Helicopters at weddings: આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો પોતાની ઇમ્પ્રેશન પાડવા માટે અનેક પ્રયોગો કરતાં હોય છે. પોતાનો વટ પાડવા માટે લોકો અનેક પ્રકારે અવનવી યોજના દ્વારા પોતાની ઇમ્પ્રેશન પાડતા હોય છે. મોઘી કારો, DJ , અવનવા ફટાકડા, મોંઘા કપડાં , ફોટો શૂટિંગ, મોંઘા પાર્ટી પ્લોટ વગેર જેવા ખર્ચ લગ્ન માં કરતાં હોય છે. ત્યારે લોકો હવે પોતાનો વટ પાડવા માટે પોતાના લગ્નમાં હેલોકોપ્ટર લઈ જાય છે. શું તમે જાણો છો કે Helicopters at weddings માટે ભાડે લેવાનો ખર્ચ કેટલો થઈ છે. ચાલો જાણીએ નીચે મુજબ.
Helicopters at weddings
Helicopters at weddings બુકિંગ માટેની કંપનીઓ પોતાના માટે કેટલીક નાની શરતો રાખી છે. એટલે કે બે કલાકથી ઓછા સમય માટે કોઈ હેલી કોપ્ટર બુકિંગ નહીં થાય અને તેઓ અંતરના હિસાબે પૈસા લેશે. આ સાથે અન્ય ઘણા નિયમો પણ છે. જે નીચે મુજબ જોઈએ.
આ પણ વાંચો: ભૂલથી અન્યના ખાતામાં થયેલૂ પેમેન્ટને કેવી રીતે મેળવશો, કરો આ નંબર પર કોલ અને મેળવો તમારા પૈસા પરત.
Helicopter બુકિંગ
તમે બધા લોકો એ જોયું જ હશે કે લગ્નોમાં લોકો હંમેશા એવું ઈચ્છે છે કે કંઈક બીજા બધાથી કરવું, જેથી તે વસ્તુઓ જીવનભર યાદગાર બની રહે. તેમના લગ્નની ઇમ્પ્રેશન પણ પડે. ઘણા સમયથી લગ્નોમાં હવે હેલિકોપ્ટર બુક કરાવવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. ઘણી વખત દુલ્હનની વિદાય પણ હેલિકોપ્ટરમાં જ થાય છે અને વર અને કન્યા બંને બેસીને વર્ના ઘરે જાય છે. પરંતુ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે ભારતમાં લગ્ન માટે હેલિકોપ્ટર બુક કરાવવાની કિંમત કેટલી થાઈ છે.
નવો ટ્રેન્ડ
ભારતમાં હાલના દિવસોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. હાલમાં જ Social media પર એક ફોટો વાયરલ થયો છે જેમાં વર-કન્યા હેલિકોપ્ટરમાં બેસીને લગ્નના મંડપ સુધી પહોંચ્યા હતા. તે જ સમયે, Social media ના એક યુઝરે પ્રશ્ન કર્યો કે હેલિકોપ્ટરની બુક માટે કિંમત કેટલી હશે. તો ચાલો જાણીએ કે ભારતમાં લગ્નો માટે હેલિકોપ્ટર બુકિંગની શું કિંમત કેટલી હોય છે.
Helicopters at weddings માટેના નિયમો
એક મીડિયા રિપોર્ટ મુજબ આ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ બુકિંગ કંપનીઓ પણ પોતાના માટે કેટલીક નાની શરતો રાખેલી છે. એટલે કે આ Helicopters at weddings માટે બે કલાકથી ઓછા સમય માટે કોઈ બુકિંગ નહીં થાય અને તેઓ અંતરના મુજબ પૈસા લેવાશે. આ સાથે એ પણ નક્કી છે કે ચોક્કસ સમય પછી ભાડું વધારે આપવાનું રહેશે.
આ પણ વાંચો: ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ મા રાખજો ધ્યાન; શું કરવુ ? શું ન કરવુ ?
અંદાજે ખર્ચ
હેલિકોપ્ટર બોકિંગ માટે કોઈપણ ટ્રાવેલ એજન્સીની વેબસાઈટ પર જઈને તેનું બુકિંગ કરાવવું પડશે. એવી ઘણી એજન્સીઓ છે જે આ સુવિધા આપી રહી છે. હેલિકોપ્ટરની કિંમત ,Seat, distance અને કલાક મુજબ નક્કી કરવામાં આવે છે. આજકાલ જે હેલિકોપ્ટરનો ઉપયોગ થાઈ છે તે પાયલોટ સહિત કુલ 3 સીટ સાથે વધુ ચાલે છે. સાથે જ હેલિકોપ્ટરનું ભાડું પણ distanceના હિસાબે નક્કી કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ 2 કલાકના બુકિંગમાં 2 થી 2.5 લાખનો ખર્ચ થાય છે.
એક્સ્ટ્રા ચાર્જ
હેલિકોપ્ટર બોકિંગ માટેની 2 કલાકથી વધુ સમય માટે જરૂર હોય તો તેનો એક્સ્ટ્રા ચાર્જ 50-60 હજાર રૂપિયા પ્રતિ કલાક સુધીનો વધી જશે. બીજી બાજુ એક બીજા અહેવાલ મુજબ એક એજન્સીએ પણ પોતાના નિયમોમાં દર્શાવ્યું છે કે જો હેલિકોપ્ટરને દૂરના ગામમાં લઈ જવામાં આવશે તો તેની કિંમત જુદી હશે. અને જો લગ્નનો કાર્યક્રમ શહેરની નજીક હશે તો તેનો ખર્ચ ઓછો લેવામાં આવશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

Helicopters at weddings માટેનું અંદાજિત ભાડું કેટલું છે ?
2 કલાક ના બુકિંગ માટે 2 થી 2.5 લાખ
Helicopters at weddings માટેનું એકસ્ટ્રા કલાક નું ભાડું કેટલું વધુ ચૂકવવું પડશે ?
50 થી 60 હજાર
2 thoughts on “Helicopters at weddings: શું તમારે પણ લગ્નમાં મંગાવવું છે હેલિકોપ્ટર,જાણો કેટલો ખર્ચો આવે”