CBSE 10th Result 2023: CBSE બોર્ડના ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ બાબત અગત્યની અપડેટ, આ વેબસાઇટ પર જાહેર થશે રિઝલ્ટ;

CBSE 10th Result 2023: CBSE બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ઓફિસિયલ વેબસાઇટ પર CBSE ધોરણ 10નું પરિણામની જાહેરાત કરવામાં આવશે. ત્યારે પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ તેમની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈને તેનું પરિણામ જોઈ શકશે. પરિણામ જોવા માટેના સ્ટેપ આપવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, પરિણામ થર્ડ પાર્ટી વેબસાઇટ પર પણ જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડે પરિણામને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અને CBSE પરિણામ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.ત્યારેCBSE બોર્ડના ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ બાબત અગત્યની અપડેટ, જોતી રહેવી.

ક્યારે હતી cbse બોર્ડની પરીક્ષા?

CBSE 10th Result 2023: આ વર્ષે 2023માં ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે CBSE બોર્ડ પરીક્ષા 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ શરૂ થઈ હતી. અને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 21 માર્ચે તથા ધોરણ 12ની પરીક્ષા 5 એપ્રિલ, 2023ના રોજ પૂર્ણ થઈ હતી. કુલ 38,83,710 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પણ જુઓ: હવે સરકારી કામ માટે ઓફીસ સુધી નહિ જવુ પડે, આ એક જ વેબસાઇટ પર મળશે 13000 જેટલી સરકારી સુવિધા ઓનલાઇન

પરીક્ષાCBSE ધોરણ 10 તથા ધોરણ 12
પરિક્ષાની તારીખ14 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ હતી
પરિણામની તારીખહજુ સુધી જાહેર થયેલ નથી
પરિણામ જોવા માટેની વેબસાઇટcbse.gov.in. , results.cbse.nic.in.

કેટલા વિદ્યાર્થીએ આપી હતી બોર્ડની પરીક્ષા?

CBSE 10th Result 2023: મળતી માહિતી અનુસાર, આ વર્ષે ધોરણ 10માં કુલ 21,86,940 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષામાં 16,96,770 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 10મા ધોરણનું પરિણામ બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કરવામાં આવશે. જેમાં પાસ થયેલા વિદ્યાર્થીની ટકાવારી સહિતની બીજી અન્ય વિગતો પણ જારી કરવામાં આવશે.

આ રીતે ચકાસો તમારું પરિણામ

નીચે મુજબના સ્ટેપ ફોલો કરી તમે તમારું પરિણામ ચકાસી શકો છો

  • CBSE ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
  • CBSE બોર્ડ ધોરણ 10 માં નું પરિણામ 2023 ની લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમાંરું ધોરણ 10 અને 12નું પરિણામ તમાંરી સ્ક્રીન પર જોવા મળશે.
  • પરિણામ તપાસી તમારી નજર સામે રહેલ પેજ ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે આ પેજની પ્રિન્ટઆઉટ કાઢી લો.

CBSE 10માનું પરિણામ આ વેબસાઇટ પર જાહેર થશે રિઝલ્ટ

cbse.gov.in
results.cbse.nic.in
cbseresults.nic.in

આ પણ જુઓ: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય;કોને લાભ મળે.

ક્યારે આવશે CBSE નું પરિણામ?

મળતી માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે આગામી સપ્તાહ સુધીમાં CBSE બોર્ડ દ્વારા 10મા નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને એ સલાહ છે કે બોર્ડની સતાવાર વેબસાઇટ જોતું રહેવા જણાવવામાં આવે છે કે તેઓ સમયાંતરે અધિકૃત વેબસાઈટ તપાસતા રહે જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી મળતી ચૂકી ન જાય.

CBSE 12 રિઝલ્ટ આજે જાહેર કરવામા આવેલ છે. જે જોવા માટેની લીંક નીચે મુજબ છે.

અગત્યની લીંક

CBSE 12th Result Link-1CLICK HERE
CBSE 12th Result Link-2CLICK HERE
CBSE 12th Result Link-3CLICK HERE
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
http://cbseresults.nic.in/
http://cbseresults.nic.in/

CBSE બોર્ડની પરિક્ષાની ઓફિસિયલ વેબ સાઇટ કઈ છે?

https://www.cbse.gov.in/

Leave a Comment

error: Content is protected !!