IBPS RRB Recruitment 2023: IBPS આરઆરબી માં 8612 જગ્યા માટે ભરતી: બેન્ક ની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે IBPS RRB Recruitment 2023 નું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. બેન્ક ની તૈયારીની રાહ જોતાં ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે આ 8612 જગ્યા પર બમ્પર ભરતી આવી છે. ભોર્મ ભરવાની વિગતો , જરૂરી આધાર પુરાવાઓ, અરજી ફી વગેરે નીચે મુજબ માહિતી મેળવીએ.
IBPS RRB Recruitment 2023
પોસ્ટનું નામ | IBPS RRB Recruitment 2023 |
કુલ જગ્યાઓ | 8612 |
અરજી કરવાની તારીખ | 01/06/2023 થી 21/06/2023 |
જગ્યાનું નામ | અલગ અલગ |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.ibps.in/common-written-examination-regional-rural-banks/ |
આ પના વાંચો: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. માં 163 જગ્યા પર ભરતી
જગ્યાનુ નામ
IBPS RRB Recruitment 2023 ની ભરતી માટે નીચે મુજબ જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબની પોસ્ટ માં અરજી કરી શકે છે.
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા |
ઓફિસ આસિસ્ટન્ટ્સ (બહુહેતુક) | 5538 |
ઓફિસર સ્કેલ I | 2485 |
અધિકારી સ્કેલ II (કૃષિ અધિકારી) | 60 |
ઓફિસર સ્કેલ II (માર્કેટિંગ ઓફિસર) | 03 |
ઓફિસર સ્કેલ II (ટ્રેઝરી મેનેજર) | 08 |
ઓફિસર સ્કેલ II (કાયદો) | 24 |
ઓફિસર સ્કેલ II (CA) | 18 |
ઓફિસર સ્કેલ II (IT) | 68 |
ઓફિસર સ્કેલ II (જનરલ બેંકિંગ ઓફિસર) | 332 |
અધિકારી સ્કેલ III | 73 |
કુલ ખાલી જગ્યા | 8612 |
પગાર ધોરણ
આ અલગ અલગ પોસ્ટ પ્રમાણે જુદા જુદા પગાર ધોરણ નક્કી કરેલ છે જે તમારે નોટિફિકેશન નો અભ્યાસ કરવાનો રહેશે. જે નીચે પ્રમાણે લિન્ક આપી છે.
શૈક્ષણિક લાયકાત
IBPS RRB Recruitment 2023 ભરતી માટે જે તે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લયકાત નક્કી કરવામાં આવી છે. તમે જે પોસ્ટ પર ભરતી થવા માંગો છો તે મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ. જે નોટિફિકેશનમાં દર્શાવેલું છે.
અરજી ફી
આ પોસ્ટ માટે ઉમેદવારોને ભરવાની થતી ફી નીચે મુજબ છે.
- SC / ST / PWBD ઉમેદવારો માટે – રૂપિયા.175.
- અન્ય ઉમેદવારો માટે – રૂપિયા .850.
આ પણ વાંચો: આઈડીબીઆઈ બેંકમાં 1036 જગ્યાઓ પર ભરતી, પગાર ધોરણ 29000 થી 34000
વય મર્યાદા
આ ભરતી માટે ની વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અન્ય સરકારના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નોટિફિકેદશન મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકા માટે તથા પો માટે ત્રણ તબ્બકા માં પસંદગી કરવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ ઉમેદવારોએ નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી ફોર્મ ભરવું.
- ઉમેદવારે બે પ્રક્રિયામાં ફોર્મ ભરવાની રહેશે. જેમાં પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ તે માટેની અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ ઉમેદવારે ફોર્મ ભરી તેમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર બાદ આ માટે ઓનલાઈન ફી ભરવાની રહેશે.
- તમામ પ્રક્રિયા પુર્ણા થયા બાદ ભવિષ્ય માટે ફોર્મ સેવ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
અગત્યની લીંક
IBPS RRB Recruitment 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |

IBPS RRB Recruitment 2023 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે ?
21/06/2023
IBPS Recruitment 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.ibps.in/common-written-examination-regional-rural-banks/
IBPS RRB Recruitment 2023 કેટલી જગ્યા માટે ભરતી થવાની છે ?
8612 જગ્યાઑ પર
Iam khedut putr