GSEB RESULT NEWS: ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 રીઝલ્ટ બાબત ન્યુઝ, ક્યારે આવી શકે પરિણામ

GSEB RESULT NEWS: GSEB SSC RESULT 2023: GSEB HSC RESULT 2023: મે મહિનો બોર્ડના રિઝલ્ટનો મહિનો હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ તા. 2 મે ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ રિઝલ્ટ ક્યારે આવી શકે તે બાબત માહિતી જોઇએ.

GSEB RESULT NEWS

  • ધો. 10 તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ આતુરતાથી રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છે
  • મે મહિનાના બીજા સપ્તાહમાં ધો. 12 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે
  • ધો. 10 નાં પરિણામની તારીખ હજુ ડીકલેર કરવામાં નથી આવી.

ઉલ્લેખનીય છે કે 2 મે ના રોજ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ જાહેર કરવામા આવ્યુ હતું ત્યાર બાદ હવે ધોરણ ૧૨ કોમર્સ-આર્ટ્સ ઉપરાંત ધોરણ-૧૦ ની બોર્ડ ના વિદ્યાર્થીઓ પણ પોતાનુ રુઝલ્ટ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષના ટ્રેન્ડ અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા મે નાં અંત માં ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શકયતાઓ રહેલી છે. આમ મે માસનું બીજું સપ્તાહ પરિણામ સ્પેશિયલ બની રહે તેવુ દેખાઇ રહ્યુ છે. આ વર્ષે બોર્ડના તમામ રિઝલ્ટ ગત વર્ષની સરખામણી એ વહેલાં જાહેર થઇ શકે છે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ બીજા સપ્તાહમાં જાહેર થવાની શકયતાઓ છે.

બોર્ડની પરીક્ષા

ધોરણ- ૧૦ ની પરીક્ષા માર્ચ મહિનામા તારીખ ૧૪ થી ૨૮ દરમિયાન લેવામાં આવી હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ gseb.org પર ગુજરાત બોર્ડ ધો-૧૦ નું રિઝલ્ટ જાહેર કરવામા આવે છે. પરીક્ષા માટે હાજર થયેલા ઉમેદવારોએ તેમનુ રિઝલ્ટ ઓનલાઇન જોવા માટે તેમનો સીટ નંબર નાખવાનો હોય છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરી શકાય તેની માહિતી કારકિર્દી માર્ગદર્શન

GSEB SSC RESULT 2023

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ નું પરિણામ ૨૦૨૩ ની તારીખ, સમય હજુ જાહેર કરવામા આવ્યા નથી પરંતુ મળતી માહિતી અનુસાર પરિણામ આવતા મે મહિનાના બીજા સપ્તાહમા થવા અંતમા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩ માર્ક્સ મેળવવા જરૂરી હોય છે. આ વર્ષે કુલ ૯.૫૬ લાખ વિદ્યાર્થી ધોરણ-૧૦ની પરીક્ષા માટે નોંધાયા હતા. . આ માટે રાજ્યના ૩૩ જિલ્લામાં ૯૫૮ પરીક્ષા સેંટર હતાં. ગત વર્ષે ધોરણ-૧૦ નું કુલ સરેરાશ પરિણામ ૬૫.૧૮ ટકા જેટલુ આવ્યુ હતુ.

CBSE RESULT 2023

સીબીએસઈ બોર્ડ પણ ટૂંક સમયમાં તેમના બોર્ડ એકઝામના રિઝલ્ટ જાહેર કરી શકે છે
આ વર્ષે સીબીએસઈ બોર્ડ પણ ટૂંક સમયમાં રિઝલ્ટ જાહેર કરી શકે છે અંદાજે ૩૮ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિણામો બોર્ડની સતાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર ડીકલેર કરવામાં આવશે. ઉપરાંત વિદ્યાર્થીઓ ડિજિલોકર, એસએમએસથી અને ઉમંગ એપ પર પણ તેમનું રિઝલ્ટ મેળવી શકે છે.

ધોરણ 12 આર્ટસ પછી કયા કોર્સ કરી શકાય તેની માહિતી કારકિર્દી માર્ગદર્શન

GSEB SSC RESULT 2023: GSEB HSC RESULT 2023

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જોઇ રહ્યા છે. બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે ડીકલેર કરવામા આવશે તે બાબતે કોઇ સતાવાર નોટીફીકેશન જાહેર કરવામા આવ્યુ નથી. અહિં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યુઝ ના આધારે માહિતી એકત્ર કરી મૂકવામા આવી છે. જ્યારે પણ રીજલ્ટ ની તારીખ જાહેર થશે ત્યારે બોર્ડ દ્વારા એની ઓફીસીયલ વેબસાઇટ પર માહિતી આપવામા આવે છે. GSEB SSC Result 2023 ની લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ gseb.org ચેક કરતા રહેવુ.

બોર્ડ પરીક્ષાના રીઝલ્ટ અંગે બોર્ડ દ્વારા હાલ કામગીરી ચાલી રહિ છે ત્યારે આ વખતે ગયા વર્ષ કરતા વહેલુ રિઝલ્ટ જાહેર થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.

અગત્યની લીંક

GSEB Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
GSEB RESULT NEWS
GSEB RESULT NEWS

FaQ’s

બોર્ડ રિઝલ્ટ જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

gseb.org

ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ ની તારીખ શું છે ?

ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ ની તારીખ હજુ બોર્ડ તરફથી ઓફીસીયલ જાહેર કરવામા આવી નથી.

ધોરણ 10 અને 12 નુ રિઝલ્ટ ક્યારે આવવાની શકયતાઓ છે ?

મે મહિનાના બીજા પખવાડીયામા

Leave a Comment

error: Content is protected !!