Gold Price 1947: 75 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, 1000 રૂ. નુ સોનુ આજે થાય છે લાખો નુ

Gold Price 1947: સોનાનો ભાવ: આજનો સોનાનો ભાવ: રોકાણ માટે લોકો શેરબજાર અને સોનાનેલોકો વધુ પસંદગી આપતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી શેરબજારના ચડાવ ઉતારને લીધે લોકો સલામત રોકાણ માટે સોનામા રોકાણ ને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. 1963 થી લઇ અત્યાર સુધી સોના એ સારૂ એવુ રીટર્ન આપ્યુ છે. એમા પણ કોરોના કાળ બાદ સોનામા રોકાણ કરવા તરફ લોકો ની પ્રથમ પસંદગી છે. ત્યારે ચાલો જાણીએ 1947 થી અત્યાર સૂધીના સોનાના ભાવ.

75 વર્ષ પહેલા સોનાનો દર

1947 માં સોનાનો ભાવ 88 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 1965માં સોનાની કિંમત 72 રૂપિયાની આસપાસ હતી. એટલે કે થોડાં વર્ષોમાં, જ્યારે ભારતનો ઈતિહાસ નવો વળાંક લઈ રહ્યો હતો, ત્યારે સોનામાં રોકાયેલું નાણું વર્ષ-દર વર્ષે 20 ટકાના દરે રોકાણકારો ને રીટર્ન આપી રહ્યુ હતુ.

આ પણ વાંચો: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ વોટસઅપ મા કેમ ચેક કરવુ?

આ પછી, 1975નું વર્ષ આવ્યું, જ્યારે એક તરફ દેશમાં કટોકટી ની પરિસ્થિતિ ચાલી હતી, તો બીજી તરફ સોનું તેની અસર કરતું રહ્યું અને તેની કિંમત 1970માં 184 રૂપિયાની સરખામણીમાં લગભગ 785 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી. મતલબ કે હવે સોનુ હવે વાર્ષિક ધોરણે 30 ટકાથી વધુ વળતર આપી રહ્યુ હતુ.

Gold Price 1947

વર્ષસોનાનો ભાવ
Gold Price
1947
88 રુપીયા
194896 રુપીયા
194994 રુપીયા
195099 રુપીયા
195198 રુપીયા
195277 રુપીયા
195373 રુપીયા
195477 રુપીયા
195579 રુપીયા
195691 રુપીયા
195791 રુપીયા
195895 રુપીયા
1959102 રુપીયા
1960111 રુપીયા
1961119 રુપીયા
1962120 રુપીયા
196397 રુપીયા
196463 રુપીયા
196571 રુપીયા
196683 રુપીયા
1967102 રુપીયા
1968162 રુપીયા
1969176 રુપીયા
1970184 રુપીયા
1971193 રુપીયા
1972202 રુપીયા
1973243 રુપીયા
1974369 રુપીયા
1975520 રુપીયા
1976545 રુપીયા
1977486 રુપીયા
1978685 રુપીયા
1979890 રુપીયા
19801300 રુપીયા
19811800 રુપીયા
19821600 રુપીયા
19831800 રુપીયા
19841900 રુપીયા
19852000 રુપીયા
19862100 રુપીયા
19872500 રુપીયા
19883000 રુપીયા
19893100 રુપીયા
19903200 રુપીયા
19913400 રુપીયા
19924300 રુપીયા
19934100 રુપીયા
19944500 રુપીયા
19954650 રુપીયા
19965100 રુપીયા
19974700 રુપીયા
19984000 રુપીયા
19994200 રુપીયા
20004400 રુપીયા
20014300 રુપીયા
20025000 રુપીયા
20035700 રુપીયા
20045800 રુપીયા
20057000 રુપીયા
20069000 રુપીયા
200710800 રુપીયા
200812500 રુપીયા
200914500 રુપીયા
201018000 રુપીયા
201125000 રુપીયા
201232000 રુપીયા
201333000 રુપીયા
201430000 રુપીયા
201528700 રુપીયા
201631000 રુપીયા
201731400 રુપીયા
201829000 રુપીયા
201939000 રુપીયા
202048800 રુપીયા
202148850 રુપીયા
202252670 રુપીયા
202362065 (હાલના)

આ પણ વાંચો: વેકેશન હોમ વર્ક ધોરણ 1 થી 8

સોનાને લોકો સલામત રોકાણ ગણે છે. અને તેમા એકંદરે સારુ વળતર મળતુ રહે છે. એમા પણ કોરોના કાળ બાદ લોકોનો સોનામા રોકાણ કરવા તરફ ક્રેઝ વધ્યો છે. કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટની સલાહ અચૂક લેવી જોઇએ. લોકો રોકાણ કરવા માટે સોના ચાંદિ ને પ્રથમ પ્રાયોરીટી આપતા હોય છે.

અગત્યની લીંક

whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Gold Price 1947
Gold Price 1947

1947 મા સોનાનો ભાવ શું હતો ?

88 રૂપીયા 10 ગ્રામના

1960 મા સોનાનો ભાવ શું હતો ?

રૂ. 111

1970 મા સોનાનો ભાવ શું હતો ?

રૂ.184

2020 મા સોનાનો ભાવ શું હતો ?

48800 રૂપીયા

2015 મા સોનાનો ભાવ શું હતો ?

28700 રૂપીયા

2 thoughts on “Gold Price 1947: 75 વર્ષ મા એટલો વધ્યો સોનાનો ભાવ, 1000 રૂ. નુ સોનુ આજે થાય છે લાખો નુ”

Leave a Comment

error: Content is protected !!