Duolingo App: ઘરેબેઠા સ્પોકન ઈંગ્લીશ શીખો free મા, વિશ્વમા સૌથી વધુ વપરાતી એપ.

Duolingo App: Spoken English App: સ્પોકન ઈંગ્લીશ: આજકાલ સામનય વાતોમા અંગ્રેજી બોલવાનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. ઉપરાંત તમે ક્યાય બહાર જાઓ તો પણ વાતચીત માટે ઈંગ્લીશ બોલતા આવડવુ જરૂરી છે. લોકો સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે ક્લાસ મા ફી ભરીને જાય છે. આજે આપણે એવી એપ એપ.ની માહિતી મેળવીશુ જે ઇન્ટર નેશનલ લેવલે સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે સૌથી વધુ વપરાય છે. Duolingo App સ્પોકન ઈંગ્લીશ શીખવા માટે સૌથી બેસ્ટ એપ. છે. આજે આ પોસ્ટમા Duolingo App નો ઉપયોગ કેમ કરવો અને તેના ઉપયોગથી સ્પોકન ઈંગ્લીશ કેમ શીખવુ તે જોઇશુ.

અન્ય ભાષાઓ શીખવા માટે ઉપલબ્ધ વેબસાઇટ્સ

● www.learnlanguage.com
આ વેબસાઇટની મદદથી અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન વગેરે વિદેશી ભાષાઓ શીખી શકાય છે.
● www.openculture.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટેના યૂ-ટ્યૂબ વીડિયો ઉપલબ્ધ છે.
● www.surfacelanguage.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટેના ઓડિયો લેસન, ક્વિઝ વગેરે ઉપલબ્ધ છે.
● www.interpolyglot.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટે ઓડિયો લેસન, ગેમ્સ વગેરે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: કોઇ પણ હોટેલ, હોસ્પિટલ કે ઓફીસ ના નંબર અને એડ્રેસ મેળવો

Duolingo App

  • Duolingo App એ ભાષા શીખવા માટેની ઘણી સારી મોબાઇલ એપ્લિકેશન છે. તેના દ્વારા તમે ૩૦ થી વધુ ભાષાઓ શીખીશકો છો.
  • આ એપ પર એક ભાષા પરથી બીજી ભાષા શીખી શકાય છે તે માટે તમે તેમાં ઉપલબ્ધ ભાષાએ પૈકી કોઈ એક ભાષાજાણતા હોવા જોઈએ,
  • ભારતીય ભાષાઓ પૈકી હિન્દી ભાષા તેમાં ઉપલબ્ધ છે. અધ્યેતા જાણતો હોય તે દરેક ભાષા માટે જુદી જુદી સંખ્યામાં અન્ય વિદેશી ભાષા શીખવા માટેના વિકલ્પો તેમાં ઉપલબ્ધ છે. જેમ કે, હિન્દી ભાષા જાણનાર માટે અંગ્રેજીભાષા શીખવા માટેનો એક જ વિકલ્પ ઉપલબ્ધ છે. જયારે અંગ્રેજી ભાષા જાણનાર માટે ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન વગેરે જેવી ૩૦ ભાષા શીખવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. આ જ રીતે ચાઇનીઝ ભાષાના જાણકાર વ્યક્તિ માટે અંગ્રેજી, સ્પેનિશ વગેરે જેવી ૬ ભાષા શીખવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. એ રીતે જોઈએ તો હિન્દી ભાષાનો જાણકાર અધ્યેતા પહેલાં અંગ્રેજી ભાષા શીખી અને પછી અંગ્રેજી પરથી અન્ય ૩૦ વિદેશી ભાષા પૈકી કોઈપણ ભાષા શીખી શકે છે. ભાષા શીખવાની આ
  • Duolingo App પર અંગ્રેજી શીખવાની પ્ર્ક્રિયા પ્રમાણમાં ઘણી સરળ અને ખૂબ રસપ્રદ છે.

આ પણ વાંચો: કોઇ પણ ફોટો નુ બેકગ્રાઉન્ડ રીમુવ કરો આ એપ.થી

Duolingoના ફાયદાઓ

  • Duolingo એ એકનિઃશુલ્ક અને સલામત મોબાઇલ એપ છે,
  • Duolingoએનવી ભાષા શીખવામાં ઘણી મદદરૂપ બની શકે છે.
  • સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે Duolingoથકી ભાષાના કૌશલ્યવિકાસમાં નોંધપાત્રસુધારોોવા મળ્યોછે. Duolingo એ ગૂગલ પ્લે સ્ટોર પર શૈક્ષણિક એપ્લિકેશનની શ્રેણીમાં ભાષા શીખવા માટેની સૌથી વધુ લોકપ્રિયઐપછે, દરરોજના ૫ થી ૧૦ મિનીટના મહાવરા સાથે પણ આ એપ દ્વારા અધ્યેતાને મળેલા પ્રતિસાદના આધારે તેમણે કંઈક સિદ્ધ કર્યાની લાગણી થાય છે.
  • આ એપ્લિકેશન અધ્યેતાના પૂર્વજ્ઞાનના આધારે અને તેણે આપેલા પ્રશ્નના પ્રતિચારને આધારે આગળની પ્રવૃત્તિ આપમેળે નક્કી કરે છે. જેથી દરેક અધ્યેતાની ક્ષમતાકક્ષા મુજબ તેને આગળ વધારવામાં આવેછે,
  • અધ્યેતા જે ભાષા શીખતો હોય તે ભાષાનાં શબ્દો, વાક્યો, વાર્તાઓ વગેરે આ એપ બોલીને સંભળાવે છે, જેથી ભાષાના ઉચ્ચારણનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
  • આ એપ્લિકેશનમાં આપવામાં આવતી પ્રવૃત્તિ અંતર્ગત અધ્યેતાએ શબ્દ કે વાક્યોનું ઉચ્ચારણ પણ કરવાનું હોય છે અને એપ્લિકેશન તે ચકાસે છે, જેથી અધ્યેતા જે તે ભાષા બોલતાં પણ શીખેછે.

Duolingo કઈ રીતે ડાઉનલોડ કરવી ?

Duolingo એન્ડ્રોઇડ તથા એપલ બંને પ્રકારની ડિવાઇસ માટે એપ તરીકે તેમજ કમ્પ્યૂટર માટે વેબસાઇટ સ્વરૂપે ઉપલબ્ધ છે. Duolingo એન્ડ્રોઇડ તથા આઇફોન બંને ડિવાઇસ માટે અનુક્રમે ગૂગલ પ્લેસ્ટોર અને iTunesમાંથી ડાઉનલોડ કરી શકાય છે. જ્યારે કમ્પ્યૂટર મારફત Duolingo શરૂ કરવા માટે તમારે https://www.duolingo.com/ વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

અગત્યની લીંક

Duolingo App ડાઉનલોડઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Duolingo App
Duolingo App

FaQ’s

Duolingo ની વેબસાઇટ કઇ છે ?

https://www.duolingo.com

Duolingo App ક્યાથી ડાઉનલોડ કરશો ?

પ્લે સ્ટોર પરથી

1 thought on “Duolingo App: ઘરેબેઠા સ્પોકન ઈંગ્લીશ શીખો free મા, વિશ્વમા સૌથી વધુ વપરાતી એપ.”

Leave a Comment

error: Content is protected !!