Gold price: આપણે દરરોજ ન્યૂઝ અથવા છપ દ્વ્રાર દરોરોજ સોનાના ભાવમાં વધારો ઘટાડો જોતાં હોઈએ છીએ ત્યારે હળતો સોનાના ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે ત્યારે સોનાના ભાવની વાત કરવામાં આવે તો 50000 થી 60000 સુધી જોવા મળે છે. સોનાની શુદ્ધતાની ચકાસણી કેવી રીતે કરવી? દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થઈ છે અને કેરેટની ગણતરી કેવી રીતે થાય છે? આ બધુ જાણીએ આ પોસ્ટમાં.
સોનાની કિમત
વર્ષ 1960માં 10 ગ્રામ સોનાના ભાવ 100 રૂપિયા જેટલો હતો, જે અત્યારના સમયમાં 56 હજાર રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હાલના સમયમાં સોનાની ખૂબ જ માંગ છે, અને ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળે છે.
Carat and Hallmark નો અંક
શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે, એ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ સોનાની શુધ્ધતા કેવી રીતે નક્કી કરવા માટે ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જેનાથી સોનું જોતાં જ ખ્યાલ આવી જાય કે એ કેટલા કેરેટનું છે. હોલમાર્ક કરેલાં સોનાના દાગીના પર ત્રણ અંકનો નંબર લખવામાં આવે છે, જે નીચે મુજબ હોય છે.
આ પણ જુઓ: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?
કયા સોનામા કેટલી શુદ્ધતા ?
24 કેરેટના સોનાને એકદમ શુદ્ધ સોનુ માનવામા આવે છે. તેનો ચળકાટ પણ વધારે હોય છે, પરંતુ 24 કેરેટનું સોનું થોડું પોચું હોય છે. જે તમે જાણો છો? 24 કેરેટનું સોનાની આ જ ખાસિયતને કારણે તેના સોનાના ઘરેણાં નથી બની શકતા, કારણ કે આવા સોના પર જરા પણ વજન આવે એટલે બનાવેલા ઘરેણાંનો ઘાટ બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે, એટલે શુદ્ધ સોનામાં બીજી ધાતુને ભેળવવામાં આવે છે, જેથી તેને ઘરેણા બનાવતી વખતે જેવો જોઈએ તેવો ઘાટ આપી શકાય. પરંતુ બીજી ધાતુ સોના સાથે ભેળવવાથી સોનાની ગુણવત્તા એટલા કેરેટ ઘટી જાય છે. સોનામાં બીજી ધાતુનું મિશ્રણ કરવાથી એની શુદ્ધતા કેટલી ઘટે છે.
Gold price કોણ નક્કી કરે છે?
સોનાના ભાવમા દરરોજ ફેરફાર થાય એની ચર્ચા તો ઘણી થતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે Gold price આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે આપણા દેશમાં કોણ નક્કી કરે છે? સોનાનો ભાવ નક્કી કરવાનો ઈતિહાસ પણ જાણીએ. વર્ષ 1919માં લંડનમાં ગોલ્ડ ફિક્સ નામની સંસ્થાએ પહેલી વખત સોનાના ભાવ નક્કી કર્યા હતા. 14 ડિસેમ્બર 1987 ના રોજ લંડન માં બુલિયન માર્કેટ ની સ્થાપના થઈ. જેણે લંડન ગોલ્ડ ફિક્સનું સ્થાન લીધું. અને લંડન બુલિયન માર્કેટ વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રીય સ્તરના ધાતુ સાથે જોડાયેલા તમામ વેપારી સંગઠનો સાથે મળીને સોનાની કિંમત એટ્લે કે Gold price નક્કી કરે છે.
આ પણ જુઓ: જ્ઞાન સાધના સ્કોલરશીપ, ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીને મળશે કુલ 90000 સ્કોલરશીપ, ફોર્મ ભરવાની પ્રોસેસ
ક્યારે થઈ છે સોનાના ભાવ નક્કી?
લંડનના સમય મુજબ દિવસમાં બે વાર સોનાના ભાવ નક્કી થાય છે. સવારે 10:30 વાગ્યે અને બપોરે 3 વાગે સોનાના ભાવ નક્કી કરી જાહેર કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશો આ ભાવ ને અનુસંધાને પોતાના દેશમા સોનાના ભાવો નક્કી કરતા હોય છે. ભારતમાં સોનાનો ભાવ નક્કી કરવાનુ કામ Multi Commodity Exchange (MCX) કરે છે. આ સંસ્થા સોનાનો સ્ટોક, માગ, વૈશ્વિક માર્કેટની સ્થિતિ જોઈને સોનાના ભાવ દરરોજ જાહેર કરે છે.
IMPORTANT LINK
દરરોજનો સોનાનો ભાવ જોવાની લીંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

ઇન્ટર નેશનલ કક્ષાએ સોનાનો ભાવ કોણ નક્કી કરે છે ?
ઇન્ટર નેશનલ કક્ષાએ સોનાનો ભાવ લંડન બુલિયન માર્કેટ નક્કી કરે છે.
ભારતમા સોનાનો ભાવ કોણ નક્કી કરે છે ?
Multi Commodity Exchange (MCX)
શુદ્ધ સોનુ કેટલા કેરેટનુ હોય છે ?
24 કેરેટ
2 thoughts on “Gold price: જાણો દરરોજ સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે? અને કેરેટ ની ગણતરી કેવી રીતે થાય છે?”