HSC General Result: ધોરણ 12 આર્ટસ તથા કોમર્સ નું પરિણામ બાબત ન્યુઝ. ક્યારે આવશે સામાન્ય પ્રવાહનુ પરિણામ ?

HSC General Result: ધોરણ 12 આર્ટસ તથા કોમર્સ નું પરિણામ બાબત ન્યુઝ આ વર્ષ 2023 ના માર્ચ મહિના માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષા લેવાઈ હતી. આ પરિક્ષાના પરિણામની રાહ જોવાઈ રહી છે ત્યારે બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ 25 મે ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. પણ હવે ધોરણ 12 નું પરિણામ આવવા ની રાહ જોવાઈ છે. ક્યારે આવશે HSC General Result તેવો પ્રશ્ન થઈ રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ આ પરિણામ વિશે.

HSC General Result

પરીક્ષા બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar
આર્ટીકલHSC General Result
પરિણામધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
પરિણામ તારીખઅંદાજિત જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં
રિઝલ્ટ વેબસાઇટwww.gseb.org
રીજલ્ટ મોડઓનલાઇન તથા whatsapp ના મધ્યમ થી
HSC General Result

ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના ના પ્રરિણામ ના ન્યૂઝ.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 આર્ટ્સ અથવા કોમર્સ ની પરીક્ષા ના પરિણામ બાબતે અહેવાલો મુજબ જૂન મહિના ના પ્રથમ અઠવાડીયામાં પરિણામ આવી શકે છે. આ પરિણામ બોર્ડ ની સતાવાર વેબસાઇટ તથા whatsapp ના માધ્યમથી જોઈ શકાઈ છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 પછી કયા કોર્સ કરવા ? તમામ અભ્યાસક્રમ ની ચાર્ટમા સમજુતિ

HSC General Result ની માહિતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ જૂન મહિના ના પ્રથમ અઠવાડીયા માં જાહેર થશે એવા અહેવાલો મળી રહ્યા છે. આ પરિણામ બોર્ડની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર સવારે 8.00 કલાકે જાહેર કરવા આવશે. તથા whasapp ના માધ્યમ થી કેવી રીતે આ પરિણામ વાલીઓ એ તથા વિદ્યાર્થીઓએ ચેક કરવું તે માહિતી નીચે મુજબ આપેલી છે.

online ના માધ્યમથી પરિણામ

HSC General Result ન્યૂઝ પ્રમાણે માર્ચ-૨૦૨૩ માં લેવાયેલ ધોરણ 12 ની પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની સતાવાર વેબસાઇટ www.gseb.org પર જુન મહિનાના પ્રથમ અઠવાડીયામાં ઓનલાઇન જાહેર કરવામા આવશે. આ પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષાનો સીટ નંબર નાખીને ઓનલાઇન પરિણામ જોઈ શકસે.

Whatsapp ના માધ્યમથી પરિણામ

વિદ્યાર્થીઓને ઓનલાઈન પરિણામ જોવામાં વેબસાઇટ ચાલતી નહોય તો તે whatsApp ના દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકે છે. તેમના માટેના whatsapp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ જોઈ શકે છે.

આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે આવી મોટી ભરતી, 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી; પગારધોરણ 12000 થી 30000

પરિણામ જોવા માટેની પધ્ધતિ

ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઇન જોવા માટે આ વખતે વિદ્યાર્થીઓ 2 પ્રકારે પરિણામ જોઇ શકશે.

ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચે મુજબની પ્રક્રિયાથી તમે સરળતાથી પરિણામ જોઇ શકાસે.

  • ધો. 12 નુ પરિણામ જૂન મહિનાના પહેલા અઠવાડીયામાં આવશે ઓનલાઇન મૂકવામા આવશે.
  • આ પરિણામ જોવા માટે સૌથી પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ની ઓફિશિયલ વેબસાઇટ https://www.gseb.org/ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ મા ઓપન કરો.
  • ત્યારબાદ તેમા તમારા ધોરણ 12 ની પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી સબમીટ આપતા પરિણામ જોઇ શકશે.

Whatsapp દ્વારા ધોરણ 12 નું પરિણામ પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની પરિણામ જોવામાં સરળતા રહે તે માટે આ વખતે ધોરણ 10 ની જેમ ધોરણ 12 ના પરિણામમા પણ આ સુવિધા ઉપલબ્ધ્ધ કરવામાં આવી છે. આ સુવિધા એટ્લે whatsapp દ્વારા પરિણામની ચકાસણી. તમે પણ ધોરણ12 નુ પરિણામ whatsapp ના માધ્યમથી જોઇ શકો છો. આ માટે નીચે મુજબ ના સ્ટેપથી સરળતાથી પરિણામ જોઈ શકો છો.

  • સૌથી પહેલા HSC General Result જોવા માટે આ whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરી રાખો.
  • પરિણામ આવે ત્યારે આ Whatsapp નંબર પર તમારો ધોરણ 12 ની પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
  • તમારો સીટ નંબર મેસેજ કરતાની સાથે જ તમારૂ પરિણામ તમને સામે Chatbot દ્વારા રીપ્લાય મા મોકલવામા આવશે.

ધોરણ 12 HSC General Result વહેલી સવારે ઓનલાઇન જાહેર કરવામા આવતુ હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમનુ પરિણામ શું આવશે તેની રાહ જોઇ રહ્યા છે. તો આ ઉપર મુજબની પ્રક્રિયા કરવાથી તમારું પરિણામ ઝડપથી મેળવી શકો છો.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રિઝલ્ટ ક્યારે જાહેર થશે તે બાબતે બોર્ડ તરફથી કોઇ ઓફીસીયલ નોટીફીકેશન હજુ બહાર પાડવામા નથી આવ્યુ જુન મહિનાની શરૂઆતમા રિઝલ્ટ જાહેર થાય તેવી શકયતાઓ છે.. ધોરણ 12 આર્ટસ અને ધોરણ 12 કોમર્સ રિઝલ્ટ ની લેટેસ્ટ અપડેટ માટે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ચેક કરતા રહેવુ.

અગત્યની લીંક

HSC General Result જોવા માટે ની લિન્કઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
HSC General Result
HSC General Result

HSC General Result જોવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

http://www.gseb.org/

HSC General Result જોવા માટેના whatsapp નંબર શું છે ?

6357300971

HSC General Result Date શું છે ?

HSC General Result Date હજુ જાહેર થયેલ નથી. જુન મહિનાના પ્રથમ સપ્તાહમા રિઝલ્ટ જાહેર થાય તેવી શકયતાઓ છે.

Leave a Comment

error: Content is protected !!