GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર,TDO તથા અન્ય પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગત.

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર: TDO તથા અન્ય પોસ્ટ પર ભરતી: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે અને ઊંચી પોસ્ટમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે GPSC Recruitment 2023 માં અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં મામલતદાર, TDO તથા અન્ય પોસ્ટ પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદરો માટે આ એક સુવર્ણ તક છે. તો આવો જોઈએ આ GPSC Recruitment 2023 માટેની માહિતી નીચે મુજબ.

GPSC Recruitment 2023

આર્ટિકલનું નામGPSC Recruitment 2023
ભરતી સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
કાર્યક્ષેત્રગુજરાત
જગ્યાનું નામવિવિધ
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ22 ઓગસ્ટ 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://iitgn.ac.in/

GPSC Recruitment 2023 માટેની અગત્યની તારીખ

આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • આ ભરતી માટેનું નોટિફિકેશન તારીખ 14 ઓગસ્ટ ૨૦૨૩
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 24 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023

આ પણ વાંચો: કોલ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ પર ભરતી, 1764 ખાલી જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

જગ્યાનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GPSC Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • ફીઝીસીસ્ટ
  • સાયન્ટિફિક ઓફિસર
  • આસિસ્ટન્ટ ડાયરેક્ટર
  • ગુજરાત વહીવટ સેવા
  • નાયબ પોલીસ અધિક્ષક
  • જિલ્લા રજિસ્ટ્રાર
  • નાયબ નિયામક
  • મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર
  • સેક્શન અધિકારી
  • જિલ્લા નિરીક્ષક
  • નગરપાલિકા મુખ્ય અધિકારી
  • સરકારી શ્રમ અધિકારી
  • સમાજ કલ્યાણ અધિકારી
  • રાજ્ય વેરા અધિકારી
  • મામલતદાર
  • તાલુકા વિકાસ અધિકારી
  • નાયબ કાર્યપાલક ઈજનેર
  • અધિક મદદનીશ ઈજનેર
  • લઘુ ભુશાસ્ત્રી
  • સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ

કુલ જગ્યા

GPSC Recruitment 2023 ની આ ભરતીમાં નીચે મુજબ ની પોસ્ટ પર 106 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાનું નામકુલ જગ્યા
ફીઝીસીસ્ટ3
સાયન્ટિફિક ઓફિસર6
આસિસ્ટન્ટ ડાયરેક્ટર2
ગુજરાત વહીવટ સેવા5
નાયબ પોલીસ અધિક્ષક26
જિલ્લા રજિસ્ટ્રાર2
નાયબ નિયામક1
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર98
સેક્શન અધિકારી27
જિલ્લા નિરીક્ષક8
નગરપાલિકા મુખ્ય અધિકારી4
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી4
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર1
અધિક મદદનીશ ઈજનેર37
લઘુ ભુશાસ્ત્રી44
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ2
કુલ388

શૈક્ષણિક લાયકાત

GPSCની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

GPSC Recruitment 2023 ની આ ભરતીમાં વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ સુધીની છે.

આ પણ વાંચો: વરસાદમાં ગુજરાતના આ 7 સ્થળોએ માનવ મહેરામણ ઉમટે છે, શું તમે જોયા છે આ અદ્ભુત સ્થળો.

પગાર ધોરણ

GPSC Recruitment 2023 ની આ ભરતીમાં નીચે મુજબનો પગાર નિયત કરેલ છે.

જગ્યાનું નામપગાર
ફીઝીસીસ્ટરૂપિયા 44,900 થી 1,42,400
સાયન્ટિફિક ઓફિસરરૂપિયા 44,900 થી 1,42,400
આસિસ્ટન્ટ ડાયરેક્ટરરૂપિયા 56,100 થી 1,77,500
ગુજરાત વહીવટ સેવારૂપિયા 56,100 થી 1,77,500
નાયબ પોલીસ અધિક્ષકરૂપિયા 56,100 થી 1,77,500
જિલ્લા રજિસ્ટ્રારરૂપિયા 56,100 થી 1,77,500
નાયબ નિયામકરૂપિયા 56,100 થી 1,77,500
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારરૂપિયા 44,900 થી 1,42,400
સેક્શન અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
જિલ્લા નિરીક્ષકરૂપિયા 44,900 થી 1,42,400
નગરપાલિકા મુખ્ય અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
સરકારી શ્રમ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
સમાજ કલ્યાણ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
રાજ્ય વેરા અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
મામલતદારરૂપિયા 44,900 થી 1,42,400
તાલુકા વિકાસ અધિકારીરૂપિયા 44,900 થી 1,42,400
નાયબ કાર્યપાલક ઈજનેરરૂપિયા 44,900 થી 1,42,400
અધિક મદદનીશ ઈજનેરરૂપિયા 39,900 થી 1,26,600
લઘુ ભુશાસ્ત્રીરૂપિયા 39,900 થી 1,26,600
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટરૂપિયા 39,900 થી 1,26,600

પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડૉક્યુમેન્ટ ચકાસણી

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હવે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર પછી આ વેબસાઈટ પર આપેલ “Apply Online” વિભાગના વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર પછી ઓનલાઈન ફી ચૂકવો.
  • ત્યાર પછી ભવિષ્ય માટે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો

GPSC Recruitment 2023 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://gpsc.gujarat.gov.in/

GPSC Recruitment 2023 માં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે ?

388 જગ્યા

1 thought on “GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર,TDO તથા અન્ય પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગત.”

Leave a Comment

error: Content is protected !!