High Salary Job: 12 પાસ પછી આ ક્ષેત્રમાં બનાવી શકો છો કરિયર, સૌથી વધુ મળશે પગાર.

High Salary Job: સૌથી વધુ મળશે પગાર: 12 પાસ પછી આ ક્ષેત્રમાં બનાવી શકો છો કરિયર: કોઈ પણ વિદ્યાર્થી 12માં ધોરણ ની પરીક્ષા આપે પછી સૌથી મોટો વિષય આગળ ક્યો અભ્યાસ કરવો અને ક્યાં અભ્યાસ કર્યા પછી સારી નોકરીની તક મળશે. અમુક વિદ્યાર્થી પોતાના મિત્ર કરતો હોય તે કોર્ષ પસંદ કરી લે છે અને પછી તેમાં રસ ના હોવાને લીધે કોર્ષ અધુરો મૂકવો પડે છે અથવા તો ફેઇલ થવાય છે. આ માટે અમે કેટલા ભવિષ્યમાં High Salary Job મળે તે માટેના કોર્ષ વિશે માહિતી લઈને આવ્યા છે જે વિદ્યાર્થીના ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. તો આવો જોઈએ આ High Salary Job ના કોર્ષ વિશેની માહિતી નીચે મુજબ.

High Salary Job વિશે

12મા ધોરણ પછી વિદ્યાર્થીઓ એવો કોર્સ પસંદ કરવા માંગે છે, જે બાદ તેમને સારા પગારની નોકરી મેળવી શકે. જો કે, ઘણી વખત માહિતીના અભાવને લીધે વિદ્યાર્થીઓ એવા કોર્સ પસંદ કરી લે છે, કે જેથી તેમની કરિયર બગડે છે. વિદ્યાર્થીઓની આ સમસ્યાઓ અને મૂંઝવણોને ધ્યાનમાં રાખીને, આજે અમે અહીં એવી 6 નોકરીઓ વિશેની માહિતી જણાવી રહ્યા છીએ, જ્યાં આ કોર્ષ પછી સારો પગાર મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તે 6 High Salary Job વિશે.

1. CA – Chartered Accountant (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

12 મા ધોરણમાં વાણિજ્ય પ્રવાહ એટલેકે કોમર્સ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ CA – Chartered Accountant (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) કોર્સ કરી શકે છે. CA માં ત્રણ સ્ટેપ હોય છે. જેના વિષયો અલગ અલગ હોય છે. જો તમે Chartered Accountant કર્યા પછી CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) બનશો તો તમને લાખોનો પગાર આરામથી મળી જશે.

આ પણ વાંચો: શું તમારે પણ આધારકાર્ડમાં ફોટો Change કરવો છે, તો Follow કરો સિમ્પલ આ પ્રોશેષ.

2. Marketing Manager (માર્કેટિંગ મેનેજર)

12માં ધોરણમાં કોમર્સ કે સાયન્સ Stream માં અભ્યાસ કરનારા હવે Marketing Manager (માર્કેટિંગ મેનેજર) કોર્સ કરી શકશે. Marketing Manager (માર્કેટિંગ મેનેજર) ના અલગ અલગ અભ્યાસક્રમો ઘણી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવે છે. Marketing Manager (માર્કેટિંગ મેનેજર) તરીકે કામ કરતા યુવાનોને અલગ અલગ કંપનીઓ દ્વારા સારા પગારની ઓફર કરવામાં આવે છે.

3. Investment banker (ઈન્વેસ્ટમેન્ટ બેન્કર)

12મા ધોરણ પછી વિદ્યાર્થીઓ Investment banker (ઈન્વેસ્ટમેન્ટ બેન્કર) ના ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકે છે. Investment banker (ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ) અલગ અલગ સંસ્થાઓ માટે કામ કરે છે અને ભંડોળ વગેરે વિશે માહિતી પ્રદાન કરે છે. Investment banker (ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ) ને પણ લાખો કરોડમાં પગાર ઓફર કરવામાં આવે છે.

4. Human Resource Manager (હ્યુમન રિસોર્સ મેનેજર)

વિદ્યાર્થીઓ Human Resource Manager (હ્યુમન રિસોર્સ મેનેજર) ના ક્ષેત્રમાં પણ કરિયર બનાવી શકે છે. તેમનું મુખ્ય કામ કોઈપણ કંપની માટે કર્મચારીઓની ભરતી કરવાનું છે. દેશમાં ઘણી કોલેજો છે, જે HR કોર્સ ઓફર કરે છે. આવી સ્થિતિમાં, તમે પણ આ ક્ષેત્રમાં કરિયર બનાવી શકો છો. વધુ વિગતો ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ ની મુલાકાત લઈને જાણી શકે છે.

આ પણ વાંચો: બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 400 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વાગતો અહીથી.

5. Chartered Financial Analyst (ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ)

વિદ્યાર્થીઓ Chartered Financial Analyst (ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ) ના ફિલ્ડમાં પણ કરિયર બનાવી શકે છે. તેમનું મુખ્ય કામ ઉચ્ચ સ્તરીય રોકાણ વ્યવસ્થાપન પર ધ્યાન રખવાનું કરવાનું છે. તેઓ અર્થશાસ્ત્ર, નાણાકીય અહેવાલ, કોર્પોરેટ ફાઇનાન્સ અને Complex equity investment strategiesઓમાં પ્રશિક્ષિત છે. Chartered Financial Analyst મોટાભાગે મોટી સંસ્થાઓમાં કામ કરે છે અને રોકાણ કંપનીઓ માટે સંશોધન અને વિશ્લેષણનું સંચાલન કરે છે. આ કાર્યમાં પણ સારો પગાર આપવામાં આવે છે.

6. Retail Manager (રિટેલ મેનેજર)

વિદ્યાર્થીઓ Retail Manager( રિટેલ મેનેજર) તરીકે પણ 12 મા ધોરણ પછી કરિયર બનાવી શકે છે. Retail Manager (રિટેલ મેનેજર) આયોજન ઉપરાંત કંપનીના Outlateના સંકલન અને દરરોજની કામગીરી માટે જવાબદાર છે. વધુમાં, તે Retail order અને Stock monitoring સાથે Supply રિપોર્ટ પણ Generate કરે છે. શરૂઆતમાં તેમને 10 થી12 લાખ રૂપિયાનો પગાર આરામથી મળી જાય છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
High Salary Job
High Salary Job

Retail Manager (રિટેલ મેનેજર) શરૂઆતમાં કેટલો પગાર મળે છે ?

10 થી12 લાખ રૂપિયાનો પગાર આરામથી મળી જાય છે.

Chartered Financial Analyst (ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ) નું કાર્ય શું હોય છે ?

તેમનું મુખ્ય કામ ઉચ્ચ સ્તરીય રોકાણ વ્યવસ્થાપન પર ધ્યાન રખવાનું કરવાનું છે.

Chartered Accountant (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) કેટલા સ્ટેપમાં હોય છે ?

Chartered Accountant (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) 3 સ્ટેપમાં હોય છે ?

1 thought on “High Salary Job: 12 પાસ પછી આ ક્ષેત્રમાં બનાવી શકો છો કરિયર, સૌથી વધુ મળશે પગાર.”

Leave a Comment

error: Content is protected !!