IDBI Bank Recruitment: આઈડીબીઆઈ બેંકમાં 1036 જગ્યાઓ પર ભરતી: હાલમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાની તૈયારી ઉમેદવારો કરતાં હોય છે. પરંતુ હમણાં IDBI બેન્કમાં 1036 જેટલી જગ્યાઓ પર ભરતી થવા જઇ રહી છે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે ના લાયકાત તથા જરૂરી આધાર પુરાવાઓ તથા ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી નીચે મુજબ આપેલી છે. જે તમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે મદદ રૂપ થશે.
IDBI Bank Recruitment
કઈ સંસ્થા દ્વારા | ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટ | IDBI Bank Recruitment |
પોસ્ટનું નામ | એક્ઝિક્યુટિવ |
અરજી મોડ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની તારીખ | 24/05/2023 થી 07/06/2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | https://www.idbibank.in/ |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર IDBI Bank Recruitment માટે એક્ષેકયુટીવ ની પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે.
આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા 10 પાસ માટે આવી મોટી ભરતી, 12828 જગ્યા પર ડાક સેવકની ભરતી; પગારધોરણ 12000 થી 30000
અગત્યની તારીખો
આ ભરતી ની નોટિફિકેશન IDBI Bank Recruitment માટે ઓનલાઈન કરજી કરવાની તારીખ 24/05/2023 શરૂ કરીને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07/06/2023 છે.
કુલ જગ્યાઓ
આઈડીબીઆઈ બેંક ની ભરતીમાં કુલ જગ્યા 1036 જેટલી જગ્યાઓ છે.
Gen કેટેગરી | 451 |
SC કેટેગરી | 160 |
ST કેટેગરી | 67 |
OBC કેટેગરી | 255 |
EWS કેટેગરી | 103 |
દિવ્યાંગ ઉમેદવારો માટે | 50 |
પગાર ધોરણ
આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવાર માટે નીચે મુજબ પગાર ધોરણ નક્કી કરેલ છે.
- પ્રથમ વર્ષે – 29000 રૂપિયા માસિક
- બીજા વર્ષે – 31000 રૂપિયા માસિક
- ત્રીજા વર્ષે – 34000 રૂપિયા માસિક
આ પણ વાંચો: ગુજરાત ના તમામ જિલ્લાના RTO પાર્સીંગ કોડ, કયુ વાહન કયા જિલ્લાનુ છે તે જાણો
શૈક્ષણિક લાયકાત
આઈડીબીઆઈ બેંક માં ભરતી થવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત નોટિફિકેશન અવશ્ય વાંચી લેવું.
સિલેકસન પ્રક્રિયા
જો તમે આ ભરતીમાં જોબ મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પાસ થવાનું રહેશે.
- ઓનલાઈન ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- પર્સનલ ઈન્ટરવ્યુ
- પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ
ઓનલાઈન અરજી કરવાની રીત
- સૌથી પહેલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તે નોટિફિકેશનનો અભ્યાસ કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન કરવાની હોવાથી અરજી તેમની ઓફિશિયલ વેબસાઈટ https://www.idbibank.in/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં પર ક્લિક કરો.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- ત્યાર બાદ ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- પછી ઓનલાઇન ના માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની ભવિષ્ય માટે પ્રિન્ટઆઉટ કાઢી લો અને સેવા કરી લો.
અગત્યની લીંક
IDBI Bank Recruitment નોટિફિકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

IDBI Bank Recruitment માં કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?
1036
IDBI Bank Recruitment ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?
https://www.idbibank.in/
IDBI Bank Recruitment માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?
7-6-2023
Please give me job