ખેડુતો માટે મફત સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના | I KHEDUT PORTAL YOJNA [ 2022 ]

આઇ ખેડુત પોર્ટલ યોજના | ખેડુતલક્ષી યોજના | i-khedut portal | khedut yojna |
ખેડૂતલક્ષી ઓનલાઇન ફોર્મ 


 આજે આપણે સરકાર ની સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના વિશે તમામ વિગતવાર
માહિતી મેળવીશું…


ગુજરાતના ખેડૂતોને વધુ સારા કૃષિ વિકાસ માટે મદદ કરવા માટે ગુજરાત સરકારે
આઇ-ખેડૂત સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ સહાય યોજના શરૂ કરી છે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ની લાયકાત :-


ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો અને ખેતમજૂરો કુલ કિંમતના 90% અથવા રૂ. 10,000 / –
(દસ હજાર) જે પણ ઓછું હોય તે મળવા પાત્ર છે.

કઈ તારીખ થી કઈ તારીખ સુધી અરજી કરી શકાય


અરજી ઓ ચાલું થવાની તારીખ :- 04/08/2021
અરજી કરવાની અંત્તિમ તારીખ :- 04/10/2021

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ માં તામામ ખેડુતો ને મળવા પાત્ર સાધનો


સાઇન્થ, સીડ ડીબલર, વ્હીલ હો (સીંગલ વ્હીલ)-કીટસ સાથે, ઓટોમેટીક ઓરણી (એક
હાર), વ્હીલ-બરો, ફ્રુટ કેચર (વેડો), ફ્રુટ કટર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર,
પેડી વિડર, પેડી પેડલ થ્રેસર, કોઇતા, સુગરકેન બડ કટર, પ્રુનીંગ શો, અનવીલટ્રી
બ્રાન્ચ લુપર, એડજસ્ટેબલ ટ્રી લુપર, વ્હીલહો (ડબલ વ્હીલ)-કીટસ સાથે, મેન્યુઅલ
પેડી સીડર)…




સાધનો ની ખરીદી ક્યાંથી કરવાની રહેશે


અરજદાર ને પુર્વ મંજુરી મળ્યાબાદ ગુજરાત ખેત ઉધ્યોગ નિગમ લી,ગાંધીનગરના માન્ય
વિક્રેતા/ એબીસી/ એએસસી પાસેથી ખરીદી કરવાની રહેશે

જિલ્લાવાર સંભવિત લક્ષ્યાંક


1 અમદાવાદ 786 
2 અમરેલી 629 
3 અરવલ્લી 479 
4 આણંદ 1535 
5 કચ્છ 459 
6 ખેડા 1239 
7 ગાંધીનગર 602 
8 ગીર સોમનાથ 521 
9 છોટા ઉદેપુર 618 
10 જૂનાગઢ 649 
11 જામનગર 321
12 ડાંગ 145 
13 તાપી 464 
14 દેવભૂમિ દ્વારકા 207 
15 દાહોદ 379 
16 નર્મદા 274 
17 નવસારી 594 
18 પંચમહાલ 601 
19 પાટણ 746 
20 પોરબંદર 211 
21 બનાસકાંઠા 1036 
22 બોટાદ 127 
23 ભરૂચ 670 
24 ભાવનગર 474 
25 મહેસાણા 1175 
26 મહિસાગર 425 
27 મોરબી 248 
28 રાજકોટ 576 
29 વડોદરા 1105 
30 વલસાડ 601 
31 સુરત 888 
32 સુરેન્દ્રનગર 584 
33 સાબરકાંઠા 632


જરૂરી આધાર પુરાવા 


🔸ખેડૂત નોંધણી પત્ર નં.
🔸7-12, 8-A ખાતા નં.
🔸આધાર કાર્ડ
🔸ઓળખપત્ર
🔸પાસપોર્ટ સાઈઝ ફોટો
🔸બેંક પાસબુક
🔸મોબાઇલ નંબર (નોંધણી માટે)
🔸બેંક ખાતા નં.
🔸ચેક નં.


સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ માં અરજી કોણ કરી શકે


રાજ્ય ના તમામ ખેડુતો અને ખેત મજુરો આ યોજના નો લાભ લઇ શકે છે.

સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ ની અરજી કયાં કરાવી શકાય


આ યોજના નો લાભમેળવવા માટે તમે તેની અરજી ગ્રામ પંચાયત મા અથવા તમારા નજીક ના
ઓનલાઇન સેન્ટર પર કરાવી શકો છો.

I-khedut પોર્ટલ પર તમે જાતે પણ અરજી કરી શકો છો અને આ યોજના નો લાભ લઇ શકો
છો.

અરજી કરી, કન્ફોમ કરી એક પ્રિન્ટ આપણી પાસે રાખવાની રહેશે અને બીજી પ્રિન્ટ
સાથે ડોક્યુમેન્ટ જોઇન્ટ કરી ખેતીવાડી શાખા પર જમા કરાવવા ના રહેશે.

I-khedut વેબસાઈટ –
અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!