Ikhedut Subsidy 2023: ખેતીવાડી ની વિવિધ યોજનાઓ માટે Ikhedut પર ઓનલાઇન અરજી શરૂ, જુઓ પુરૂ લીસ્ટ

Ikhedut Subsidy 2023: Ikhedut portal: સરકાર દ્વારા ખેડૂતો માટે દર વર્ષે ખેતી મઍટે વિવિધ સાધનો ની ખરીદી કરવા માટે સબસીડી અને સહાય આપવા માટે Ikhedut portal ખુલ્લુ મૂકવામા આવે છે. આ અંતર્ગત ઘણી સહાય યોજનાઓ ચલાવવામા આવે છે. IKHEDUT પોર્ટલ પર ખેડૂતો માટે સબસીડી માટે આ પોર્ટલ ખેતીવાડી ખાતાની વીવીધ યોજનાઓનો લાભ લેવા માટે તા. 15 એપ્રીલ થી ખુલ્લુ મુકવામા આવશે. એટલે કે વીવીધ યોજનાઓ માટે Ikhedut Subsidy 2023 સબસીડી માટે 15 એપ્રીલથી Ikhedut Online Apply કરી શકાસે.

Ikhedut Subsidy 2023

યોજનાIkhedut સહાય યોજનાઓ
વિભાગખેતીવાડી વિભાગ
આજી મોડઓનલાઇન
અરજી તારીખ15-5-2023 થી
ઓફીસીયલ વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
લાભાર્થીરાજ્યના ખેડૂતો

આ પણ વાંચો: ખેડૂતો માટે ટ્રેકટર ખરીદી માટે સબસીડી યોજના

Ikhedut Online Apply

Ikhedut પોર્ટલ ખેતીવાડી યોજનાઓ માટે ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલ્લાકે ખુલ્લું મુકવામાં આવશે

જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે

  • ટ્રેક્ટર
  • રોટાવેટર
  • ખુલ્લી પાઇપ લાઈન
  • અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન
  • વાવણીયો
  • ટાડપત્રી
  • દવા છાંટવાનો પમ્પ
  • પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર)
  • કલ્ટીવેટર
  • પાવર થ્રેસર
  • પ્લાઉ (તમામ પ્રકારના)
  • બ્રશ કટર
  • હેન્ડ ટુલ્સ કીટ
  • લેન્ડ લેવલર
  • કંબાઇડ હારવેસ્ટર
  • ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર)
  • ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર)
  • ગ્રાઉન્ડનટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન)
  • ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર
  • પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ)
  • પ્લાન્ટર (અન્ય પ્રકારના)
  • પાવર ટીલર
  • પોટેટો ડિગર
  • પોટેટો પ્લાન્ટર
  • પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
  • પોસ્ટ હોલ ડિગર
  • બેલર (ટ્રેક્ટર સંચાલિત)
  • ફેરો ઓપનર/બંડ ફોર્મર
  • રિઝર
  • રિપર/બાઇન્ડર (તમામ પ્રકારના)
  • રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેડ)
  • પાવર વિડર (સેલ્ફ પ્રોપેડ)
  • લેન્ડ લેવલર
  • લેસર લેન્ડ લેવલર
  • શ્રેડર/મોબાઈલ શ્રેડર
  • સ્ટોરેજ યુનિટ
  • સબસોઈલર
  • હેરો (તમામ પ્રકારના)
  • પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના

આ પણ વાંચો: ડ્રેગન ફ્રુટ વાવેતર માટે સહાય યોજના 2023

Ikhedut Subsidy 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.

  1. 8 – અ ની નકલ
  2. બેન્ક પાસબુકની નકલ
  3. આધાર કાર્ડ

Ikhedut ઓનલાઇન અરજી પ્રોસેસ

વર્ષ 2023-24 માટે ખેતીવાડી વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના VCE નો ગ્રામ પંચાયત મા સંપર્ક કરી શકો છો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચે મુજબના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in ખોલો
  • તેમા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
  • આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો કાળજીપૂર્વક વાંચી લો.
  • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો વિકલ્પ પર ક્લીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો સબમીટ કરો.
  • આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરી દો.
  • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.
  • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
  • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના ખેતીવાડી વિભાગની ઓફીસે જમા કરાવી દો.

અગત્યની લીંક

Ikhedut Online Apply લિંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Ikhedut Subsidy 2023
Ikhedut Subsidy 2023

ખેડૂત સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://ikhedut.gujarat.gov.in

ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે ?

15 મે 2023

error: Content is protected !!