જ્ઞાન સહાયક ભરતી: જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી 2023, પગાર ધોરણ 21000 ;gyansahayak.ssgujarat.org

જ્ઞાન સહાયક ભરતી: જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી 2023: પગાર ધોરણ 21,000 સુધી: શિક્ષણ વિભાગ અંતર્ગત સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત બહાર પાડવા આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 11 સપ્ટેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી મોટી સંખ્યામાં થવાની છે. આ યોજના પ્રવાશી શિક્ષકને બદલે જ્ઞાન સહાયક ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ જ્ઞાન સહાયક ભરતીમાં નિમણૂક પામ્યા બાદ માસિક 21,000 સુધી પગાર ધોરણ મળવા પાત્ર છે. તો આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.

જ્ઞાન સહાયક ભરતી 2023

આર્ટિકલનું નામજ્ઞાન સહાયક ભરતી
સંસ્થાશિક્ષણ વિભાગ
જગ્યાનુ નામજ્ઞાન સહાયક
અરજી મોડઓનલાઈન
નોકરીનું સ્થળ ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ11 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://gyansahayak.ssgujarat.org/home

આ પણ વાંચો: ઇંડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં 490 પોસ્ટ પર ભરતી, પગારધોરણ 1,05,000 સુધી.

અગત્યની તારીખ

આ જ્ઞાન સહાયકની આ ભરતી માટેની અગત્યની તારીખો નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે.

 • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 30 ઓગસ્ટ 2023
 • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 01 સપ્ટેમ્બર 2023
 • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમબર 2023

જગ્યાનુ નામ

જ્ઞાન સહાયક ભરતી માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 • જ્ઞાન સહાયક (Gyan Sahayak)

કુલ જગ્યા

આ ભરતી માટે કુલ કેટલી જગ્યા છે તે દર્શાવવામાં આવ્યું નથી. પણ શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતીમાં મોટી સંખ્યામાં ભરતી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.

શૈક્ષણિક લાયકાત

આ જ્ઞાન સહાયકની ભરતી માટે ની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર TET 2 / TET 1 પાસ કરેલા હોવા જોઈએ. તથા વધુ શૈક્ષણિક લાયકાત ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા બાદ નિયત થશે.

વય મર્યાદા

જ્ઞાન સહાયક ભરતી 2023 માટે વય મર્યાદા મહતમ 40 વર્ષ નિયત કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

આ જ્ઞાન સહાયકની ભરતીમાટેની પસંદગી પ્રક્રિયામાં નીચે મુજબ કરવામાં આવશે.

 • મેરિટના આધારે
 • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન

પગાર ધોરણ

જ્ઞાન સહાયક ભરતી 2023 માં જ્ઞાન સહાયક પોસ્ટ પ્રમાણે માસિક રૂપિયા 21,000 નિયત કરવામાં આવેલ છે.

આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા

અરજી કરવાની રીત

 • સૌપ્રથમ ઉમેદવારે નોટિફિકેશનનો અભ્યાસ કરી અને ચકસો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
 • ત્યાર બાદ HP ની ઓફિશિયલ વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/home પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
 • ત્યાર પછી ID અને Password ની મદદથી લોગીન કરી લો.
 • ત્યાર બાદ આ અરજીમાં માં તમારી દરેક માહિતી દાખલ કરો.
 • ત્યાર બાદ માંગવામાં આવેલા જરૂરી આધારપુરાવાઓ અપલોડ કરો.
 • ત્યાર બાદ ફાઇનલ સબમિટ કરી દો.
 • ભવિષ્ય માટે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
અરજી કરવા માટેઅહિયાં ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
જ્ઞાન સહાયક ભરતી 2023
જ્ઞાન સહાયક ભરતી 2023

જ્ઞાન સહાયક ભરતી 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://gyansahayak.ssgujarat.org/home

આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

11 સપ્ટેમ્બર 2023

Leave a Comment

error: Content is protected !!