GCERT Textbook 2023: હાલ શાળઓમા બધા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ પુરી થઇ ગઇ છે. અને વેકેશન પડી રહ્યા છે. હાલ વિદ્યાર્થીઓ વેકેશનની મજા મણવાના મુડમા છે. વેકેશન ખુલ્યા બાદ બધા વિદ્યાર્થીઓને Textbook મળતી હોય છે. આ આર્ટીકલમા આપણે ધોરણ 1 થી 12 ની GCERT Textbook 2023 Download ડાઉનલોડ કરવાની માહિતી મેળવીશુ. જેનાથી વિદ્યાર્થીઓ પોતાના ધોરણની Textbook ફ્રીમા PDF ડાઉનલોડ કરી તેના આગળના ધોરણનો અભ્યાસ શરૂ કરી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ વેકેશન થી જ આગળના ધોરણનો અભ્યાસ શરૂ કરી દેતા હોય છે.
ધોરણ 1 થી 12 પાઠયપુસ્તક
ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ Textbook બજારમાથી વેચાતી લેવાની હોય છે. આ પોસ્ટમા ધોરણ 1 થી 12 ની Textbook આપેલી છે. જે તમે ફ્રી મા PDF ડાઉનલોડ કરી શકસો. અને વેકેશનથી જ અભ્યાસ શરૂ કરી શકસો. ઘણા વિદ્યાર્થીઓને તેના આગળના ધોરણમા કયા કયા પાઠ આવશે ભણવાના તે જોવાની ઉત્સુકતા હોય છે.
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ
ગુજરાત બોર્ડના પુસ્તકો PDF ડાઉનલોડ
ગુજરાતમાં ધોરણ 1 થી 12 (STD 1 to STD 12) માટે ગુજરાત બોર્ડ ઉપરાંત ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે NCERT based પણ ઘણા પાઠયપુસ્તકોનો અભ્યાસક્ર્મ ચાલુ છે. આ પોસ્ટમા નવા અપડેટ થયેલ NCERT 2023 ની Textbook પણ ઉમેરેલ છે. ધોરણ 1 થી 10 પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપેલા છે. ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહ , આર્ટ્સ અને કોમર્સ પ્રવાહની બુક્સ પણ તેમની ઉપલબ્ધ છે.
GCERT Textbook 2023 Download Link
ધોરન 1 થી 12 ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની Textbook ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલી છે.
આ પણ વાંચો: વ્હાલી દિકરી યોજના ફોર્મ: દિકરીને મળશે રૂ. 110000 ની સહાય, ફોર્મ ડાઉનલોડ કરો
GCERT Textbook 2023 Gujarati Medium Download
ધોરણ | ડાઉનલોડ લીંક |
ધોરણ 1 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 2 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 3 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 4 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 5 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 6 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 7 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 8 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 9 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 10 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 11 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
ધોરણ 12 પાઠયપુસ્તક pdf Download | અહિં ક્લીક કરો |
GCERT Textbook English Medium Download
ધોરણ | ડાઉનલોડ લીંક |
Std 1 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 2 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 3 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 4 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 5 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 6 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 7 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 8 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 9 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 10 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 11 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
Std 12 Textbook English Medium pdf | અહિં ક્લીક કરો |
ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકો ડાઉનલોડ કરવાની આ લીંક તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. જેથી વિદ્યાર્થીઓ વેકેશનમા જ અભ્યાસ શરૂ કરી શકે. હાલમા ધોરણ 6 થી 8 ની ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજીની નવી બુકસ અપલોડ કરવામા આવી છે.

ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકોનુ પ્રકાશન કઇ સંસ્થા કરે છે ?
ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
ધોરણ 1 થી 12 Textbook ડાઉનલોડ કરવા ઓફીસીઉઅલ વેબસાઇટ કઇ છે ?
GCERT
4 thoughts on “GCERT Textbook 2023: ધોરણ 1 થી 12 ની Textbook ડાઉનલોડ કરો Free મા PDF”