Cooler below 5000: ઘરને કરી દેશે શિમલા જેવુ ઠંડુ: હાલ તો આપદા દેશમાં ઉનાળાની રૂતુ ચાલી રહી છે. ત્યારે લોકો ઠંડી મેળવવા અનેક નુષ્કા કરી રહ્યા હોય છે. ત્યારે ઘણા લોકો તો AC નો ઉપયોગ કરે છે. પરંતુ અમુક લોકોનું બજેટ એટલું ન હોવાથી તે AC ખરીદી કરી શકતા નથી. ત્યારે તેમના માટે એક ઓફર Cooler below 5000 મળે છે. આ કુલર 5000 થી ઓછી કિંમત માં મળે છે. તો ચાલો જોઈએ નીચે મુજબ આ કૂલર વિષેની માહિતી.
Cooler below 5000 વિશે
સમગ્ર ભારતમાં ગરમીનો કાળો કહેર છે. આજકાલ એટલી કાળઝાળ ગરમી પડે છે કે ઘરની અંદર પણ આરામથી રહેવું શક્ય નથી. આ સ્થિતિમાં કુલર અને AC જ મદદરૂપ થાય છે. આ દિવસોમાં તો પંખો પણ ગરમીમાં રાહત આપવા માટે કામ નથી આવતો. તો જો તમે પણ ઘરને ઠંડુ કરવા માટે કોઈ ઉપાય શોધી રહ્યા છો, તો તમારા બજારમાં આવા ઘણા વિકલ્પો છે, જેની કિંમત 5,000 રૂપિયાથી ઓછી છે.
આ પણ વાંચો: ઘુંટણનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાય, અજમાવો ઘરમાં મળતી વસ્તુથી ઉપચાર
આ સસ્તુ કૂલર મેન્ટેન કરવું સરળ છે. આમાં Removable filter અને Quick drying pad અવેલેબલ છે. આ સિવાય, તેનું ઓછુ વજન અને Compact design ને કારણે, તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. અને અડજેસ કરી શકાય છે. ચાલો જોઈએ કુલરની માહિતી.
Bajaj PMH 25 DLX 24L Personal Air Cooler
આ કુલરની કિંમત માત્ર 4,771 રૂપિયા છે. 5000 થી ઓછી કિંમતમાં આવતું આ બજાજ portable એર કૂલર મોટા સાઇઝના રૂમને ઠંડુ કરવા માટે perfect છે. તેમાં power full એર થ્રો, 3-સ્પીડ કંટ્રોલ અને વોટર લેવલ ઈન્ડિકેટર છે. આ કૂલર એન્ટી-બેક્ટેરિયલ હનીકોમ્બ પેડ્સ, ટર્બોફન ટેક્નોલોજી અને 18 ફૂટ એર થ્રો સાથે 1100CMHની સારી એર ડિલિવરીથી સુ સજ્જ છે. તે 2 વર્ષની વોરંટી સાથે પણ આવે છે.
Casa Copenhagen, 15 L – B20.2 Collection Personal Air Cooler
Cooler below 5000 ની વાત કરવામાં આવે તો આ કુલરની કિંમત 4,499 રૂપિયા છે. આ પર્સનલ કૂલર તે લોકો માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે જેઓ પોતાના માટે પાવરફુલ Air Cooler શોધી રહ્યા છે. આ એર કૂલરમાં એન્ટી-બેક્ટેરિયલ હનીકોમ્બ પેડ્સ, 3rd ટર્બોફેન અને પાવરફુલ એર થ્રો માટે ઓટો Swing છે. તમે ઓછા પાવર યુઝ માટે 3-સ્પીડ કંટ્રોલ વડે સ્પીડને કંટ્રોલ કરી શકો છો.
આ પણ વાંચો: ખિસ્સા માં રહે તેવો મિનિ પંખો, ઘરમાં તો એસી તથા કુલર છે, પણ બહાર માટે આ મિનિ પંખો
Casa Copenhagen, 27 L – R13C Personal Air Cooler
આ એર કૂલરની કિંમત માત્ર 4,598 રૂપિયા છે. આ એર કૂલર એન્ટી-બેક્ટેરિયલ હનીકોમ્બ પેડ્સ, 3rd ટર્બોફેન અને પાવરફુલ એર થ્રો માટે Auto Swing સાથે આવે છે. ગરમીને દૂર કરવા માટે તે બેસ્ટ કૂલર માની શકાય. સામાન્ય રીતે મોટા કુલર 40-60 લિટરના હોય છે, જ્યારે આ કુલરમાં તમારે એક સમયે માત્ર 27 લિટર પાણી ભરવાનું રહેશે.
USHA Air Cooler-12 Litre
આ એર કૂલરની કિંમત 4269 રૂપિયા છે. USHA Air Cooler-12 Litre એ તમારા ઘર, ઓફિસ અથવા બેડરૂમ માટે પરફેક્ટ એર કૂલર છે. તેમાં 12-લિટરની કેપેસિટી અને કોપર વાઉંડ હેવી મોટર છે જે પાવરફુલ કૂલિંગ આપે છે. તે હાઇ-સ્પીડ કૂલિંગ પ્રદાન કરે છે. તેમાં હનીકોમ્બ કૂલિંગ પેડ અને આઇસ ચેમ્બર છે. તે 200 સ્ક્વેર ફૂટ સુધીના રૂમ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

USHA Air Cooler-12 Litre ની કિંમત કેટલી છે ?
4269 રૂપિયા
1 thought on “Cooler below 5000: 5000 થી ઓછી કિંમતમાં કુલર, ઘરને કરી દેશે શિમલા જેવુ ઠંડુ, સાવ સસ્તી કિંમતમાં,”