Indian Coast Guard Recruitment: 10 પાસ ઉમેદવારો માટે ગાંધીનગર ખાતે સરકારી નોકરીની તક: સરકારી નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ગાંધીનગર ખાતે Indian Coast Guard Recruitment માં વિવિધ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધારવામાં આવી છે. આ ભરતીમાં ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023 સુધી જરૂરી આધાર પુરાવાઓ સાથે ગાંધીનગર ખાતે મોકલવાની રહેશે. આ Indian Coast Guard Recruitment માં ઉમેદવારી નોંધાયા બાદ જો તમારું સિલેકશન થઈ જાય તો તેમાં 69,100 સુધીનો પગાર મળવા પાત્ર છે. તો આવો જોઈએ આ Indian Coast Guard Recruitment વિશેની માહિતી.
Indian Coast Guard Recruitment 2023
આર્ટીકલનું નામ | Indian Coast Guard Recruitment |
સંસ્થા | ભારતીય તટ રક્ષક |
જગ્યાનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગાંધીનગર ગુજરાત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
અરજી મોડ | ઓફલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | https://indiancoastguard.gov.in/ |
આ પણ વાંચો: TET 2 મેરીટ કેલ્ક્યુલેટર: ટેટ અને ટાટ 2 નું મેરીટ કેલ્ક્યુલેટર, અહીંથી જુઓ તમારું મેરીટ કેટલું બને
અગત્યની તારીખ
આ ભારતીય તટ રક્ષક માટેની ભરતી માટેની અગત્યની તારીખો નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે.
- નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 જુલાઇ 2023
- ફોર્મ ભરવાની તારીખ 05 ઓગસ્ટ 2023 થી
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2023
જગ્યાનુ નામ
Indian Coast Guard Recruitment માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- એન્જીન ડ્રાઈવર (Engine driver)
- નાવિક (the sailor)
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) (Multi Tasking Staff (Gardener))
- મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) (Multi Tasking Staff (Salary))
- સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (Civilian Motor Transport Driver)
શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. તથા અન્ય લાયકતો માટે જાહેરાતનો અભ્યાસ કરી લેવો.
આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને કોચિંગ ફી યોજના 2023, યોજના માં 15,000 રૂપિયાની સહાય.
કુલ જગ્યા
આ ભરતીમાં નીચે મુજબની પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરેલ છે જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
એન્જીન ડ્રાઈવર (Engine driver) | 05 |
નાવિક (the sailor) | 07 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) (Multi Tasking Staff (Gardener)) | 01 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) (Multi Tasking Staff (Salary)) | 02 |
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (Civilian Motor Transport Driver) | 02 |
કુલ જગ્યા | 17 |
વય મર્યાદા
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વિભાગની આ ભરતીમાં વયમર્યાદા લઘુતમ 18 વર્ષ અને મહતમ 27 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
પસંદગી પ્રક્રિયા
Indian Coast Guard Recruitment માં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ / મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.
પગાર ધોરણ
Indian Coast Guard Recruitmentમાં નીચે મુજબની પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરેલ છે જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
જગ્યાનું નામ | પગાર ધોરણ |
એન્જીન ડ્રાઈવર (Engine driver) | 21,700 થી 69,100 સુધી |
નાવિક (the sailor) | 18,000 થી 56,900 સુધી |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) (Multi Tasking Staff (Gardener)) | 18,000 થી 56,900 સુધી |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) (Multi Tasking Staff (Salary)) | 18,000 થી 56,900 સુધી |
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર (Civilian Motor Transport Driver) | 19,900 થી 63,200 સુધી |
અરજી ફી
આ ભરતી માટે ઓનલાઈન કે ઓફલાઇન ઉમેદવારે કોઈ પણ જાતની ફી ચૂકવવાની થતી નથી.
જરૂરી આધાર પુરાવાઓ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
- તથા અન્ય જરૂરી દસ્તાવેજો
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ઉમેદવારે નોટિફિકેશનનો અભ્યાસ કરી અને ચકસો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નહીં.
- આ ભરતીમાં અરજી ફોર્મ ઓફલાઈન પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલવાનું રહેશે.
- ત્યાર બાદ અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે પોસ્ટ નું નામ તથા તમામ જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખો.
- ત્યાર પછી આ તમામ અરજી ફોર્મ સાથેના આધારપૂરવા સહિત ઓફલાઈન માધ્યમથી મોકલી દો.
- હવે આ અરજી કરવાનું સરનામું – મુખ્યમથક, કોસ્ટ ગાર્ડ રીજીયન (નોર્થ-વેસ્ટ), પોસ્ટ બોક્ષ નંબર – 09, સેક્ટર – 11, ગાંધીનગર – 382 010 છે.
- ભવિષ્યના સંદર્ભે અરજીની નકલ 1 તમારી પાસે રાખો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Indian Coast Guard Recruitment માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
18 સપ્ટેમ્બર 2023
આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે ?
https://indiancoastguard.gov.in/