માં 15,000 રૂપિયાની સહાય.

Board Exam Braking નીચે મુજબ ફેરફાર શક્યતા

  • Board Exam Braking માં બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્કોર જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
  • બોર્ડ પરીક્ષાઓ કોચિંગ અને યાદ રાખવાના મહિનાઓ કરતાં સમજણ-યોગ્યતાની સિદ્ધિનું મૂલ્યાંકન કરશે.
  • ધોરણ 11, 12માં વિષયોની પસંદગી માત્ર streams સુધી મર્યાદિત રહેશે નહીં, વિદ્યાર્થીઓને પસંદગી માટે ચોઈસ મળસે.
  • ધોરણ 11 તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો જરૂરી છે, ઓછામાં ઓછી એક ભાષા ભારતીય હોવી જરૂરી જોઈએ.
  • વધુમાં 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવશે.
  • વર્ગખંડમાં પાઠ્યપુસ્તકોને ‘Covering’ કરવાની વર્તમાન પ્રથા ટાળવામાં આવશે, પાઠ્યપુસ્તકોની કિંમત optimize કરવામાં આવશે.
  • શાળા બોર્ડ યોગ્ય સમયે ‘On Demand’ પરીક્ષાઓ આપવા માટે ક્ષમતા વિકસાવશે.
  • બોર્ડ પરીક્ષા પરીક્ષણ વિકાસકર્તાઓ, મૂલ્યાંકનકર્તાઓએ આ કાર્ય હાથ ધરતા પહેલા યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાંથી પસાર થવું.

રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) રજૂ કરવા પર કામ ચાલુ

ભારતમાં શિક્ષા મંત્રાલયની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) રજૂ કરવા પર કામ કરી રહ્યું છે. આ ફ્રેમવર્ક ધોરણ 10 અને 12 માટે દર વર્ષે બે બોર્ડ પરીક્ષાઓ લેવાનો પ્રસ્તાવ મૂકે છે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે વિદ્યાર્થીઓને સારો પ્રદર્શન કરવા માટે પૂરતો સમય અને તક બંને મળશે.

ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે

Board Exam Braking માં વધુમાં બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. શિક્ષા મંત્રાલયે કહ્યું કે હવે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓએ ધોરણ 11 અને 12માં બે ભાષાઓનો અભ્યાસ કરવો પડશે. નવી માહિતી એ છે કે, શિક્ષા મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા મુજબ, બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને સારા માર્ક્સ જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે. શિક્ષા મંત્રાલયના નવા અભ્યાસક્રમ માળખા નીચે, બોર્ડ પરીક્ષાઓ મહિનાના કોચિંગ અને રોટ લર્નિંગ સામે વિદ્યાર્થીઓની સમજણ અને પ્રાવીણ્યના સ્તરનું મૂલ્યાંકન કરશે.

આ પણ વાંચો: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શું કહ્યું ?

રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક દેખરેખ અને NSTC સમિતિની સંયુક્ત વર્કશોપ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કસ્તુરીરંગનના માર્ગદર્શન નીચે Steering કમિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. તેઓએ સરકારને રજૂઆત કર્યા પછી સરકારે તે NCERTને સોપ્યું હતું.

21મી સદીની જરૂરિયાતો અનુસાર

આ તરફ NCERT એ બે સમિતિઓ બનાવી છે, રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક સમિતિ (NSTC). તેમણે વધુમાં એડ કર્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બંને સમિતિઓ 21મી સદીની જરૂરિયાતો મુજબ અને મૂળ ભારતીય વિચારસરણી પર આધારિત અભ્યાસક્રમ તૈયાર કરે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ ધોરણ 3 થી 12 માટે ભવિષ્યવાદી શિક્ષણ અને શિક્ષણ સામગ્રી તૈયાર કરે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Board Exam Braking
Board Exam Braking

Board Exam Braking માં બોર્ડની પરીક્ષા વર્ષમાં કેટલી વખત લેવામાં આવશે ?

2 વખત

આ ન્યૂઝ અનુસાર ધોરણ 11 અને ધોરણ 12 કેટલી ભાષાનો અભ્યાસ કરવો જરૂરી છે ?

2 ભાષાનો અને તેમાં એક ભારતીય ભાષા

Leave a Comment

error: Content is protected !!