Cricket batsman: શું તમને ખબર છે? ક્રિકેટમાં બેટ્સમેન કેટલી રીતે થઈ શકે છે આઉટ? જાણીને ચોકી જશો.

Cricket batsman: શું તમને ખબર છે?: ક્રીકેટમાં બેટ્સમેન કેટલી રીતે થઈ શકે છે આઉટ?: આપણી લાઈફ સ્ટાઇલમાં લગભગ લોકો ક્રિકેટ રમવાનું કે ક્રિકેટ જોવાનું ખૂબ પસંદ કરતાં હોય છે. ત્યારે દરેક લોકો માટે ક્રિકેટ એક પસંદગીની રમત પણ બની ગાય છે. નાના બાળકથી લઈને મોટી ઉમરના લોકો ક્રિકેટના રસિયા બની જાય છે. પરંતુ આજ ક્રિકેટની અંદર દાવ લેતો ખેલાડી એટ્લે કે Cricket batsman કેટલી રીતે આઉટ થાય છે તે તમને જાણ છે? લાગભા લોકો ને અમુક આઉટની વિશેની માહિતી તો હશે. પરંતુ 2 કે 3 નિયમ એવા છે લગભગ લોકોને ખબર નહીં હોય. તો આવો જોઈએ Cricket batsman વિશેની માહિતી.

Cricket batsman વિશે

Cricket batsman માં વાત કરીએ તો ક્રિકેટની રમત ભલે ઈગ્લેન્ડની નેશનલ રમત કહેવાતી હોય પણ ભારતમાં આ રમત એક ધર્મ બની ગઈ છે, એક મજહબ બની ગઈ છે. ક્રિકેટ એક એવી રમત છે જે 140 કરોડ દેશવાસીઓને એક તાંતણે બાંધીને રાખે છે. ક્રિકેટને ભારતમાં સૌથી લોકપ્રિય રમત ગણવામાં આવે છે. Marylebone Cricket Club (MCC) દ્વારા ક્રિકેટ સંબંધિત મુખ્ય નિર્ણયો અને નિયમો લેવામાં આવે છે. મોટાભાગના ચાહકો ક્રિકેટના નિયમો વિશે ખ્યાલ જ હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ક્રિકેટમાં Cricket batsman કઈ રીતે આઉટ થઈ શકે છે. ચાલો તમને ક્રિકેટમાં આઉટ થવાના તમામ માહિતી વિશે જણાવીએ.

આ પણ વાંચો: જીઓનો 90 દિવસનો ધમાકેદાર રિચાર્જ પ્લાન, આ રીચાર્જમાં Unlimited 5G ડેટા + અન્ય ઘણા બેનિફિટ.

કેચ આઉટ (Catch out)

Cricket batsman આઉટમાં પહેલો નિયમ મુજબ જ્યારે બોલ બેટ્સમેનના બેટને અથડાવે છે અને Filder જમીન પર અથડાતા પહેલા બોલને પકડી લે છે, ત્યારે બેટ્સમેન કેચ આઉટ થાય છે.

લેગ બિફોર વિકેટ (Leg before wicket)

જ્યારે બેટ્સમેન બોલને તેના શરીરથી રોકે છે અને તે સ્ટમ્પની બરાબર સામે હોય છે, ત્યારે તેને આઉટ આપવામાં આવે છે અને તેને Lag Before Wicket કહેવામાં આવે છે.

બોલ્ડ (Bold)

જ્યારે બોલ સ્ટમ્પ પર સીધો ભટકાય છે અને Bell વેરવિખેર થઈ જાય છે, ત્યારે બેટ્સમેનને Bold કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આ નિયમ વિશે જાણે છે.

આ પણ વાંચો: પથરીના દર્દીએ આ 5 વસ્તુનું ક્યારેય સેવન ના કરવું જોઈએ, નહિતર પથરીની સાઇઝ વધી જશે.

સ્ટમ્પ્ડ (Stumped)

જ્યારે બેટ્સમેન તેની ક્રિઝની બહાર શોટ મારવાનો પ્રયત્ન કરે છે અને વિકેટકીપર બોલને પકડીને Stumpdને વેરવિખેર કરે છે. આવી સ્થિતિમાં બેટ્સમેનને સ્ટમ્પ (Stumped) આઉટ આપવામાં આવે છે.

રન આઉટ (Run Out)

Cricket batsman માં જ્યારે બેટ્સમેન વિકેટની વચ્ચે દોડતો હોય અને ફિલ્ડર તેની ક્રિઝ પર પહોંચતા પહેલા બોલને Stumpમાં બોલ ફટકારે છે, ત્યારે બેટ્સમેનને Run Out જાહેર કરવામાં આવે છે.

હિટ વિકેટ (Hit wicket)

જ્યારે બેટ્સમેન શોટ રમતી વખતે બેટ્સમેનનું બેટ અથવા શરીરનો કોઈ ભાગ સ્ટમ્પ સાથે ભટકાય છે અને બેઈલ નીચે પડી જાય છે, ત્યારે બેટ્સમેન આઉટ હિટ વિકેટ (Hit Wicket) થયો ગણાય.

બેટ્સમેન દ્વારા બે વખત બોલ મારવો (Hitting the ball twice by the batsman)

જ્યારે બેટ્સમેન ઈરાદાપૂર્વક બીજી વખત બોલને મારવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પણ તેને આઉટ આપી શકાય છે.

બોલને હેન્ડલ કરો (Handle the ball)

જ્યારે બેટ્સમેન ઈરાદાપૂર્વક ફિલ્ડિંગ ટીમને ખલેલ પહોંચાડે છે અને ફિલ્ડરને Ball પકડતા અટકાવે છે, ત્યારે તેને આઉટ આપી શકાય છે.

આ પણ વાંચો: જાણો ઉમર પ્રમાણે તમારું કેટલું વજન હોવું જોઈએ, ઓછુ છે કે વધુ

સમય સમાપ્ત (timed out)

બેટ્સમેનના આઉટ થયા પછી નવા બેટ્સમેને ત્રણ મિનિટમાં મેદાન પર આવવું પડે છે. જો કોઈ બેટ્સમેન આ ટાઈમથી વધુ સમય લે છે, તો તેને ટાઈમ આઉટ કહી શકાય.

નિવૃત્ત (Retired)

Cricket batsman જ્યારે અમ્પાયરને જાણ કર્યા વગર મેદાનની બહાર જાય છે, ત્યારે અમ્પાયર તેને નિવૃત્ત જાહેર કરી શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Cricket batsman
Cricket batsman

Cricket batsman બેટ્સમેન દ્વારા બે વખત બોલ મારવોથી આઉટ ગણાય?

હા

બોલને હેન્ડલ કરો એ કઈ રીતે આઉટ થયો ગણાય ?

જ્યારે બેટ્સમેન ઈરાદાપૂર્વક ફિલ્ડિંગ ટીમને ખલેલ પહોંચાડે છે અને ફિલ્ડરને Ball પકડતા અટકાવે છે, ત્યારે

નિવૃત્ત ક્યારે ગણાય ?

Cricket batsman જ્યારે અમ્પાયરને જાણ કર્યા વગર મેદાનની બહાર જાય છે.

1 thought on “Cricket batsman: શું તમને ખબર છે? ક્રિકેટમાં બેટ્સમેન કેટલી રીતે થઈ શકે છે આઉટ? જાણીને ચોકી જશો.”

Leave a Comment

error: Content is protected !!