Cyclone Alert: અસરગ્રસ્ત ગામો માટે Disaster Management જાહેર કર્યુ લીસ્ટ: હાલ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જુદી જુદી માહિતી આપી રહ્યા છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ફરીથી Cyclone Alert માં Disaster Management દ્વારા જે ગામો માં આ વાવાઝોડાની અસર થઈ છે. અથવા થવાની છે. તેવા ગામોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો નીચે મુજબ આ વિશે માહિતી મેળવીએ.
લેટેસ્ટ અપડેટ
- વાવાઝોડાને લઇ આજનો દિવસ મહત્વનો બની રહેશે
- લેન્ડફોલ થવાના સમયમાં ફેરફાર થવાની શકયતાઓ છે.
- આજે સાંજે જખૌ પોર્ટ પર લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ છે
Cyclone Alert માં Disaster Management
- ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.
- આ અંગે વાત કરીએ તો મોરબી, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- આ જિલ્લાઓમા ભારે પવન સાથે વરસાદની પડવાની આગાહી કરવામા આવી છે. તો રાજકોટ અને જૂનાગઢ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોરબી, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડુની અસરને લઈને જિલ્લા પ્રમાણે કંટ્રોલરૂમના નંબર જાહેર,સંકટની ઘડીમાં કામ આવશે,
3 જિલ્લાઓમા રેડ એલર્ટ
આવતીકાલે ગુજરાતના ત્રણ જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. 15 જૂનના રોજ ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જૂને કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. તો મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. તો 16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે.
ગામ પ્રમાણે પવનની ગતિ
ડિઝાસ્ટર મેનેજમેંટ તરફથી જે જિલ્લાઓમા જે ગામોમા વાવાઝોડાની અસર થવાની શક્યતાઓ છે ત્યા કેટેલી પવનની ઝડપ રહેશે તેના માટે લીસ્ટ જાહેર કરેલ છે. આ PDF ડાઉનલોડ કરવાની લીંક નીચે મુજબ છે.
અગત્યની લીંક
ગામ પ્રમાણે હવામાન વિભાગની આગાહિ | અહિ કલીક કરો |
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

16 જૂને ક્યાં વિસ્તાર માટે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે ?
16 જૂને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે.
1 thought on “Cyclone Alert: વાવાઝોડામા કયા ગામમા કેટલી ઝડપે પવન ફૂંકાશે, અસરગ્રસ્ત ગામો માટે Disaster Management જાહેર કર્યુ લીસ્ટ”