Flipcart Sale: ફ્લિપકાર્ટ સેલ 2023: સસ્તા સ્માર્ટ ફોન: ભારત એક સાંસ્ક્રુતિક અને તહેવાર પપ્રેમી દેશ છે. જેમાં વર્ષ દરમિયાન આવતા જુદા જુદા તહેવારોને લોકો ખૂબ જ આનંદ ઉત્સાહથી ઉજવે છે. અને તેમાં ઘણી ખરીદી પણ કરે છે. ત્યારે આપણે ત્યાં એચએએલ નવરાત્રી તેમજ દિવાળીનો મોટા તહેવારો આવી રહ્યા છે આ તહેવારોને લઈને ઓનલાઈન પ્લેટફોર્મ વાળા જુદી જુદી ચીજ વસ્તુને સસ્તી કિંમતે વેચે છે.
ત્યારે આ આવતા તહેવારોને ધ્યાને લઈને એક ઓનલાઈન પ્લેટફોર્મએ ફ્લિપકાર્ટ દ્વારા Flipcart Sale (બિગ બિલિયન સેલ) લોન્ચ કરવાં આવ્યો છે. જેમાં સારી કંપનીના સ્માર્ટફોન 15,000 કરતાં ઓછી કિંમતમાં મળે છે. આવો જોઈએ ક્યાં ક્યાં મોબાઈલ છે અને શું સુવિધા છે.
Flipcart Sale 2023
તહેવારોની સિઝન અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળે છે. તેવામાં ફ્લિપકાર્ટ પર પ્લસ મેમબશીપ વાળા સભ્યો માટે Flipcart Saleની (બિગ બિલિયન ડેઝ)ની શરૂઆત થઈ ગઈ છે. આ સેલમાં ઘણા ફોન તથા એપ્લાયન્સિસ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. I-Phone, સેમસંગ, VIVO અને મોટોરોલા જેવી દિગ્ગજ કંપનીના સ્માર્ટફોન પણ ખૂબ જ ઓછી કિંમતે મળી રહ્યા છે. અને જો તમે પણ 15,000 કે તેથી ઓછી કિંમતમાં મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમે ટમેન અહી કેટલા મોબાઈલ વિષેની માહિતી જણાવવા જઈ રહ્યા છે.
ફ્લિપકાર્ટ સેલ 2023
આ તહેવારોને લઈને Flipcart Sale 2023 માં નીચે મુજબના ફોન 15,000 કે તેથી નીચેની કિંમતમાં મળે છે.
Redmi Note 12 5G
આ Redmi Note 12 5G મોબાઈલ ભારતમાં આ વર્ષના જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત 17,999 હતી. પરંતુ આ સેલમાં લોકો તેને 15,999 ની કિંમતમાં ખરીદી શકે છે. જેમાં Snap Dragon 4 Gen 1 પ્ર્શેશર, 48 મેગા પિક્ષલ પ્રાઇમરી કેમેરા અને એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે.
આ પણ વાંચો: Jio 219 RS Plan: જીઓ આપી રહ્યું છે 219 રૂપિયામાં Unlimited 5G Data, Jio Cinemaની સાથે Free Callingની સુવિધા.
Realme 11X 5G
આ Realme 11X 5G મોબાઈલ ભારતમાં આ વર્ષના ઓગસ્ટ માહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત 14,999 હતી. પરંતુ આ સેલમાં લોકો તેને 12,999 ની કિંમતમાં ખરીદી શકે છે. તમજ બેન્કથી અલગ અલગ ક્રેડિટ કે ડેબિટ થી વધારે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે જેમાં MediaTek Dimensity 6100+ પ્ર્શેશર, એમોલેડ ડિસ્પ્લે સાથે આવે છે.
POCO X5 5G
આ તહેવારોને લઈને Flipcart Sale 2023 માં આ POCO X5 5G મોબાઈલ ભારતમાં આ વર્ષના માર્ચ માહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની કિંમત 20,999 હતી. પરંતુ આ સેલમાં પ્લસ વાળા લોકો તેને 14,999 ની કિંમતમાં ખરીદી શકે છે. Snap Dragon 695 પ્ર્શેશર, 48 મેગા પિક્ષલ પ્રાઇમરી કેમેરા સાથે આવે છે.
Infinix Note 30 5G
આ ફોન ભારતમાં જૂન માહિનામાં લોન્ચ કરવાં આવ્યો હતો. આ ફોન 108 મેગા પીક્સલ પ્રાઇમરી કેમેરા MediaTek Dimonsity 6080 પ્રોસેશર સાથે આવે છે. આ ફોન 14,999 રૂપિયા માં લોન્ચ કરવાં આવ્યો હતો, જો કે અત્યારે તેને 13,499 માં સેલમાં મળે છે.
Infinix Hot 30 5G
આ ફોન ભારતમાં જુલાઇ માહિનામાં લોન્ચ કરવાં આવ્યો હતો. આ ફોન 50 મેગા પીક્સલ પ્રાઇમરી કેમેરા MediaTek Dimonsity 6020 પ્રોસેશર સાથે આવે છે. આ ફોન 12,499 રૂપિયા માં લોન્ચ કરવાં આવ્યો હતો, જો કે અત્યારે તેને 11,499 માં સેલમાં મળે છે.
અગત્યની લીંક
FlipCart Sale જોવા માટે | અહીં ક્લિક કરો |
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
