Call Recording: ચેક કરો તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે? ફોનમા આવી રીતે થશે ફોન રેકોર્ડ કે ખબર પણ નહિ પડે.

Call Recording: આજના આ ટેક્નોલૉજીના યુગમાં લગભગ બધા લોકો સ્માર્ટ ફોન ઉપયોગ કરતાં જ હોય છે અને તેમાં આવતી એપ્લીકેશન નો ઉપયુગ કરે છે ત્યારે તમે જાણતા હસો કે લોકો પોતાના ફોનમાં કોલ રેકોડિંગની સુવિધા આપવામાં આવે તેનો ખૂબ મોટા પ્રમાણમા ઉપયોગ કરવા લાગ્યા છે. આ કોલ રેકોડિંગ ઘણા સ્માર્ટ ફોનમાં પહેલેથી સુવિધા આપવામાં આવી હોય છે અને અમુક ફોનમાં આ એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડતી હોય છે. જે પ્લે સ્ટોર પર તમને સરળતાથી મળી રહે છે. જે તમને કોલ રેકોડિંગ કરવામાં મદદ થશે. હવે ઘણી વખત એ કેમ જાણવું કે આપનો ફોન નું રેકોડિંગ સામેવાળી વ્યક્તિ કરે છે કે કેમ તે જાણવું જરૂરી છે તો ચાલો આપણે જાણીએ કોલ રેકોડિંગ વિશે.

Call Recording વિશે માહિતી

આ કોલ રેકોડિંગની વાત કવામાં આવે તો જો કોઈ વ્યક્તિ કોઇની ખાનગી વાત કરી રહ્યું છે અને તે દરમિયાન તેનું Call Recording થઈ રહ્યું છે તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ માટે મુસીબત ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતીમાં એ ધ્યાન રાખવું જોઈએ કે તે વ્યક્તિ નો ફોન રેકોર્ડ તો નથી થઈ રહ્યો ને? અને જો તમારે ફોન માં વાત કરતી વખતે કોઈ સમસ્યા આવી રહી હોય અથવા થોડીક સેકંડમાં બીપ ટોન નો અવાજ આવતો હોય તો તમારો ફોન રેકોડ યહઇ રહ્યો છે તેમ સમજવું. હાલ Redmi ના ફોનના નવા ફીચર મુજબ તમે જેનો ફોન રેકોર્ડ કરી રહ્યા હોય તેને ફોન રીસીવ કરતા જ તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે તેવુ જણાવી દેવામાં આવે છે.

આ પણ જુઓ: ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદવા માટે રૂ 6000 ની સહાય, ઓનલાઇન અરજી માહિતી

Beep ટોનનો અવાજ

તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે ઓળખવાની આ સૌથી સરળ રીત છે. voice callની શરૂઆત માં તથા જ્યારે વચ્ચે beep ટોન નો અવાજ આવે ત્યારે call recoding ની શક્યતા હંમેશા રહે છે. call રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે ઓળખવાની બીજી પદ્ધતિ એ છે કે તમે કોઈને પણ call કર્યો છે અને તેણે તમારો call સ્પીકર પર મૂકવામાં આવ્યો છે કે કેમ ? તો તમારે સમજી જવુ જોઇએ કે તમારો call record થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સૌથી સરળ પ્રક્રિયા એ છે કે voice callને સ્પીકર પર રાખીને record કરવો. આમાં શું થાય છે કે call દરમિયાન recorder તથા બીજા phone નજીકમાં રાખીને call record કરી શકાય છે. આવી પ્રક્રિયામાં, જો તમને વિશ્વાસ ન હોય કે તે વ્યક્તિ તમારી સાથે સ્પીકર પર વાત કરી રહી છે, તો તમારે એલર્ટ થવું જોઇએ કે તમારો call record થઈ રહ્યો હોય શકે છે.

આ પણ જુઓ: આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ જુઓ, તમારા શહેરની કઇ હોસ્પિટલો મા free સારવાર મળશે;10 લાખ સુધીની મફત સારવાર

મોબાઈલ ઉપયોગ કર્યા વગર પણ મોબાઈલ એક્ટિવેટ થઈ જાય છે?

જો તમે મોબાઈલનો ઉપયોગ નથી કરી રહ્યા, અને તમારો ફોન એમનેમ પડ્યો છે અને તમારા ફોનમાં કોઈ પ્રકારની notification પણ નથી આવતી. તેમ છતાં પણ તમારા ફોનની સ્ક્રીન પર લાઇટ ચાલુ થઇ જાય અથવા અચાનક કેમેરો ચાલુ થઇ જાય તો એને Ignore ન કરવુ જોઇએ. કારણ કે આ રીતે તમારા મોબાઈલ ફોનની જાસૂસી પણ થઇ શકે છે. જો કે ઘણી વખત ખિસ્સા માં મુકેલ મોબાઈલ માં કઇ પણ ટચ થવાથી ફોનની સ્ક્રીન ચાલુ થઇ જવી એ સામાન્ય બાબત છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Call Recording
Call Recording

ફોનમાં વાત કરતી વખતે કેવો અવાજ આવે તો ચેતી જવું જોઈએ?

beep ટોન

કઈ કંપનીના ફોનમાં ફોન રીસીવ કરતા જ તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે તેવુ જણાવી દેવામાં આવે છે?

Redmi

Leave a Comment

error: Content is protected !!