Cancer Type: કેન્સર માત્ર ખતરનાક જ નહીં પરંતુ જીવલેણ પણ હોય છે. પરંતુ શું તમે જાણો છો તેના પ્રકારો વિશે? જાણો કેન્સરના પ્રકાર.

Cancer Types: કેન્સર માત્ર ખતરનાક જ નહીં પરંતુ જીવલેણ પણ હોય છે.: પરંતુ શું તમે જાણો છો તેના પ્રકારો વિશે: આજકાલ બદલાતી લાઈફ સ્ટાઇલને લીધે લોકો જુદા જુદા પ્રકરના રોગોનો ભોગ બને છે. નાની નાની બીમરીથી લઈને મોટી મોટી બીમારીઓ જોવા મળે છે. લોકોના બહારના ખોરાક અને વધુ પડતાં સ્ટ્રેસથી લોકો વધુ રોગો નો સામનો કરવો પડે છે. ત્યારે લોકો અત્યારેના સમયમાં કેન્સરના રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે આ રોગ ફક્ત ખતરનાક જ નહીં પણ જીવલેણ સાબિત થાય છે. ત્યારે શું તમે જાણો છો? કે Cancer Type એટ્લે કે કેન્સરના પ્રકાર વિશે. જો ના તો આવો જોઈએ આ Cancer Type વિશેની સંપૂર્ણ માહિતી.

Cancer Type વિશે

કેન્સર એક ગંભીર રોગ છે. આ રોગને લઈને લોકોની અંદર ખૂબ જ વધારે ભય હોય છે. તમે આ Cancer Type વિશે સાંભળ્યુ હશે. લિવર કેન્સર (Liver Cancer), બ્રેઈન ટ્યૂમર (Brain Tumor), લંગ્સ કેન્સર (Lungs Cancer), બ્લડ કેન્સર (Blood Cancer), મોઢાનું કેન્સર (Mouth Cancer), સ્કીન કેન્સર (Skin Cancer)ના નામ વધારે પ્રમાણમાં સાંભળ્યા હશે પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે કેન્સરના ઘણા પ્રકાર છે. જેનું નામ અત્યાર સુધી તમે સાંભળ્યું પણ નહીં હોય.

કેન્સર શું છે?

આજકાલની મોર્ડન જિંદગીમાં ઘણી ગંભીર બીમારી આપણી આજુબાજુ ના લોકોમાં જોવા મળે છે. પરંતુ આ બધી બીમારીઓની વચ્ચે કેન્સર એક સૌથી વધારે ખતરનાક અને ભયજનક બીમારી છે. શરીરમાં ઘણા ખરાબ sales હોય છે. જ્યારે શરીર નવા salesબનાવે છે તો જુના sales ખરાબ થઈને પોતાને ખતમ કરી દે છે. પણ જ્યારે કેન્સર કોઈ શરીરમાં પ્રવેશ કરે છે તો Red Blood Sales અને White Blood Salesની વચ્ચેનું Balence સંપૂર્ણ રીતે બગડી જાય છે અને ખરાબ Sales સતત વધવા લાગે છે અને આ ખરાબ Sales કેન્સરનું રૂપ લઈ લે છે.

આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ

ખરાબ Sales જે રીતે વધે છે તે જલ્દી જ કેન્સર વાળું Tumer બની જાય છે. કેન્સરને દુનિયાની સૌથી ગંભીર રોગ ગણવામાં આવે છે. સાથે જ દુનિયાભરમાં મૃત્યુ પામનાર લોકોના મોટા ભાગના કારણોમાંથી એક કેન્સરને માનવામાં આવ્યું છે. WHOના રિપોર્ટ મુજબ આખી દુનિયામાં વર્ષ 2020 સુધી 6 માંથી એક માણસને કેન્સરની બીમારીના કારણે મરતા હતા. ત્યાં જ રિસર્ચર કેન્સરની બીમારી પર ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. કેન્સરનું મુખ્ય કારણ Mutation અથવા તો તમારા Sales માં DNAમાં થતા Changes છે. કેન્સર તમને જેનેટિક કારણોના કારણે પણ થાય છે.

33 ટકા લોકો કેન્સરના કારણે મરે છે

WHO મુજબ લગભગ 33 ટકા લોકોના કેન્સરથી થતા મોતમાં તમાકૂ, દારૂ, હાઈ બોડી માસ ઈન્ડેક્સ, ઓછા ફળ અને શાકભાજી ખાવા અને જરૂરી શારીરિક ગતિવિધિ ન કરવાના લીધે થાય છે.

કેન્સરના આટલા પ્રકાર તમે કદાચ જ સાંભળ્યા હશે.

  • Carcinoma એક એવું કેન્સર છે જે સ્કિન કે એ tissuesમાં શરૂ થાય છે જે બીજા organ બનાવે છે.
  • સારકોમા હાડકા, મસલ્સ, કાર્ટિલેજ, બ્લડ વિસલ્સથી રિલેટેડ કેન્સર છે.
  • Leukemia bone marrow નું કેન્સર છે. જે Blood Salesને લગતું છે.
  • Immune system સાથે જોડાયેલા કેન્સરનું નામ lymphoma અને myeloma.

આ પણ વાંચો: ડેન્ગ્યુ થયેલ વ્યક્તિએ શું ખાવું અને શું ન ખાવું, જો આ વસ્તુ ખાશો તો ઇમ્યુનિટી થશે ડાઉન, જાણો સૌથી બેસ્ટ શું.

આ બધા સિવાય પણ Cancer Type છે.

ઉપર મુજબ દર્શાવેલા પ્રકાર ઉપરાંત હજુ પણ વધારે Cancer Type છે જે નીચે મુજબ છે.

એપેન્ડિક્સ કેન્સર (Appendix cancer)બ્લેડર કેન્સર (Bladder cancer)બ્રેઈન કેન્સર (Brain cancer)
હાડકાનું કેન્સર (Bone cancer)બ્રેસ્ટ કેન્સર (Breast cancer)સર્વાઈકલ કેન્સર (Cervical cancer)
કોલન કે કોલોરેક્ટલ કેન્સર (Colon or colorectal cancer)ડુઓડનલ કેન્સર (Duodenal cancer)કાનનું કેન્સર (Cancer of the ear)
ઈન્ડોમેટરિયલ કેન્સર (Endometrial cancer)ઈસોફેઝીયલ કેન્સર (Esophageal cancer)હાર્ટ કેન્સર ( Heart cancer)
ગોલ બ્લેડરનું કેન્સર (Gall bladder cancer)કિડનીનું કેન્સર (Kidney cancer)લેરિંજિયલનું કેન્સર (Cancer of the laryngeal)
લ્યુકેમિયા (Leukemia)હોઠનું કેન્સર (Lip cancer)લિવર કેન્સર (Liver cancer)
ફેફસાનું કેન્સર (Lung cancer)લિંફોમા (lymphoma)મેસોથેલિયોમા (Mesothelioma)
માયલોમા (Myeloma)મોંઢાનું કેન્સર (Oral cancer)ઓવેરિયન કેન્સર (Ovarian cancer)
પેનક્રિયાટિક કેન્સર (Pancreatic cancer)પેનાઈલ કેન્સર (Penile cancer)પ્રેસ્ટેટ કેન્સર (Prostate cancer)
રેક્ટલનું કેન્સર (Rectal cancer)નાના આંતરડાનું કેન્સર (Small bowel cancer)સ્પલીનનું કેન્સર (Cancer of the spleen)
પેટ કે ગેસ્ટ્રિક કેન્સર (Stomach or gastric cancer)ટેસ્ટીકૂલરનું કેન્સર (Testicular cancer)થાયરોઈડ કેન્સર (Thyroid cancer)
યુટરિન કેન્સર (Uterine cancer)વજાઈનલ કેન્સર (Vaginal cancer)વુલ્વર કેન્સર (Vulvar cancer)

ફર્સ્ટ સ્ટેજ

કેન્સર એક ગંભીર રોગ છે. કેન્સર કોઈ પણ ટાઈપનું હોય દરેક લોકો માટે ખતરનાક છે. પરંતુ જો તમને કેન્સરની બીમારીની જાણકારી તેના ફર્સ્ટ સ્ટેજમાં મળે તો તમે જીવનના થોડા દિવસો બચાવી શકો છો.

વૈધાનિક નોંધ: અમે ફક્ત ઓનલાઈન રિપોર્ટ અને ન્યૂઝ હેલ્થ રિપોર્ટ મુજબ માહિતી આપીએ છીએ. આ બાબતે અમે પણ જાણકારી મેળવી અને લોકોને જાણકારી આપીએ છીએ. અમારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે આપવાનો પ્રયાસ કર્યો છે. વધુ માહિતી માટે તમે ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Cancer Type
Cancer Type

Cancer Type માં કેન્સર કેટલામાં સ્ટેજમાં હોય તો વ્યક્તિ થોડું વધુ જીવન જીવી શકે છે ?

પહેલા સ્ટેજમાં

Cancer Typeમાં બ્લડ વિસલ્સથી રિલેટેડ ક્યૂ કેન્સર છે ?

સારકોમા હાડકા, મસલ્સ, કાર્ટિલેજ

1 thought on “Cancer Type: કેન્સર માત્ર ખતરનાક જ નહીં પરંતુ જીવલેણ પણ હોય છે. પરંતુ શું તમે જાણો છો તેના પ્રકારો વિશે? જાણો કેન્સરના પ્રકાર.”

Leave a Comment

error: Content is protected !!