HPCL Recruitment 2023: હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં 275+ પોસ્ટ પર ભરતી: નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે HPCL Recruitment 2023 માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 18 સપ્ટેમ્બર 2023 સુધી પોતાના આવેદન ઓનલાઈન માધ્યમથી ભરી શકે છે. આ ભરતીમાં ઉમેદવાર પસંદગી પામ્યા બાદ માસિક 2,80,000 લાખ પગાર મેળવી શકે છે. આ ભારતીમાં કુલ 275+ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ HPCL Recruitment 2023 માટેની વધુ માહિતી માટે નીચે મુજબ જોઈએ.
HPCL Recruitment 2023
આર્ટીકલનું નામ | HPCL Recruitment 2023 |
સંસ્થા | હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ |
જગ્યાનું નામ | વિવિધ |
કુલ જગ્યા | 279 |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.hindustanpetroleum.com/ |
આ પણ વાંચો:
અગત્યની તારીખ
આ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતી માટેની અગત્યની તારીખો નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ18 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 18 સપ્ટેમબર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમબર 2023
જગ્યાનુ નામ
HPCL Recruitment 2023 માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- મિકેનિકલ એન્જિનિયર (Mechanical Engineer)
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (Electrical Engineer)
- ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર (Instrumentation Engineer)
- સિવિલ એન્જિનિયર (Civil Engineer)
- કેમિકલ એન્જિનિયર (Chemical Engineer)
- સિનિયર ઓફિસર (Senior Officer)
- ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર (Fire and Safety Officer)
- ક્વોલિટી કંટ્રોલ (QC)ઓફિસર્સ (Quality Control (QC) Officers)
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (Chartered Accountants)
- લો ઓફિસર્સ (Law Officers)
- લો ઓફિસર્સ-એચઆર (Law Officers-HR)
- મેડિકલ ઓફિસર (Medical Officer)
- જનરલ મેનેજર (General Manager)
- વેલફેર ઓફિસર (Welfare Officer)
- ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસર (Information Systems (IS) Officer)
કુલ જગ્યા
આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે.
જગ્યાનુ નામ | કુલ જગ્યા |
મિકેનિકલ એન્જિનિયર | 57 |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર | 16 |
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર | 36 |
સિવિલ એન્જિનિયર | 18 |
કેમિકલ એન્જિનિયર | 43 |
સિનિયર ઓફિસર | 50 |
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર | 08 |
ક્વોલિટી કંટ્રોલ (QC)ઓફિસર્સ | 09 |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ | 16 |
લો ઓફિસર્સ | 05 |
લો ઓફિસર્સ-એચઆર | 02 |
મેડિકલ ઓફિસર | 04 |
જનરલ મેનેજર | 01 |
વેલફેર ઓફિસર | 01 |
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસર | 10 |
કુલ જગ્યા | 279 |
આ પણ વાંચો: લાંબુ જીવન જીવવા માંગતા હો તો આજ થી જ સવારમાં આ 5 આદતોને જિંદગી બનાવી દો.
શૈક્ષણિક લાયકાત
આ હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની ભરતી માટે ની શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ માટે જુદી જુદી છે. આ બાબતે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો. જે નીચે લિન્ક આપેલી છે.
વય મર્યાદા
આ ભરતી માટેની વયમર્યાદા જુદી જુદી પોસ્ટ માટે જુદી જુદી નિયત કરેલ છે. આ માટે તમે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
પસંદગી પ્રક્રિયા
HPCL Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં કરવામાં આવશે.
- કોમ્પ્યુટર ટેસ્ટ
- ગ્રુપ ટાસ્ક
- પર્સનલ ઇન્ટરવ્યૂ
પગાર ધોરણ
HPCL Recruitment 2023 માં વિવિધ પોસ્ટ પ્રમાણે જુદો જુદો પગાર ધોરણપગાર નિયત કરેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યો છે.
જગ્યાનુ નામ | પગાર ધોરણ |
મિકેનિકલ એન્જિનિયર | 50,000 થી 1,60,000 સુધી |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર | 50,000 થી 1,60,000 સુધી |
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર | 50,000 થી 1,60,000 સુધી |
સિવિલ એન્જિનિયર | 50,000 થી 1,60,000 સુધી |
કેમિકલ એન્જિનિયર | 50,000 થી 1,60,000 સુધી |
સિનિયર ઓફિસર | 60,000 થી 1,80,000 સુધી |
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર | 50,000 થી 1,60,000 સુધી |
ક્વોલિટી કંટ્રોલ (QC)ઓફિસર્સ | 50,000 થી 1,60,000 સુધી |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ | 50,000 થી 1,60,000 સુધી |
લો ઓફિસર્સ | 50,000 થી 1,60,000 સુધી |
લો ઓફિસર્સ-એચઆર | 50,000 થી 1,60,000 સુધી |
મેડિકલ ઓફિસર | 50,000 થી 1,60,000 સુધી |
જનરલ મેનેજર | 1,20,000 થી 2,80,000 સુધી |
વેલફેર ઓફિસર | 50,000 થી 1,60,000 સુધી |
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસર | 65,000 સુધી |
આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ઉમેદવારે નોટિફિકેશનનો અભ્યાસ કરી અને ચકસો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
- ત્યાર બાદ HP ની ઓફિશિયલ વેબસાઈટ https://www.hindustanpetroleum.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
- ત્યાર પછી ID અને Password ની મદદથી લોગીન કરી લો.
- ત્યાર બાદ આ અરજીમાં માં તમારી દરેક માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ માંગવામાં આવેલા જરૂરી આધારપુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ સાબિત કરી દો.
- ભવિષ્ય માટે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

HPCL Recruitment 2023 માં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે ?
279 પોસ્ટ પર
આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.hindustanpetroleum.com/job-openings