Eye Glasses number: 5 જ્યુસનું સેવન કરો.: ચસ્મા હટાવતા જ દેખાવા માંડે છે ધૂંધળું?: આજકાલ દરેક લોકોની લાઈફસ્ટાઇલમાં આંખોના નંબર જોવા મળે છે. કારણ કે આજકાલ દરેક લોકો મોબાઈલ અને લેપટોપ તથા અન્ય એવા ઉપકરણો યુઝ કરે છે જેના લીધે આંખોમાં નંબર આવી જાય છે. આ આંખોમાં નંબરને લીધે લોકોને ચસ્મા પહેરવા પડે છે. પરંતુ ચસ્મા પહેર્યા પછી જો તે ચસ્મા ઉતરે તો તેમણે ધૂંધળું દેખાવા માંડે છે. આ Eye Glasses number સમસ્યા માટે અમે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છી જે તમને ઉપયોગી થશે. તો આવો જોઈએ આ Eye Glasses number વિષે નીચે મુજબ.
Eye Glasses number વિશે
આંખો વગરનું જીવન અંધારમયી બની જાય છે, આ કારણોસર આંખોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજના યુગમાં લોકો આંખોના આરોગ્ય બાબતે સહેજ પણ ગંભીર નથી. બાળકો, યુવાનો અને વડીલ કલાકો સુધી લેપટોપ, મોબાઈલ અને ટીવીની સ્ક્રિન પર સમય ઉપયોગ કરે છે. જેના કારણે આંખોની રોશની પર અસર કરે છે. જેના કારણે લોકોને નાની ઉંમરે જ આંખોમાં નંબર આવી જાય છે. ચશ્મા વગર બધુ ઝાંખુ દેખાય છે. આંખોની નીચે કાળા ડાઘ પડી જાય છે તથા રેટિનાને નુકસાન પહોંચે છે. આંખોમાં બળતરા થાય છે અને એલર્જી થવા લાગે છે.
આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?
વિટામીન એ અને એન્ટી ઓક્સિડેન્ટ
આંખોની રોશની સારી રહે તે માટે ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જે માટે પોષકતત્ત્વોથી ભરપૂર જ્યૂસનું કરવાથી આંખોને બચાવી શકી છે. આ કારણોસર ડાયટમાં વિટામીન A અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર ફળ અને શાકભાજીનું જ્યૂસ પીવું જોઈએ. આ જ્યૂસનું નિયમિતરૂપે સેવન કરવાથી ચશ્મા દૂર થશે. ચશ્મા વગર પણ ચોખ્ખુ દેખાશે. આ માટે આંખોની રોશની તેજ કરતા જ્યૂસ નીચે મુજબ દર્શાવેલા છે.
પાલક
આંખો માટે વિટામીન A ખૂબ જ જરૂરી છે. પાલકમાં ભરપૂર માત્રામાં વિટામીન A રહેલુ હોય છે, જેથી આરોગ્યની સાથે સાથે આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદારૂપ છે.
ગાજર
ગાજર આંખો માટે વરદાનરૂપ શાકભાજી છે. ગાજરમાં રહેલ વિટામીન A અને Beta carotene ના કારણે આંખોની રોશની વધે છે. શારીરિક આરોગ્યથી લઈને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાજરનું જ્યૂસ પીવાથી રતાંધળા પણાનું જોખમ ઓછું થઈ જાય છે.
બ્રોકલી
બ્રોકલી પોષકતત્ત્વો થી ભરપૂર છે. નિયમિત રૂપે બ્રોકલીનું સેવન કરવાથી આંખોની રોશની માટે સંજીવની સાબિત થાય છે. બ્રોકલીનું જ્યૂસ પીવાથી આંખોની રોશની વધે છે અને Retina હેલ્ધી રહે છે.
આ પણ વાંચો: GST ના નિયમોમાં ફેરફાર, GSTની બેઠક બાદ જુઓ શું થયું સસ્તું અને શું થયું મોંઘું.
ટામેટાનું જ્યૂસ
લગભગ લોકો શાકભાજી બનાવવામાં અને સલાડ બનાવવામાં ટામેટાનો ઉપયોગ કરે છે. ટામેટામાં ભરપૂર માત્રામાં વિટામીન A રહેલું છે, જેથી આંખોની રોશનીમાં વૃદ્ધિ થાય છે. ટામેટાનું જ્યૂસ પીવાથી ચશ્મા પણ દૂર થાય છે.
શક્કરિયા
શક્કરિયા આંખો માટે ખૂબ જ ફાયદારૂપ છે. શક્કરિયાનું જ્યૂસ પીવાથી આંખોની રોશની વધે છે. શક્કરિયાનાં રહેલ વિટામીન A, આયર્ન અને ફાઈબર આરોગ્ય માટે ખૂબ જ ફાયદા મંદ છે, શક્કરિયા બાફીને પણ ખાઈ શકાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે www.khedutsupport.in જવાબદાર નથી.)
અગત્યની લિન્ક
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

શક્કરીયામાં ક્યાં પોષક તત્વો રહેલા છે ?
વિટામીન A, આયર્ન અને ફાઈબર
ગાજરમાં ક્યાં પોષક તત્વો રહેલા છે ?
વિટામીન A અને Beta carotene