Gold Price 1947: સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ: રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાનેલોકો વધુ પસંદગી આપતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી શેરબજારના ચડાવ ઉતારને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા રોકાણ ને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. 1963 થી લઇ અત્યાર સુધી સોના એ સારૂ એવુ રીટર્ન આપ્યુ છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકો ની પ્રથમ પસંદગી છે. ત્યારે ચાલો જાણીએ 1947 થી અત્યાર સૂધીના સોનાના ભાવ.
75 વર્ષ પહેલા સોનાનો દર
1947 માં સોનાનો ભાવ 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 1965માં સોનાની કિંમત 72 રૂપિયાની આસપાસ હતી. એટલે કે થોડાં વર્ષોમાં, જ્યારે ભારતનો ઈતિહાસ નવો વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સોનામાં રોકાયેલું નાણું વર્ષ-દર વર્ષે 20 ટકાના દરે રોકાણકારો ને રીટર્ન આપી રહ્યુ હતુ.
આ પણ વાંચો: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ વોટસઅપ મા કેમ ચેક કરવુ?
આ પછી, 1975નું વર્ષ આવ્યું, જ્યારે એક તરફ દેશમાં કટોકટી ની પરિસ્થિતિ ચાલી હતી, તો બીજી તરફ સોનું તેની અસર કરતું રહ્યું અને તેની કિંમત 1970માં 184 રૂપિયાની સરખામણીમાં લગભગ 785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. મતલબ કે હવે સોનુ હવે વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુ વળતર આપી રહ્યુ હતુ.
Gold Price 1947
વર્ષ | સોનાનો ભાવ |
Gold Price 1947 | 88 રુપીયા |
1948 | 96 રુપીયા |
1949 | 94 રુપીયા |
1950 | 99 રુપીયા |
1951 | 98 રુપીયા |
1952 | 77 રુપીયા |
1953 | 73 રુપીયા |
1954 | 77 રુપીયા |
1955 | 79 રુપીયા |
1956 | 91 રુપીયા |
1957 | 91 રુપીયા |
1958 | 95 રુપીયા |
1959 | 102 રુપીયા |
1960 | 111 રુપીયા |
1961 | 119 રુપીયા |
1962 | 120 રુપીયા |
1963 | 97 રુપીયા |
1964 | 63 રુપીયા |
1965 | 71 રુપીયા |
1966 | 83 રુપીયા |
1967 | 102 રુપીયા |
1968 | 162 રુપીયા |
1969 | 176 રુપીયા |
1970 | 184 રુપીયા |
1971 | 193 રુપીયા |
1972 | 202 રુપીયા |
1973 | 243 રુપીયા |
1974 | 369 રુપીયા |
1975 | 520 રુપીયા |
1976 | 545 રુપીયા |
1977 | 486 રુપીયા |
1978 | 685 રુપીયા |
1979 | 890 રુપીયા |
1980 | 1300 રુપીયા |
1981 | 1800 રુપીયા |
1982 | 1600 રુપીયા |
1983 | 1800 રુપીયા |
1984 | 1900 રુપીયા |
1985 | 2000 રુપીયા |
1986 | 2100 રુપીયા |
1987 | 2500 રુપીયા |
1988 | 3000 રુપીયા |
1989 | 3100 રુપીયા |
1990 | 3200 રુપીયા |
1991 | 3400 રુપીયા |
1992 | 4300 રુપીયા |
1993 | 4100 રુપીયા |
1994 | 4500 રુપીયા |
1995 | 4650 રુપીયા |
1996 | 5100 રુપીયા |
1997 | 4700 રુપીયા |
1998 | 4000 રુપીયા |
1999 | 4200 રુપીયા |
2000 | 4400 રુપીયા |
2001 | 4300 રુપીયા |
2002 | 5000 રુપીયા |
2003 | 5700 રુપીયા |
2004 | 5800 રુપીયા |
2005 | 7000 રુપીયા |
2006 | 9000 રુપીયા |
2007 | 10800 રુપીયા |
2008 | 12500 રુપીયા |
2009 | 14500 રુપીયા |
2010 | 18000 રુપીયા |
2011 | 25000 રુપીયા |
2012 | 32000 રુપીયા |
2013 | 33000 રુપીયા |
2014 | 30000 રુપીયા |
2015 | 28700 રુપીયા |
2016 | 31000 રુપીયા |
2017 | 31400 રુપીયા |
2018 | 29000 રુપીયા |
2019 | 39000 રુપીયા |
2020 | 48800 રુપીયા |
2021 | 48850 રુપીયા |
2022 | 52670 રુપીયા |
2023 | 62065 (હાલના) |
આ પણ વાંચો: વેકેશન હોમ વર્ક ધોરણ 1 થી 8
સોનાને લોકો સલામત રોકાણ ગણે છે. અને તેમા એકંદરે સારુ વળતર મળતુ રહે છે. એમા પણ કોરોના કાળ બાદ લોકોનો સોનામા રોકાણ કરવા તરફ ક્રેઝ વધ્યો છે. કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટની સલાહ અચૂક લેવી જોઇએ. લોકો રોકાણ કરવા માટે સોના ચાંદિ ને પ્રથમ પ્રાયોરીટી આપતા હોય છે.
અગત્યની લીંક
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

1947 મા સોનાનો ભાવ શું હતો ?
88 રૂપીયા 10 ગ્રામના
1960 મા સોનાનો ભાવ શું હતો ?
રૂ. 111
1970 મા સોનાનો ભાવ શું હતો ?
રૂ.184
2020 મા સોનાનો ભાવ શું હતો ?
48800 રૂપીયા
2015 મા સોનાનો ભાવ શું હતો ?
28700 રૂપીયા
GOOD INFO