ઇલેક્ટ્રિકલ વાહન સબસિડી | Electric Scooter Subsidy Gujarat 2023

આ પોસ્ટમાં આપણે જાણીશું ઇલેક્ટ્રિકલ વાહન સબસિડી વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? વગેરે વિષે જાણીશું.

ઇલેક્ટ્રિકલ વાહન સબસિડી વિષે સંપૂર્ણ માહિતી :

Complete information about electrical vehicle subsidy:

આજે વિશ્વ ભરમાં ધુમાડા ના લીધે પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને તેને અટકાવવા માટે ઇલેક્ટ્રિક વાહનો નો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે અને તેને વધું જડપી બનવવા માટે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહન માટે સબસીડી ની યોજના બહાર પાડવામાં આવી.

આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે અને તેના ફાયદાઓ :

આ યોજના હેઠળ E-scootar અને E-rivkshaw માટે સબસીડી ની યોજના કરવામા આવેલ છે, E-scootar યોજના હેઠળ માત્ર વિદ્યાર્થીઓ જ અરજી કરી છે અને E-rivkshaw હેઠળ વ્યકિતગત અને સંસ્થા પણ અરજી કરી શકે છે.

E – Scooter યોજના હેઠળ ધો.9 થી 12 અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રૂ.12000/- સુધી ની સહાય આપવા માં આવશે.

Three Wheeler અથવા E – Rickshaw માટે ની યોજના હેઠળ વ્યક્તિ અને સંસ્થા ને રૂ.48000/- સુધી ની સહાય આપવા માં આવશે.

આ સહાય યોજના હેઠળ સહાય આપેલ બેંક ના ખાતા માં જમા કરવામાં આવશે.

આ યોજનામાં લાભ મેળવવા ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈએ :

E-scootar ની સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :

વિદ્યાર્થી નુ બોનાફાઈટ સર્ટિફિકેટ અથવા માર્કસીટ

લાભાર્થી વિદ્યાર્થીની શાળા અથવા કોલેજ ની ફી ભર્યા ની પહોંચ.

વિદ્યાર્થી ના આધારકાર્ડ ની ઝેરોક્ષ

જાતી નું પ્રમાણપત્ર

બેંક પાસબુક ની ઝેરોક્ષ

પાસપોર્ટ સાઈઝ નો ફોટો

E-rivkshaw ની સહાય મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :

વ્યક્તિ ને ઇ-રીક્ષા ની ખરીદી પર Three Wheeler નું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજીયાત છે.

વ્યક્તિ ના આધારકાર્ડ ની ઝેરોક્ષ

જો સંસ્થા ને ત્રિ ચક્રી (ઇ-રીક્ષા ) યોજના હેઠળ ખરીદી માટે સંસ્થા નું રેજીસ્ટ્રેશન પ્રમાણપત્ર.

સંસ્થા ના બેંક એકાઉન્ટ ની ઝેરોક્ષ.

ઇલેક્ટ્રિકલ વાહન સબસિડી યોજના નો લાભ મેળવવા અરજી કયાં કરવી :

ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના નો લાભ મેળવવા ડીલર પાસે થી ફોર્મ મેળવી તેના સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઈન કરી તેના પર ડીલર ના સહી સિક્કા કરાવી તેની ઓફિસ જમા કરાવવાનાં રહેશે.

આ યોજના નો લાભ મેળવવા માટે ઑનલાઇન Digital Gujarat વેબસાઈટ પરથી પણ અરજી કરી શકાય છે.

FAQ – સામાન્ય પૂછતાં પ્રશ્નો :

Q. શુ E-scootar ની સહાય તમામ લોકો મેળવી શકે છે?

A. ના E-scootar ની સહાય તમામ લોકો મેળવી શકતા નથી પરંતુ માત્ર વિદ્યાર્થી ઓ જ મેળવી શકે છે.

Q. E-scootar યોજના માં વિદ્યાર્થીઓ માટે કેટલી સહાય મળવા પાત્ર છે?

A.E-scootar યોજના માં વિદ્યાર્થીઓ માટે 12000/- રૂપિયા સહાય મળવા પાત્ર છે.

Q. આ યોજના કેન્દ્ર સરકાર ની છે કે રાજ્ય સરકાર ની છે?

A. આ યોજના રાજ્ય સરકાર ની છે.

Leave a Comment

error: Content is protected !!