IBPS Recruitment 2023: ઈન્સ્ટિટ્યુડ ઓફ બેંકિંગ પેર્સનલ સિલેકશન દ્વારા 3049 જેટલી પોસ્ટ પર ભરતી: સરકારી ભરતી અને બેન્કની તૈયારી કરતાં ઉમેદવારો માટે IBPS મા કુલ 3049 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આં IBPS Recruitment 2023 માટે નિયત લયકાત ધરાવતા ઉમેદવારો માટે સમયસર ફોર્મ ભરવા માટે આજે અમે આં પોસ્ટ લઈને આવ્યા છીએ જેમાં તમે ફોર્મ ભરવાની તારીખો, અન્ય વિગતો, નોટિફિકેશન વગેરે આપેલ છે. જે તમને ફોર્મ ભરવા મા મદદ મળશે. તો આવો જોઈએ આં IBPS Recruitment 2023 વિશેની માહિતી નીચે મુજબ.
IBPS Recruitment 2023
પોસ્ટનું નામ | IBPS Recruitment 2023 |
સંસ્થાનું નામ | Institute of Banking Personnel Selection (IBPS) |
જગ્યાનુ નામ | પ્રોબેશનરી ઓફિસર / મેનેજમેન્ટ ટ્રેઇની |
કુલ જગ્યા | 3049 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ 2023 |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.ibps.in/ |
જગ્યાનુ નામ
IBPS Recruitment 2023 માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પ્રોબેશનરી ઓફિસર / મેનેજમેન્ટ ટ્રેઇની (IBPS CRP PO/MT XIII પરીક્ષા 2023)
આં પણ વાંચો: વરસાદી ઋતુમાં વધી જાય છે ફંગલ ઇન્ફેકશન, કરો આ 5 વસ્તુ ટ્રાય કરો અને મેળવો આ ઇન્ફેકશનથી છુટકારો.
કઈ બેંકમાં કેટલી જગ્યા
બેંક ઓફ ઈન્ડિયા | 224 પોસ્ટ્સ |
કેનેરા બેંક | 500 પોસ્ટ્સ |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા | 2000 જગ્યાઓ |
પંજાબ નેશનલ બેંક | 200 પોસ્ટ્સ |
પંજાબ એન્ડ સિંધ બેંક | 125 જગ્યાઓ |
કુલ જગ્યા | 3049 |
અગત્યની તારીખો
આં ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- અરજી કરવાની શરૂઆતની તારીખ: 01 ઓગસ્ટ 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ: 21ઓગસ્ટ 2023 સુધી
શૈક્ષણિક લાયકાત
IBPS Recruitment 2023 ની સત્તાવાર સૂચના મુજબ, અરજી કરનાર વ્યક્તિએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) હોવી આવશ્યક છે. ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત. તથા વધુ માહિતી માટે ડિટેલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.
આં પણ વાંચો: ભારતીય પોસ્ટ પેમેન્ટ બેન્કમાં ભરતી 2023, જુઓ ફોર્મ ભરવાની વિગતો.
IBPS ભરતી 2023 માટે કોણ અરજી કરી શકે?
ભારતના નાગરિક અથવા નેપાળનો વિષય અથવા ભૂટાનનો વિષય અથવા તિબેટીયન શરણાર્થી કે જેઓ 1લી જાન્યુઆરી 1962 પહેલા ભારતમાં કાયમી સ્થાયી થવાના ઈરાદા સાથે ભારત આવ્યા હતા અથવાભારતીય મૂળની વ્યક્તિ કે જેણે પાકિસ્તાન, બર્મા, શ્રીલંકા, પૂર્વ આફ્રિકન દેશો કેન્યા, યુગાન્ડા, યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયા (અગાઉ ટાંગાનીકા અને ઝાંઝીબાર), ઝામ્બિયા, માલાવી, ઝાયરે, ઈથોપિયા અને વિયેતનામમાંથી કાયમી ધોરણે રહેવાના ઈરાદાથી સ્થળાંતર કર્યું છે. ભારતમાં સ્થાયી થવું. જો કે ઉપરોક્ત શ્રેણીઓ (ii), (iii), (iv) અને (v) સાથે જોડાયેલા ઉમેદવાર એવી વ્યક્તિ હશે જેની તરફેણમાં ભારત સરકાર દ્વારા યોગ્યતાનું પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હોય.
વય મર્યાદા
- શું તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિન્ક છે?, જાણવા માટે તરત ફોલો કરો આ સ્ટેપ.ઉંમર મર્યાદા: 01 ઓગસ્ટ 2023 ના રોજ
- ન્યૂનતમ ઉંમર – 20 વર્ષ
- મહત્તમ ઉંમર – 30 વર્ષ
- ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા)-
- IBPS ના નિયમો મુજબ
અરજી ફી
- સામાન્ય / OBC / EWS – રૂ. 850/-
- SC/ST/ESM/સ્ત્રી – રૂ. 175/-
- માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ ફી મોડ દ્વારા ચુકવણી કરી શકાય છે.
આં પણ વાંચો: શું તમારું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિન્ક છે?, જાણવા માટે તરત ફોલો કરો આ સ્ટેપ.
પસંદગી પ્રક્રિયા
આગામી IBPS PO ટેસ્ટ માટે નોંધણી કરાવતા પહેલા ઉમેદવારે પુષ્ટિ કરવી જોઈએ કે તેઓ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. IBPS PO નોટિસમાં IBPS PO ટેસ્ટ માટે આપવામાં આવતી વય છૂટછાટોને પણ ધ્યાનમાં લો. IBPS PO 2023 પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે IBPS પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ રાઉન્ડ યોજશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરી અને જાણો કે આ ભારતી માટે તમાએ લાયક છો કે નહીં.
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
- હોમપેજ પર SO અથવા PO ભરતી લિંક પર ક્લિક કરો
- ત્યાર બાદ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને અગત્યની માહિતી નાખો.
- તમારા ઓળખપત્રો જેમ કે નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગિન કરો
- અરજી ફોર્મ ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- એપ્લિકેશન ફી ભરો, સબમિટ કરો અને ચૂકવો
- ભવિષ્ય માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

IBPS Recruitment 2023 ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.ibps.in/
આં ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
21 ઓગસ્ટ 2023
આં ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?
3049 જેટલી જગ્યા પર
Master in Arts With Psychology.
6 month experience in blogging, Digital Marketing.
Give me a one chance,
Give me some rays,
Give me another chance I wanna go up once again.