GSEB SSC RESULT 2023: ધોરણ 10 રીઝલ્ટ તારીખ જાહેર, આ રીતે જુઓ તમારુ રિઝલ્ટ

GSEB SSC RESULT 2023: શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ના રિઝલ્ટ વિશે વાત કરવામાં આવે તો તમામ વિદ્યાર્થિઓની ઉતરવાહી ચકસાનીનું કામ પુર્ણા થઈ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા હમણાં CBSC બોર્ડ ધોરણ 12 નું પરિણામ જાહેર કરવાં આવ્યું હતું ત્યારે વાત કરવામાં આવે તો ગયા માર્ચ 2023 ના માહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 તથા ધોરણ 12 ના પરિણમની રાહ બધા વિદ્યાર્થીઓએ જોઈ ને બેઠા છે.

GSEB SSC RESULT 2023

પોસ્ટની વિગતધોરણ 10 ના પરિણામ બાબત
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષા બોર્ડ
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યાઅંદાજીત 12 લાખ
પરિણામ જાહેર થવાની તારીખ25-5-2023
પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઇટhttps://www.gseb.org/

આ પણ જુઓ: gsrtc બસ માં સોમનાથ, પાવાગઢ, બનાસ,આવા શબ્દો કેમ લખેલા હોય છે?

ક્યારે આવશે ધોરણ 10 તથા 12 સામાન્ય પ્રવાહનું પરિણામ?

SSC Result News ગાંધીનગર શિક્ષણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ- 2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે તારીખ 25-5-2023 ના રોજ GSEB SSC RESULT 2023 ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ અઠવાડીયામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તેની સતવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાહેર કરવામાં આવશે.

SSC RESULT NOTIFICATION
SSC RESULT NOTIFICATION

ક્યાં પહોચી કામગીરી પરિણામની?

GSEB SSC RESULT 2023 ધોરણ 10 રિઝલ્ટની વાત કરવામાં આવે તો હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં randomly રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ મહિનાના અંતમા ધોરણ 10નું પરિણામ SSC Result News જાહેર કરવામાં આવશે.

રેંડમલી પરિણામની ચકાસણી

હાલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને ધોરણ-10 તથા ધોરણ 12 ના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયા૨ ક૨વાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ: ખેતીવાડી ની વિવિધ યોજનાઓ માટે Ikhedut પર ઓનલાઇન અરજી શરૂ, જુઓ પુરૂ લીસ્ટ

GSEB પરિણામ જોવાની રીત

GSEB SSC RESULT 2023 જોવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સૌપ્રથમ બોર્ડની વેબસાઇટhttps://www.gseb.org/ પર જાઓ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ પરિણામ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો.
  • પરિણામ જોવા માટે તમારે સીટ નંબર પહેલાનો નંબર એડ કરવાનો રહેશે.
  • ત્યારે બાદ સીટ નંબરના ખાનામાં તમારે સીટ નંબર એડ કરો.
  • પછી GO બટન પર ક્લિક કરો.
  • તમને તમારું પરિણામ સામે દેખાશે.
  • આ પરિણામને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢી રાખો.

ધોરણ 10 નુ પરિણામ તારીખ 25-5-2023 ના રોજ ઓનલાઇન જાહેર કરવામા આવશે. ત્યારે આવનારા બોર્ડ રિઝલ્ટ ને લઇને વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે.

SSC RESULT BOOKLET PDF 2023અહિં ક્લીક કરો
બોર્ડની સતાવાર લિંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
GSEB SSC RESULT 2023
GSEB SSC RESULT 2023

GSEB SSC RESULT 2023 માટે બોર્ડની સતાવાર વેબસાઇટ કઈ છે?

https://www.gseb.org/

GSEB SSC RESULT 2023 ક્યારે જાહેર થશે?

25-5-2023

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે જાહેર થશે?

જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં

Leave a Comment

error: Content is protected !!