Charging Bulb: ચોમાસામાં લાઇટ જવાના કિસ્સામાં વીજળી વગર પણ ચાલે તેવા બલ્બ, કિંમતમાં પણ સસ્તો.

Charging Bulb: ચોમાસામાં લાઇટ જવાના કિસ્સામાં વીજળી વગર પણ ચાલે તેવા બલ્બ: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વીજળીની સમસ્યાઓ રહેતી હોય છે. આ વીજળીની સમસ્યા ઘણા લાંબા સમય સુધી પણ રહે છે. ત્યારે ઘણા એવા કામો પણ હોય છે જે માં બલ્બનો પ્રકાશ જરૂરી છે. જેમ કે જમવા ટાઈમે, જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે લાઇટ ન હોય તો તમે બેટરી તથા મોબાઇલમા રહેલી ફ્લેસ લાઇટથી કામ ચલાવો છો. એવા કિસ્સામાં અમે આ પોસ્ટમાં લઈને આવ્યા છીએ Charging Bulb વિશેની માહિતી. આ Charging Bulb વિશે નીચે મુજબ જોઈએ.

Charging Bulb વિશે

પાવર કટના કિસ્સામાં ઘરમાં ક્યારેય અંધારું નહીં થાય કારણ કે અમે લઈને આવ્યા છીએ કારણ કે અમે લઈને આવ્યા છીએ Charging Bulb વિશેની માહિતી જે વીજળી ગયાની સ્થિતિમાં ઇન્વર્ટર ખરીદીથી તમને રોકી શકશે. કારણ કે ઇન્વેર્ટરની ખરીદી ખિસ્સા પર ભારે અસર પડી શકે છે. તેથી આજે અમે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ ગુણવત્તાવાળા રિચાર્જેબલ LED બલ્બ વિશેની માહિતી લાવ્યા છીએ. જે વીજળી વગર પણ રૂમમાં સારો પ્રકાશ આપી શકે છે.

Halonix Prime 12W B22D Inverter Rechargebale Emergency Led Bulb

Halonix Prime 12W B22D Inverter Rechargebale Emergency Led Bulb કે જેમની કિંમત માત્ર 399 રૂપિયા છે. આ બલ્બ 12 વૉલ્ટ સાથેનો આવે છે.આ બલ્બ જે લાઇટ ગયા પછી 4 કલાક સુધી સતત લાઇટિંગ બેકઅપ આપે છે. આ બબ્લ્બ એક શક્તિશાળી લિથિયમ-આયન બેટરી ધરાવે છે, જેને ચાર્જ કરવા માટે 8-10 કલાકની જરૂર પડે છે.આ બલ્બ જ્યારે લાઇટ હોય ત્યારે ચાલુ રાખવામાં આવે ત્યારે તે આપમેળે ચાર્જ થઈ જશે.આ બલ્બમાં 6 મહિનાની વોરંટી આવે છે જે તમને ઓનલાઈન પ્લેટ ફોર્મ પરથી મળી રહેશે.

આ પણ વાંચો: સૌથી સસ્તા ફોન કે જેનાથી તો કપડાં પણ મોંઘા હોય છે, જોઈએ આ ફોન વિશે

PHILIPS Stellar Bright Rechargeable Emergency Inverter LED Bulb

PHILIPS Stellar Bright Rechargeable Emergency Inverter LED Bulb માત્ર 329 રૂપિયા ની કિંમતમાં મળી રહ્યો છે.જે 8.5 વોલ્ટની કેપેસિટીમાં આવે છે. આ બલ્બ ચાર્જિંગ સમય બેટરીને સુરક્ષિત રાખવા માટે ઓવરચાર્જિંગ સુરક્ષા સાથે 8-10 કલાક લે છે. ઇમરજન્સી મોડ પર 4 કલાક સુધી બેટરી બેકઅપ આપવામાં આવે છે. બલ્બ ઓવરચાર્જ અને ડીપ ડિસ્ચાર્જ પ્રોટેક્શન સાથે આવે છે.

PHILIPS 12W LED Emergency Bulb

PHILIPS 12W LED Emergency Bulb ની કિંમત માત્ર 585 ન દરે મળે છે. જો બલ્બની વાત કરવામાં આવે તો આ બલ્બ 1 વર્ષની વોરંટી માં મળે છે. જેને ચાર જતાં 8 થી 10 કલાકનો સમય લાગે છે. તથા તેનું બેટરી બેકઅપ 4 કલાકનું છે.

Eveready 9W b22d LED Inverter Bulb

Eveready 9W b22d LED Inverter Bulb આ બલ્બ 1 વોરંટી સાથે આવે છે. કે જેની કિંમત 299 રૂપિયા માં આવે છે. જે 9 વૉલ્ટ સાથે આવે છે.

Amazon Basics – Rechargeable 9W LED

Amazon Basics – Rechargeable 9W LED કે જે 349 રૂપિયાના નજીવા દરે મળે છે. આ બલ્બ 9 વોલ્ટની કેપેસિટી સાથે આવે છે. આ 9 વોટના LED બલ્બનું કલર ટેમ્પરેચર 6500K છે અને વોલ્ટેજ રેન્જ 220-240V વચ્ચે છે. 2200 mAH ની રિચાર્જેબલ લિથિયમ-આયન બેટરી સાથે આવે છે જેને 8-10 કલાક ચાર્જિંગની જરૂર પડે છે. આ ઇનબિલ્ટ શોર્ટ સર્કિટ, થર્મલ અને ઓવરલોડ પ્રોટેક્શનથી સજ્જ છે.

આ પણ વાંચો: જીઓ લાવી રહ્યા છે વિશ્વનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો તેની કિંમત તથા ફીચર વિશે.

SYSKA EMB-9W bulb

SYSKA EMB-9W bulb કે જે1395 રૂપિયા ની કિંમતમાં આવે છે.આ બબ્લ્બ્નિ વિશેષતા નીચે મુજબ છે.

  • વોટેજ: 9 વોટ્સ;
  • ઓપરેટિંગ તાપમાન: -20° થી 40° સે;
  • ઇનપુટ વોલ્ટેજ: AC 90-300V 50Hz ;
  • લ્યુમેન્સ: >840 ;
  • બેટરી ક્ષમતા: 2300mAh ;
  • ઉપયોગ સમય: 3.5 કલાક

Milan Power Emergency Led 9 W Bulb

આ બલ્બ 9 વૉલ્ટેજ સાથે આવે છે. આ બલ્બ ઇકો ફ્રેન્ડલી અને ઇનોવેટિવ લેડ ગ્લાસથી સુસજ્જ છે. આ બલ્બ ઉચ્ચ ગુણવત્તા, આરામદાયક પ્રકાશ પહોંચાડવા માટે બનાવેલ છે. આ LED બલ્બ તમારી આંખો પર સરળ હોય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બલ્બ 360-ડિગ્રી લાઇટ આઉટપુટ પ્રદાન કરે છે જે તેને સામાન્ય બલ્બની જેમ પડછાયાઓ નાખવાને બદલે સમાનરૂપે પ્રકાશ ફેલાવવા માટે સક્ષમ બનાવે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Charging Bulb
Charging Bulb

PHILIPS 12W LED Emergency Bulb ની કિંમત કેટલી છે ?

585 રૂપિયા

SYSKA EMB-9W bulb નો ઉપયોગ કેટલા સમય માટે કરી શકો છો ?

3.5 કલાક સુધી

error: Content is protected !!