ICC Cricket World Cup 2023: Icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ટાઇમ ટેબલ જાહેર, જુઓ અહીથી ક્યારે છે India- પાક નો મેચ.

ICC Cricket World Cup 2023: Icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ટાઇમ ટેબલ જાહેર: ક્રિકેટ રસિયા માટે ખુશીના સમાચાર છે કે આ વખતે ICC Cricket World Cup 2023 નું આયોજન આપના ભારત દેશમાં થઈ રહ્યું છે. ત્યારે ICC એ આ 5 ઓક્ટોબર થી શરૂ થનારા ICC Cricket World Cup 2023 નું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ક્રિકેટ રસિયા એ જાણવા આતુર છે કે ભારત પાકિસ્તાનનો મેચ ક્યારે છે. તો જોઈએ આ ICC Cricket World Cup 2023 નું ટાઈમ ટેબલ નીચે મુજબ.

ICC Cricket World Cup 2023 ટાઈમ ટેબલ

ક્રિકેટ ચાહકો માટે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તે ક્રિકેટના મહાકૂંભ ગણાતા વનડે વર્લ્ડ કપનું schedule ઓફિશિયલ રીતે જાહેર થયું છે. આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે BCCI વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કરવામાં છે. વર્લ્ડ કપ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત ભારત અને પાકિસ્તાન મેચને લઈને છે, આ બન્ને કટ્ટર હરીફ દેશો 15 ઓક્ટોબરે મેચ રમશે.

ભારતમાં રમશે વર્લ્ડ કપ

ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલી વખત બની રહ્યું છે, કે જ્યારે પૂરો વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે. અગાઉ ભારત સંયુક્તપણે 1987, 1996 અને 2011માં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે.

આ પણ વાંચો: અચાનક જ આવતા વરસાદથી તમારા ફોનને બચાવા માટેની અગત્યની 5 ટિપ્સ, ચોમાસામાં ફોનને રાખો સુરક્ષિત.

10 ટીમ

ભારત વર્ષ 2011 પછી પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરી રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો આરંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી 8 ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી Qualifier Tournamentથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ નો પણ સમાવેશ થયો છે.

ભારત-પાકિસ્તાનની મેચ

આ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવે છે.

ઇન્ડિયાની પ્રથમ મેચ

  • ઈન્ડિયા તેની પહેલી મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

ફાઇનલ તથા સેમી ફાઇનલ

  • ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.
  • જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો: જીઓનો 395 વાળો નવો સિક્રેટ પ્લાન, ડેટા, SMS તથા અનલિમિટેડ કોલ તથા જીઓનું FREE સબ્સ્ક્રીબ્શન.

ભારતનો વર્લ્ડ કપ 2023નો કાર્યક્રમ

  • ભારત VS ઓસ્ટ્રેલિયા- 8 ઓક્ટોબર, ચેન્નાઈ
  • ભારત VS અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
  • ભારત VS પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
  • ભારત VS બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
  • ભારત VS ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
  • ભારત VS ઇંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનઉ
  • ભારત VS ક્વોલિફાયર – 2 નવેમ્બર, મુંબઇ
  • ભારત VS દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
  • ભારત VS ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગલુરુ

ICC ODI World Cup 2023 પર એક નજર

  • 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો આરંભ થશે.
  • 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ રમશે.
  • 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હશે.
  • 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ, 16 નવેમ્બરે કોલકાતામાં બીજી અને 19મીએ અમદાવાદમા ફાઈનલ રમશે.
  • કુલ 10 દેશો લેશે ભાગ

અગત્યની લીંક

હોમ પેજઅહી ક્લિક કરો
whatsapp Group જોડાવવા માટેઅહી ક્લિક કરો
ICC Cricket World Cup 2023
ICC Cricket World Cup 2023

ICC Cricket World Cup 2023 માં ભારત પાકિસ્તાનનો મેચ ક્યારે છે ?

15 ઓકટોબરે

ICC Cricket World Cup 2023 માં ભારતનો પ્રથમ મેચ ક્યારે છે ?

8 ઓકટોબરે

2 thoughts on “ICC Cricket World Cup 2023: Icc ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું ટાઇમ ટેબલ જાહેર, જુઓ અહીથી ક્યારે છે India- પાક નો મેચ.”

Leave a Comment

error: Content is protected !!