BSNL Broadband Recharge: BSNL બ્રોડબેન્ડનું ધમાકેદાર 1 વર્ષનું રિચાર્જ: આપણાં દેશમાં BSNL , જીઓ , એરટેલ , VI જેવી ટેલિફોન કંપનીઓ આવેલી છે. જેમાં આ ટેલિફોન કંપનીઓ પોતાના યુઝર્સ માટે અવનવા રિચાર્જ પ્લાન લઈને આવતા હોય છે. તેમાં વાત કરીએ BSNL Broadband Recharge તો તેમાં હાલ એક ધમાકેદાર રિચર પ્લાન લોન્ચ કરવા માં આવ્યો છે. આ રિચાર્જ પ્લાનના ઘણા બેનિફિટ રહેલા છે. તો ચાલો જાણીએ આ BSNL Broadband Recharge વિશે નીચે મુજબ.
BSNL Broadband Recharge
BSNL તેના Fiber બ્રોડબેન્ડ યુઝર્સ માટે અન્ય વિશેષ ઓફર્સ પણ ચલાવી રહી છે. જો તમે લાંબા ગાળાના બ્રોડબેન્ડ પ્લાન શોધી રહ્યા છો, તો આ ઑફર તમારા માટે જોરદાર સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આપલાણ વિશે વિગતવાર.
આ પણ વાંચો: હવે સરકારી કામ માટે ઓફીસ સુધી નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન
BSNL Broadband Recharge ઓફર
BSNL એ તેના યુઝર્સને 4000 રૂપિયા થી ઓછી કિંમતમાં વાર્ષિક Broad band પ્લાન ઓફર કર્યો છે. આ મર્યાદિત સમયની માટેની ઓફર છે અને જ્યારે સમય આવશે ત્યારે કંપની આ ઓફરને હટાવી દેશે. BSNL તેના Fiber બ્રોડબેન્ડ યુઝર્સ માટે બીજા અન્ય પ્લાન પણ ચલાવી રહી છે. જો કોઈ વ્યક્તિ લાંબા ગાળાની યોજના માટે વિચારી રહ્યા છે, જેમ કે 6 માસ કે 12 માસનો પ્લાન, તો તે Free Dual-Band Wi-Fi રાઉટર મેળવવા માટે પાત્ર છે. જો તમે લાંબા ગાળાના broadband પ્લાન શોધી રહ્યા છો, તો આ ઑફર તમારા માટે લાભદાયક થઈ શકે છે.
1 TB data plan
BSNL દેશના પસંદગીના વિસ્તારોમાં નવા યુઝર્સ માટે તેનો Fiber Entry પ્લાન લાવ્યા છે. આ પ્લાનમાં માત્ર 20 Mbps સ્પીડ અને 1TB મહિનાનો ડેટાનો સમાવેશ થાય છે. 1TB ડેટા પૂર્ણ થયા બાદ તેની સ્પીડ ઘટીને 4 Mbps થઈ જાય છે. આ એક વાર્ષિક પ્લાન છે અને જો તમે તમારા વિસ્તારમાં પાત્ર છો, તો તમે તેને 12 મહિના માટે ખરીદી શકો છો.
આ પણ વાંચો: ધંધો વ્યવસાય શરૂ કરવા મળશે રૂ. 50 હજારથી 10 લાખ સુધીની Loan, જાણો સંપૂર્ણ પ્રક્રિયા.
માત્ર 3948 રૂપિયા વાર્ષિક પ્લાન
આ પ્લાનની 12 માસની કિંમત રૂ.3948 છે. GST લાગુ થવા પર પ્લાનની કિંમત રૂ. 4000 કરતાં વધુ છે, તેથી કુલ રકમ રૂ. 4000 કરતાં વધી જશે. આ internet કનેક્શનની સાથે તમને Free લેન્ડલાઈન, voice calling કનેક્શન પણ મળવાપાત્ર છે.
1 મહિનો ફ્રી સર્વિસ
BSNL Broadband Recharge માં આ સિવાય જો તમે વાર્ષિક પ્લાન માટે જાઓ છો તો તમને BSNL તરફથી એક મહિનાની ફ્રી સર્વિસ પણ મળવા પાત્ર છે. આનો અર્થ એ છે કે તમે 13 મહિનાની સેવા માટે પૈસા ભરીરહ્યાં છો, જે યોજનાને એક મહાન સોદો બનાવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp Group જોડાવવા માટે | અહી ક્લિક કરો |

BSNL Broadband Recharge ઓફર માં કેટલો ડેટા મળે છે ?
1 TB