Indian Navy Recruitment: ઇંડિયન નેવીમાં 258 વિવિધ પોસ્ટ પર ભરતી: અરજી કરવાની વિગત: સરકારી નોકરીની ઈચ્છા ધારવતા ઉમેદવારો માટે અને ડિફેન્સની નોકરીનો શોખ ધરાવતા લોકો માટે ઇંડિયન નેવીમાં વિવિધ 258 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ Indian Navy Recruitment માં અરજી કરવા માટે ઉમેદવારો 12 ઓક્ટોબર 2023 સુધી ઓફલાઇન માધ્યમ થી અરજી કરી શકશે. આ Indian Navy Recruitment વિશેની વધુ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે. તો આવો જોઈએ.
Indian Navy Recruitment 2023
આર્ટીકલનું નામ | Indian Navy Recruitment |
સંસ્થા | ભારતીય નૌકાદળ |
કુલ જગ્યા | 258 |
જગ્યાનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર 2023 |
અરજી મોડ | ઓફલાઇન |
ઓફિશિયલ વેબસાઇટ | https://www.joinindiannavy.gov.in/ |
આ પણ વાંચો: ગુજરાત કિશાન સૂર્યોદય યોજના: ગુજરાતનાં ખેડૂતોને આ સહાયથી 16 કલાક વીજળી મળશે, જુઓ સંપૂર્ણ માહિતી.
અગત્યની તારીખ
આ ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.
- નોટિફિકેશન તારીખ 12 ઓગસ્ટ 2023
- ફોર્મ ભરવાની તારીખ 12 ઓગસ્ટ 2023 થી
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2023
જગ્યાનુ નામ
Indian Navy Recruitment 2023 માટે નીચે મુજબ ની જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- યાંત્રિક (Mechanical)
- બાંધકામ (Construction)
- ઇલેક્ટ્રિકલ (Electrical)
- કાર્ટોગ્રાફિક અને શસ્ત્રાગાર ક્ષેત્રોમાં ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-II (હવે વરિષ્ઠ ડ્રાફ્ટ્સમેન) (Draftsman Grade-II (now Senior Draftsman) in Cartographic and Ordnance Fields)
શૈક્ષણિક લાયકાત
Indian Navy Recruitment 2023 એટ્લે કે ભારતીય નૌકાદળની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ નિયત કરવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.
આ પણ વાંચો: TET 2 મેરીટ કેલ્ક્યુલેટર, ટેટ અને ટાટ 2 નું મેરીટ કેલ્ક્યુલેટર, અહીંથી જુઓ તમારું મેરીટ કેટલું બને
કુલ જગ્યા
ભારતીય નૌકાદળની આ ભરતીમાં નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.
જગ્યાનું નામ | કુલ જગ્યા |
યાંત્રિક (Mechanical) | 26 |
બાંધકામ (Construction) | 29 |
ઇલેક્ટ્રિકલ (Electrical) | 142 |
કાર્ટોગ્રાફિક અને શસ્ત્રાગાર ક્ષેત્રોમાં ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-II (હવે વરિષ્ઠ ડ્રાફ્ટ્સમેન) (Draftsman Grade-II (now Senior Draftsman) in Cartographic and Ordnance Fields) | 61 |
કુલ જગ્યા | 258 |
વય મર્યાદા
ભારતીય નૌકાદળ માં અરજી કરવા માટે મહતમ વયમર્યાદા 56 વર્ષ થી વધુ ના હોવી જોઈએ.
આ પણ વાંચો: ક્યાય ફરવા જવાના હોય તો ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા
કાર્યકાળ
ભારતીય નૌકાદળ ભરતી 2023 ની અધિકૃત સૂચના મુજબ, નિમણૂક પ્રતિનિયુક્તિના આધારે કરવામાં આવે છે અને પસંદ કરેલા ઉમેદવારોની નિમણૂક 03 વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે.
પગાર ધોરણ
ભારતીય નૌકાદળની ભરતી માં સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, પસંદ કરેલા ઉમેદવારોને પગાર સ્તર 06 (રૂ. 35400-રૂ. 112400) પર માસિક પગાર ચૂકવવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
- ભારતીય નૌકાદળ ભરતી 2023ની અધિકૃત સૂચના અનુસાર, રસ ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર સૂચનામાંથી ખાલી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
- તે જ યોગ્ય રીતે ભરેલું અરજીપત્રક સંબંધિત દસ્તાવેજો સાથે નેવલ સ્ટાફના વડાને મોકલ્વનું રહેશે.
- [CMDE માટે (CMPR)] નાગરિક માનવશક્તિ આયોજન અને ભરતી નિયામક, રૂમ નંબર 007, ગ્રાઉન્ડ ફ્લોર, તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, તાલકટોરા એનેક્સી બિલ્ડિંગ નવી દિલ્હી-110001 છેલ્લી તારીખે અથવા તે પહેલાં. અરજીના કોઈપણ ઓનલાઈન મોડને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- તમે કરેલ અરજીની નિયત નકલ ભવિષ્ય માટે તમારી પાસે પણ રાખો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિયાં ક્લિક કરો |

Indian Navy Recruitment માં કુલ કેટલા પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ?
Indian Navy Recruitment માં કુલ 258 પદ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ ભરતીમાં કેટલા સ્તરનો માસિક પગાર ચૂકવવામાં આવશે ?
આ ભરતીમાં 6 સ્તર મુજબ 35,400 થી 1,12,400 સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે ?
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ કેટલા વર્ષનો કાર્યકાળ રહેશે ?
ભારતીય નૌકાદળની આ ભરતીમાં કુલ 3 વર્ષનો કાર્યકાળ રહેશે ?
આ ભરતીમાં મહતમ કેટલા વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે ?
આ ભરતીમાં મહતમ 56 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે ?