Highcourt Peon Bharti: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પે સ્કેલ 14800 થી 47100

Highcourt Peon Bharti: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી: ગુજરાત હાઇકોર્ટમા હાલ; મોટી ભરતીઓ ચાલી રહિ છે. ગુજરાત હાઇકોર્ટ મા હાલ Highcourt Peon Bharti માટે ભરતી જાહેરાત આવી છે. આ ભરતી માટે ડીટઇલ ભરતી જાહેરાત આવેલી છે ડીટેઇલ ભરતી નોટીફીકેશન હાઇકોર્ટની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાઇ ગયેલ થયેલ છે. high court of gujarat ની આ ભરતીની ચાલો જાણીએ માહિતી.

Highcourt Peon Bharti

સંસ્થાhigh court of gujarat
જગ્યાનુ નામપટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર,
લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ
કુલ જગ્યા1499
ઓનલાઇન ફોર્મ શરૂ થવાની તારીખ૮-૫-૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯-૫-૨૦૨૩
જોબ લોકેશનગુજરાત
ઓફીસીયલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિત ની કુલ 1499 જગ્યાઓ ભરવા માટે ડીટેઇલ ભરતી જાહેરાત હાઇકોર્ટ વેબસાઇટ પર મુકાયેલ છે. જેની ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in પર મુકાઇ ગયેલ છે.

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ મા આસીસ્ટંટ ની 1778 જગ્યાઓ પર ભરતી

Highcourt Peon Recruitment ખાલી જગ્યાઓ

હાઇકોર્ટ ની આ ભરતી માટે નીચે મુજબ કેટેગરીવાઇઝ જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

કેટેગરીખાલી જગ્યા
Gen704
Sc80
St224
Sebc356
Ews135
Total1499

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓંલાઇન અરજી કરી શકે છે.

  • ઉમેદવારે માન્ય બોર્ડમાથી ધોરણ 10 કે તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય.
  • ઉમેદવાર ગુજરાતી અને/અથવા હિન્દી ભાષા નુ પુરતુ નોલેજ ધરાવતા હોવા જોઇએ.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 High Court Peon Recruitment 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો હાઇકોર્ટ ભરતી માટેની સતાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે મિત્રો Gujarat OJAS High Court PEON Bharti 2023 ભરતીની ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ ખુબ જ સારી તક છે. આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત ચેક કરશો.

આ પણ વાંચો: પોલીસ ભરતી બાબત ન્યુઝ

high court of gujarat Online Apply

Highcourt Peon Recruitment આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો અરજી પ્રક્રિયા વગેરે માટે ડીટેઇલ ભરતી જાહેરાત વાંચી નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે

  • આ ભરતી માટે અરજી કરવા ઓનલાઇન અરજીઓ શરૂ થયા બાદ સૌ પ્રથમ ગુજરાત હાઇકોર્ટ ની ભરતી માટેની સતાવાર વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાઓ
  • ત્યારબાદ ડીટેઇલ ભરતી નોટીફીકેશન નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે નિયત લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે સતાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો અને માગવામા આવેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી જરૂરી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

વય મર્યાદા

હાઇકોર્ટ ઓફ ગુજરાત ની આ ભરતી માટે નીચે મુજબ વય મર્યાદા નિયત કરવામા આવી છે.

  • વય મર્યાદા ગણવા માટે કટ ઓફ ડેટ અરજી કરવાની છેલ્લી તારીખ ગણાશે.
  • ઓછામા ઓછી વય મર્યાદા ૧૮ વર્ષ
  • વધુ મા વધુ વય મર્યાદા ૩૩ વર્ષ

અગત્યની લીંક

હાઇકોર્ટ પટાવાળા ભરતી ડીટેઇલ ભરતી નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હાઇકોર્ટ ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Highcourt Peon Bharti
Highcourt Peon Bharti

હાઇકોર્ટ ભરતી માટે સતાવાર વેબસાઇટ કઇ છે ?

https://hc-ojas.gujarat.gov.in

હાઇકોર્ટ મા પટાવાળાની કેટલી જગ્યાઓ માટે ભરતી છે ?

1499

હાઇકોર્ટ મા પટાવાળા ભરતી માટે ફોર્મ ભરવાની તારીખો શું છે ?

૮-૫-૨૦૨૩ થી ૨૯-૫-૨૦૨૩

3 thoughts on “Highcourt Peon Bharti: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી જાહેર, પે સ્કેલ 14800 થી 47100”

Leave a Comment

error: Content is protected !!