GSRTC Recruitment 2023: GSRTC માં 3342 કંડક્ટરની પોસ્ટ પર મોટી ભરતી: ગુજરાત સરકારની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર એટ્લે કે GSRTC દ્વારા કંડક્ટર માટે 3342 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ GSRTC Recruitment 2023 માં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ GSRTC Recruitment 2023 ફોર્મ ભરવાની તમામ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે, તો આવો જોઈએ વિગતવાર માહિતી.
GSRTC Recruitment 2023
પોસ્ટનું નામ | GSRTC Recruitment 2023 |
સંસ્થાનું નામ | GSRTC |
કાર્યક્ષેત્ર | ગુજરાત |
અરજી મોડ | ઓનલાઈન |
કુલ જગ્યા | 3342 |
જગ્યાનું નામ | ST કંડકટર |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06 સપ્ટેમ્બર 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://gsrtc.in/site/ |
અગત્યની તારીખ
આ GSRTC Recruitment 2023 માટેની અગત્યની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 07 ઓગસ્ટ 2023 થી
- ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 06 સપ્ટેમબર 2023 સુધી રહેશે.
આ પણ વાંચો: Post GDS માં ભરતી આવી, કૂલ જગ્યા 30041, જુઓ ફોર્મ ભરવાની વિગતો અને છેલ્લી તારીખ.
વય મર્યાદા
આ ભરતી માટેની વયમર્યાદા માં લઘુતમ ૧૮ અને મહતમ વય મર્યાદા ૩3+૧=૩૪ મુજબ રહેશે.
જગ્યાનુ નામ
આ ભરતી માટે ST બસ માં કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા આવી છે.
શૈક્ષણિક લાયકાત
આ GSRTC Recruitment 2023 માટેની શૈક્ષણિક લયકાત 12 પાસ કરેલ છે. ઉમેદવાર 12 પાસ કરેલ હોવો જોઈએ.
લાયસન્સ
- પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
- વેલીડ ફર્સ્ટ એડ સર્ટિ
સિલેકશન પ્રક્રિયા
આ GSRTC Recruitment 2023 માટે OMR બેઝ પરીક્ષાથી કરવામાં આવશે. જેમાં 100 ગુણનું પેપર લેવામાં આવશે. ભરતી માટે 100 % વેઇટેજ રહેશે.
આ પણ વાંચો: 10 પાસ પર એરપોર્ટમાં 105 કર્મચારીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.
પરીક્ષા નું માળખું
ટોપીક | ગુણ |
સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ/ ગુજરાતનાં વર્તમાન બનાવો (ધો.૧૨ કક્ષાનું) | 20 ગુણ |
રોડ સેફ્ટી | 10 ગુણ |
ગુજરાતી વ્યાકરણ | 10 ગુણ |
અંગ્રેજી વ્યાકરણ | 10 ગુણ |
ક્વોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ | 10 ગુણ |
નિગમને લગતી માહિતી/ ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | 10 ગુણ |
મોટર વિહિકલ એક્ટની પ્રાથમિક જંકરીના પ્રશ્નો / પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો/ કંડક્ટરની ફરજો | 10 ગુણ |
કોમ્પ્યુટરના ઉપયોગનો પ્રાથમિક જાણકારી | 20 ગુણ |
કુલ ગુણ | 100 ગુણ |
પગાર ધોરણ
આ GSRTC Recruitment 2023 માં પ્રથમ 5 વર્ષ માટે 18500 પગાર ધોરણ આપવામાં આવશે. ત્યાર બાદ સંતોસકારક સેવા બદલ નિગમના નિયમ અનુસાર પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
અગત્યની લિન્ક
ઓફિશિયલ નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

GSRTC ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://gsrtc.in/site/
આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવશે ?
3342 જગ્યા પર
12 pass
10ફેલ