GPSC Dy so Recruitment: GPSC દ્વારા 127 જગ્યા પર ભરતી, જલ્દી કરો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, જુઓ વિગતો અહીથી.

GPSC Dy so Recruitment: GPSC દ્વારા 127 જગ્યા પર ભરતી: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે GPSC દ્વારા GPSC Dy so Recruitment 2023 બહાર પાડવામાં આવી છે. આ GPSC Dy so Recruitment માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતી ઘણા લાંબા સમય પછી આવી છે. માટે આ GPSC Dy so Recruitment માં ફોર્મ ભરવા માટેની વિગતો, તથા અગત્યની તારીખો તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટેની માહિતી આપવામાં આવી છે. જે નીચે મુજબ દર્શાવી છે. જેથી તમને મદદ થશે.

GPSC Dy so Recruitment 2023

પોસ્ટનું નામGPSC Dy so Recruitment
ભરતી સંસ્થાGPSC
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા127
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઇ 2023
ઓફિશિયલ વેબસાઇટgpsc.gujarat.gov.in

આ પણ વાંચો: ગુજરાતનું હિલ સ્ટેશન, આ હિલ સ્ટેશનમાં ફરવા ગયા તો બીજા હિલ સ્ટેશનને ભૂલી જશો, આવો જાણીએ વધુ માહિતી.

ખાલી જગ્યાની વિગત

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દર વર્ષે ખાલી જગ્યાઓ ભરવા માટે વિવિધ ભરતીની સૂચનાઓ બહાર પાડે છે, આ વર્ષે 2023 માં સંસ્થાની ખાલી જગ્યાઓ માટે DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર જગ્યા ભરવા જઈ રહી છે. આ બહર્તિમાં કુલ 127 જગ્યા પર ભરતી થવાની છે.

GPSC ભરતી 2023 ની ખાલી જગ્યાની વિગતો

GPSC ભરતી 2023 હેઠળ કુલ 127 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. જે કેટેગરી પ્રમાણે નીચે મુજબ છે.

આ ભરતી માટેની ખાલી જગ્યાઓની વિગતસંખ્યા
જનરલ63
EWS11
SC09
ST15
SEBC22
Other7
કુલ127

GPSC Dy.S.O Recruitment 2023 શૈક્ષણિક લાયકાત

Qualification for GPSC Exam (Gujarat Public Service Commission): ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતકની ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત નક્કી કરેલ છે.

આ પણ વાંચો: Netflix ની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર Free માં મુવી જોઈ શકો છો. જુઓ કઈ કઈ એપનો સમાવેશ થાય છે?

  • ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન;
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.

વય મર્યાદા

પોસ્ટનું નામવય મર્યાદા
ડેપ્યુટી સેક્શન ઓફિસર (Dy. Section Officer)20 વર્ષથી 35 વર્ષ
નાયબ મામલતદાર (Dy. Nayab Mamlatdar)20 વર્ષથી 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રિલીમ પરીક્ષા આપ્યા પછી તેમાં પાસ આઉટ થઈ અને ત્યારબાદ લેખિત પરીક્ષા પાસ થઈ ગયા બાદ દ્વારા સિલેકશન કરવામાં આવશે.

  • પ્રિલીમ પરીક્ષા
  • લેખિત પરીક્ષા
  • દસ્તાવેજોની ચકાસણી.

પગાર ધોરણ

  • ડેપ્યુટી સેક્શન ઓફિસર (Dy. Section Officer) રૂ.39,900-1,26,600 /-
  • નાયબ મામલતદાર (Dy. Nayab Mamlatdar) રૂ.39,900-1,26,600 /-

આ પણ વાંચો: રેલ્વે સ્ટેશન પર રહેવા માટે માત્ર રૂ. 100/- માં હોટેલ જેવો રૂમ મળશે, જાણો આ રૂમની સુવિધા વિશે.

અરજી કરવાની રીત

  • અધિકૃત સાઈટ gpsc-ojas.gujarat.gov.in ઓપન કરો.
  • વેબસાઈટના હોમપેજની મુલાકાત લીધા પછી, તમારે GPSC DYSO ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની લિંક પર જાઓ.
  • તમને GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર Apply Online સેક્શન પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
  • જો તમે નવા યુઝર્સ છો, તો નોંધણી બટન પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • તમને રજીસ્ટ્રેશન ID અને Password પ્રાપ્ત થશે.
  • હવે તમારા એકાઉન્ટમાં લોગિન કરો, તમે અરજી કરી રહ્યા છો તે પોસ્ટ પસંદ કરો.
  • GPSC DYSO એપ્લિકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરો.
  • GPSC DYSO ખાલી જગ્યા 2023 માટેના તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • GPSC DYSO એપ્લિકેશન ફી ચૂકવો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • ભાવિ ઉપયોગ માટે GPSC ડેપ્યુટી સેક્શન ઓફિસર ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ લો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ અહિયાં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહિયાં ક્લિક કરો
નોટિફિકેશનઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
GPSC Dy so Recruitment
GPSC Dy so Recruitment

GPSC ની ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://gpsc.gujarat.gov.in/

GPSC કુલ કેટલી જગ્યા પર ભરતી કરવાના છે ?

127 જગ્યા પર

2 thoughts on “GPSC Dy so Recruitment: GPSC દ્વારા 127 જગ્યા પર ભરતી, જલ્દી કરો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, જુઓ વિગતો અહીથી.”

Leave a Comment

error: Content is protected !!