GSEB SSC Result 2023: GSEB SSC Result Date 2023: GSEB 10th Result 2023: dhoran 10 result 2023: gseb.org: માર્ચ મહિનામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવામા આવી હતી. હાલ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ ની ઉતરવહિ ની ચકાસણી અને માર્કની ડેટા એંટ્રી ની કામગીરી ચાલી રહિ છે. તા.2-5-2023 ના રોજ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યારે ચાલો જાણીએ GSEB SSC Result 2023 ક્યારે આવવાની સંભાવના છે ?
GSEB SSC Result 2023
પોસ્ટનું નામ | GSEB SSC Result 2023 |
પરીક્ષા બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષાર્થી | 118696 |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | મે મહિનાના અંતમા અથવા જુન મહિનાના પહેલા વીકમાં |
ઓફીસીયલ વેબસાઈટ | gseb.org |
આ પણ વાંચો: કારકિર્દી માર્ગદર્શન ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી કયા કોર્સ કરવા ?
SSC Result On Whatsapp
દર વર્ષે બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામા આવે છે. બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટ મા એક નવી પહેલ કરવામા આવી હતી. જેમા વિદ્યાર્થીઓ Whatsapp દ્વારા પણ પોતાનુ રીજલ્ટ જોઇ શકતા હતા. ત્યારે ધોરણ 10 રીજલ્ટ મા પણ આ સુવિધા આપવામા આવે તેવી શકયતા છે.
ચાલો જાણીએ ધોરણ 10 અને 12 નુ પરીણામ Whatsapp દ્વારા કઇ રીતે ચેક કરવુ?
Whatsapp મા બોર્ડ પરીક્ષાનુ રીજલ્ટ મેળવવા માટે નીચેના સીમ્પલ સ્ટેપ મુજબ પ્રોસેસ કરતા રીજલ્ટ મળી શકસે.
- આ માટે સૌ પ્રથમ GSEB SCIENCE RESULT whatsapp number 6357300971 તમારા ફોનમા સેવ કરો.
- ત્યારબાદ આ નંબર પર તમારો સીટ નંબર મેસેજ કરવાનો હોય છે.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે રીપ્લાય આપવામા આવશે.
How to check SSC Result
શિક્ષણ બોર્ડ દ્વારા તેની ઓફીસીયલ વેબસાઇટ gseb.org પર ધોરણ 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ મુકવામા આવે છે. આ વેબસાઇટ પર રીજલ્ટ જોવાની રીત એકદમ સરળ હોય છે. તે માટે નીચેના સીમ્પલ સ્ટેપ અનુસરવાના હોય છે.
- સૌ પ્રથમ તમાર ફોન અથવા કમ્પ્યુટરમા GSEB SSC Result 2023 માટે ની ઓફીસીયલ વેબસાઇટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ તેમા તમારો સીટ નંબર માગવામા આવશે. જેમા તમારો સીટ નંબર લખો.
- સીટ નંબર નાખી સબમીટ આપતા તમારૂ રીજલ્ટ ડીસ્પ્લે થશે.
- આ ઓનલાઇન રીજલ્ટ હોય છે. રીજલ્ટ માટેની ઓરીજંલ માર્કશીટ શાળામાથી વિતરણ કરવામા આવે છે.
GSEB SSC Result Date 2023
ધોરણ 10 નુ રીજલ્ટ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ પૂછપરસ કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 નુ રીજલ્ટ ક્યારે જાહેર કરવામા આવશે તે બાબતે કોઇ ઓફીસીયલ જાહેરાત કરવામા આવી નથી. અહિં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યુઝ ના આધારે માહિતી મૂકેલી છે. જ્યારે પણ રીજલ્ટ ની તારીખ જાહેર થાય ત્યારે બોર્ડ દ્વારા એની ઓફીસીયલ વેબસાઇટ પર જાણકારી આપવામા આવે છે. GSEB SSC Result 2023 ની લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ gseb.org ચેક કરતા રહેવુ.
અગત્યની લીંક
GSEB Official Website | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

GSEB SSC Result Date 2023 શું છે ?
ધોરણ 10 રીજલ્ટ તારીખ હજુ જાહેર થયેલ નથી.
મે મહિનાના અંતમા અથવા જુન મહિનાની શરૂઆતમા જાહેર થઇ શકે છે.
GSEB SSC Result 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
gseb.org